એક લાખનો દંડ ફટકારાયો: મંજૂરી વગર ધંધો કરતા 22 વેપારીને લાઇસન્સ બાબતે નોટિસ, 22 સ્થળે ખાણી-પીણીની ચકાસણી રાજકોટમા કેટલાક ખાણીપીણીનાં ધંધાર્થીઓ દ્વારા લોકોના આરોગ્ય સાથે…
View More કૈલાશ દાબેલીવાળાના મસાલામાંથી કલરની ભેળસેળ ઝડપાઇrajkot
સિટી બસના ચાલકે બેફામ સ્પીડે બસ દોડાવી, વૃધ્ધાને કમરમાં ઈજા થતાં ઉતારી દીધા
ત્રિકોણબાગથી શાપર-વેરાવળ જતી બસના ચાલકે મુસાફરોના જીવ અધ્ધર કર્યા ઈજાગ્રસ્ત વૃધ્ધાને સારવાર માટે ખસેડવાની વ્યવસ્થાના બદલે રસ્તે રઝળાવી ફરાર અવારનવાર વિવાદમાં આવતી સિટી બસ વધુ…
View More સિટી બસના ચાલકે બેફામ સ્પીડે બસ દોડાવી, વૃધ્ધાને કમરમાં ઈજા થતાં ઉતારી દીધાભરણપોષણ કેસમાં પકડ વોરંટ બજવણીની બેદરકારી સબબ પોલીસ કમિશનરનો પગાર એટેચ કરવા આદેશ
કોર્ટના આકરા વલણથી આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતાં 120 દિવસની સજા ફટકારી રાજકોટના કંચનબેન હસમુખભાઈ દલવાડીયાએ તેમના પતિ હસમુખભાઈ કાનજીભાઈ દલવાડીયા સામે સી.આર.પી.સી. કલમ-125…
View More ભરણપોષણ કેસમાં પકડ વોરંટ બજવણીની બેદરકારી સબબ પોલીસ કમિશનરનો પગાર એટેચ કરવા આદેશગુજરાત હાઇકોર્ટ બાદ રાજકોટની નવી કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, સર્ચ ઓપરેશન શરૂ
ગુજરાત હાઇકોર્ટ બાદ હવે રાજકોટની નવી કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ઘટનાથી પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની…
View More ગુજરાત હાઇકોર્ટ બાદ રાજકોટની નવી કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, સર્ચ ઓપરેશન શરૂરાજકોટમાં એક વર્ષની માસુમ બાળા ઉપર બોલેરોનું વ્હીલ ફરી વળતા મોત
બાંધકામ સાઈટ પર કામ કરતી જનેતાએ વરસતા વરસાદમાં પુત્રીને શેઠની કાર પાસે સુવડાવી સિમેન્ટની થેલી ઓઢાડી દીધી હતી રાજકોટમાં મોરબી રોડ પર બાંધકામ સાઈટ પર…
View More રાજકોટમાં એક વર્ષની માસુમ બાળા ઉપર બોલેરોનું વ્હીલ ફરી વળતા મોતશાપરના યુવકને ગર્લફ્રેન્ડ સાથે ફોનમાં ઝઘડો થતાં કર્યો આપઘાતનો પ્રયાસ
શાપર-વેરાવળમાં રહેતા યુવકને પોતાની ગર્લફ્રેન્ડ સાથે ફોનમાં બોલાચાલી થયા બાદ ફીનાઈલ પી લીધું હતું. યુવકની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે…
View More શાપરના યુવકને ગર્લફ્રેન્ડ સાથે ફોનમાં ઝઘડો થતાં કર્યો આપઘાતનો પ્રયાસરાજકોટમાં જન્મેલા પૂર્વ ટેસ્ટ ક્રિકેટર દિલીપ દોશીનું હાર્ટ એટેકથી નિધન
ભારત માટે 33 ટેસ્ટ, 15 વન ડે રમ્યા હતા, ગાવસ્કર સાથે વિવાદી સંબંધ રહ્યાં હતા ભારતીય ક્રિકેટ જગત માટે આજે એક દુ:ખદ સમાચાર સામે આવ્યા…
View More રાજકોટમાં જન્મેલા પૂર્વ ટેસ્ટ ક્રિકેટર દિલીપ દોશીનું હાર્ટ એટેકથી નિધનએર ઇન્ડિયાની રાજકોટ-મુંબઇ રાજકોટ ફલાઇટ રદ થતા મુસાફરો રઝળ્યા
કંપનીએ પ્લેનની સંખ્યા ઘટાડતા હવાઇ સેવા ખોરવાઇ અમદાવાદમા એર ઇન્ડીયાની ફલાઇટની પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ એર ઇન્ડીયા – ટાટા કંપનીએ તેની ડ્રીમ લાઇનર સહીતની પ્લેનની…
View More એર ઇન્ડિયાની રાજકોટ-મુંબઇ રાજકોટ ફલાઇટ રદ થતા મુસાફરો રઝળ્યારાજકોટ બન્યું યોગમય, એક લાખ લોકોએ ર્ક્યો યોગાભ્યાસ
મહાનગરપાલિકા દ્વારા મુખ્ય પાંચ સ્થળે આયોજન, બાગ-બગીચા, શાળા-કોલેજો, સરકારી-ખાનગી સંસ્થાઓ દ્વારા યોજાયા કાર્યક્રમો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 21-મી જૂન 11 મા આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત…
View More રાજકોટ બન્યું યોગમય, એક લાખ લોકોએ ર્ક્યો યોગાભ્યાસસતત મોબાઈલમાં વ્યસ્ત નવાગામની સગીરા પાસેથી દાદીએ મોબાઈલ લઈ લેતાં ઘરેથી જતી રહી
નવાગામ મામા વાડીમાં રહેતા યુવાનની સગીર વયની દીકરી ને માતાએ ફોન બાબતે ઠપકો આપતા તેણી ઘર છોડીને ચાલી જતા ભક્તિનગર પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાઈ છે.…
View More સતત મોબાઈલમાં વ્યસ્ત નવાગામની સગીરા પાસેથી દાદીએ મોબાઈલ લઈ લેતાં ઘરેથી જતી રહી