બાબરા નજીક પુરમાં ફસાયેલા રાજકોટના ત્રણ લોકોનું રેસ્કયુ

પાણીમાંથી પસાર થતા કાર ડુબવા લાગી, કાચ તોડી માસુમ પુત્રને લઇ પિતા અને મિત્રએ કાર ઉપર ચડી ચારચાલક જીવન-મરણ વચ્ચે ઝઝુમ્યા બાબરા અને ગઢડા તાલુકાની…

View More બાબરા નજીક પુરમાં ફસાયેલા રાજકોટના ત્રણ લોકોનું રેસ્કયુ

રૈયાધારે માતા સાથે ચાલીને જતી ચાર વર્ષની બાળકી વીજપોલને અડકી જતા મોત

માતા-દીકરીને લઇ નજીકમાં રહેતા બહેનના ઘરે ગયા હતા: પરિવારમાં શોક રૈયાધારમાં માતા સાથે ચાલીને જતી ચાર વર્ષની બાળકીને વિજથાંભલાથી જોરદાર કરંટ લાગતાં તેનું મોત નિપજતાં…

View More રૈયાધારે માતા સાથે ચાલીને જતી ચાર વર્ષની બાળકી વીજપોલને અડકી જતા મોત

શહેરની જીવાદોરી સમાન ત્રણ ડેમમાં પાણીના શ્રીગણેશ

ભાદર-1, આજી-1 અને ન્યારી-1માં નવા નીરની આવક : ઉપરવાસ વરસાદના કારણે આવક વધવાની સંભાવના રાજકોટ શહેરને પીવાનું પાણી પુરુ પાડતા આજી-1, ન્યારી-1 અને ભાદર-1 ડેમમાં…

View More શહેરની જીવાદોરી સમાન ત્રણ ડેમમાં પાણીના શ્રીગણેશ

સ્વ.વિજયભાઇ રૂપાણીની પ્રાર્થના સભામાં તમામ ક્ષેત્રના લોકો ઉમટ્યા

રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન થતા આજે રેસકોર્ષ મેદાનમાં રમેશ પારેખ રંગભવનમાં યોજાયેલ પ્રાર્થના સભામાં પણ સંતો-મહંતો- રાજકીય- સામાજિક આગેવાનો, વ્યાપાર-ઉદ્યોગ…

View More સ્વ.વિજયભાઇ રૂપાણીની પ્રાર્થના સભામાં તમામ ક્ષેત્રના લોકો ઉમટ્યા

જિલ્લા પંચાયતની દિવાલ પડતા મકાન ધરાશાયી

ખાટકીવાસમાં ગરીબ પરિવારનો આશરો છીનવાયો, ઘાત ટળી: ઘટના સ્થળે રમતા બાળકોનો બચાવ રાજકોટ શહેરમાં શનિવારથી શરૂ થયેલ વરસાદે ફરિયાદોનો ઢગલો કર્યો છે. ગઈકાલે રાત્રીના સહકાર…

View More જિલ્લા પંચાયતની દિવાલ પડતા મકાન ધરાશાયી

આનંદનગરમાં શ્રમિક પાડોશી પરિવાર વચ્ચે બઘડાટી : ત્રણને ઈજા

આજી જીઆઈડીસીમાં આવેલા આનંદનગરમાં શ્રમિક પાડોશી પરિવાર વચ્ચે નજીવા પ્રશ્ર્ને મારામારી થઈ હતી. જેમાં પુત્રા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિને ઈજા પહોંચતાં સારવારમાં ખસેડાયા હતાં. આ બનાવ…

View More આનંદનગરમાં શ્રમિક પાડોશી પરિવાર વચ્ચે બઘડાટી : ત્રણને ઈજા

લોધિકાના રાવકીમાં શ્રમિક યુવકે દારૂના નશામાં ઝેર પીધું

લોધીકાના રાવકી ગામે કારખાનામાં મજુરી કામ કરતા શ્રમિક યુવાને દારૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડાયો હતો.આ બનાવ…

View More લોધિકાના રાવકીમાં શ્રમિક યુવકે દારૂના નશામાં ઝેર પીધું

ગોંડલ રોડ મક્કમ ચોક પાસે સામું જોવા મામલે એડવોકેટ સાથે ધોલધપાટ

ગોંડલ રોડ મક્કમ ચોક પાસે સામુ જોવા જેવી નજીવી બાબતે કારચાલક અને તેની સાથે બે અજાણ્યા શખ્સોએ એડવોકેટને બેઝબોલના ધોકા વડે મારમારતા તેમને સારવાર માટે…

View More ગોંડલ રોડ મક્કમ ચોક પાસે સામું જોવા મામલે એડવોકેટ સાથે ધોલધપાટ

શાપર-વેરાવળમાંથી 86 હજારના ગાંજા સાથે રાજકોટની મહિલાની ધરપકડ

ગાંજાનો જથ્થો કોની પાસેથી લાવી અને કોને કોને વેચતી હતી તે મામલે વધુ પૂછપરછ શાપર વેરાવળના ઔદ્યોગિક વિસ્તાર કાગશીયાળી માંથી પોલીસે 86 હજારના ગાંજા સાથે…

View More શાપર-વેરાવળમાંથી 86 હજારના ગાંજા સાથે રાજકોટની મહિલાની ધરપકડ

મૈત્રીકરાર કરીને રહેતી યુવતી છોડીને ચાલી જતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત

ગાંધીગ્રામના ગોવિંદનગરમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે . આપઘાત કરી લેનારા યુવાને મૈત્રીકરાર કર્યા હતાં. આ યુવતિ તેને…

View More મૈત્રીકરાર કરીને રહેતી યુવતી છોડીને ચાલી જતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત