ત્યારબાદ ભારતમાં ‘એક રાષ્ટ્ર એક ઈલેકશન’નો અમલ અને ચાઈના-રશિયા જેવી રાજનીતિની શરૂઆત થશે ભાજપે સંજય જોષી જેવા સિંહને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા જોઈએ, હાલ દેશમાં ધર્મદંડ…
View More મોદી નિવૃત્ત થઈ 2027માં બનશે દેશના રાષ્ટ્રપતિrajkot
રાજકોટ મેડિકલ કોલેજનાં દોઢ ડઝન ડોકટરોની સરકારી પગારે ખાનગી હોસ્પિટલોમાં ધીકતી કમાણી, ઉચ્ચ અધિકારીઓની હૂંફથી ચાલતું કારસ્તાન
ઓર્થોપેડીકસ, રેડિયોલોજી, પેથોલોજી અને સર્જરી વિભાગના 19 તબીબોનું શહેરની જાણીતી હોસ્પિટલો સાથે ગેરકાયદે નાતરું વિભાગનાં વડાનો પુત્ર તો મેડિકલ કોલેજમાં નોકરીએ આવ્યા વગર જ પગાર…
View More રાજકોટ મેડિકલ કોલેજનાં દોઢ ડઝન ડોકટરોની સરકારી પગારે ખાનગી હોસ્પિટલોમાં ધીકતી કમાણી, ઉચ્ચ અધિકારીઓની હૂંફથી ચાલતું કારસ્તાનસોમનાથ સોસાયટીના આધેડનું હૃદયરોગના હુમલાથી મોત
રાજ્યભરમાં હૃદય રોગના હુમલાનુ પ્રમાપ વધી રહ્યું છે. રાજકોટમાં પણ હાર્ટ એટેકના કેસો દિનપ્રતિદીન વધી રહ્યા છે. ત્યારે આજે વધુ એક બનાવામાં કોઠારીયા રોડ ઉપર…
View More સોમનાથ સોસાયટીના આધેડનું હૃદયરોગના હુમલાથી મોતરાજકોટનો લોકમેળો બનશે મનોરંજન મેળો, ચકડોળ-ચકરડીની જગ્યાએ ‘ડાયરા’ યોજવા ચર્ચા
નામી કલાકારોના કાર્યક્રમો અને ક્રાફ્ટ બજારને સ્ટોલ આપવા તૈયારી રાઈડ્ળસ માટેની કડક ગાઈડલાઈનના કારણે ભારે ચકડોળે ચડેલો રાજકોટનો જન્માષ્ટમીનો મેળો આ વર્ષે લોકમેળના બદલે મનોરંજન…
View More રાજકોટનો લોકમેળો બનશે મનોરંજન મેળો, ચકડોળ-ચકરડીની જગ્યાએ ‘ડાયરા’ યોજવા ચર્ચાપ્રજાના શું કામો કર્યા? તમામ ધારાસભ્યો-પદાધિકારીઓને CMનું તેડું
ચૂંટાયા પછી કરેલી કામગીરી અને ગ્રાન્ટનો હિસાબ-કિતાબ મગાયો, ગ્રાન્ટ નહીં વાપરવા બદલ ખુલાસા પણ પૂછાશે ચોમાસાની એન્ટ્રી થયા બાદ રોડ રસ્તા સહિતની સમસ્યાઓ માટે રાજ્યભરમાંથી…
View More પ્રજાના શું કામો કર્યા? તમામ ધારાસભ્યો-પદાધિકારીઓને CMનું તેડુંગ્રાન્ટ વાપરવામાં સાંસદો ભારે કંજૂસ
1 વર્ષમાં 254.8 કરોડમાંથી માત્ર રૂા.10 કરોડ જ વાપર્યા 26 સાંસદોની લોકલ એરિયા ડેવલોપમેન્ટ ફંડની 95.8 ટકા રકમ હજુ વપરાઈ નથી, અનેક કામોની ભલામણો કરી…
View More ગ્રાન્ટ વાપરવામાં સાંસદો ભારે કંજૂસરોગચાળો બેકાબૂ: વધુ એક પ્રૌઢનું ઝાડા-ઉલટીથી મોત
પ્રહલાદ પ્લોટની ઘટના: પ્રૌઢે સારવારમાં દમ તોડ્યો રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળો જીવલેણ બન્યો હોય તેમ રોગચાળાના કારણે અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે…
View More રોગચાળો બેકાબૂ: વધુ એક પ્રૌઢનું ઝાડા-ઉલટીથી મોતગ્રેજ્યુએશન કર્યુ છતાં પણ સારો પગાર નહીં મળતા યુવાનનો કટરથી ગળું કાપી આપઘાત
નાનમવા રોડ મેધમાયાનગરનો બનાવ, જમવા સમયે પરિવારજનો બોલાવવા ગયા ત્યારે યુવાન લોહીલુહાણ હાતલમાં પડ્યો હતો ચંદ્રેશનગર મેઈન રોડ પર મેઘમાયાનગરમાં રહેતાં રોહિત પ્રકાશભાઈ વોરા (ઉ.વ.23)એ…
View More ગ્રેજ્યુએશન કર્યુ છતાં પણ સારો પગાર નહીં મળતા યુવાનનો કટરથી ગળું કાપી આપઘાતભાઈને મળીને જામનગર જતાં વૃધ્ધા સહિત વધુ 2ના હાર્ટએટેકથી મોત
હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ અનેક માનવ જીંદગી કાળનાં ખપ્પરમા હોમાઇ રહી છે. ત્યારે હાર્ટએટેકથી વધુ બે લોકોના મોત નિપજ્યા છે. જેમાં રાજકોટ…
View More ભાઈને મળીને જામનગર જતાં વૃધ્ધા સહિત વધુ 2ના હાર્ટએટેકથી મોતબાળકોના વજન અને ઉંચાઇ મુદ્દે ડે.કમિશનરનું ક્રોસ ચેકિંગ
આંગણવાડીમાં રૂબરૂ જઇ તપાસ કરી, નંદનવન આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની હાજરી અને ઓપીડી રજિસ્ટરની કરી તપાસ મનપાની આંગણવાડીમાં બાળકોની હેલ્થ ચકાસણી દરમિયાન વજન, ઉંચાઇ સહિતની…
View More બાળકોના વજન અને ઉંચાઇ મુદ્દે ડે.કમિશનરનું ક્રોસ ચેકિંગ