રાજકોટના જવેલર્સના શોરૂૂમના વેપારી પાસેથી દાગીના બનાવવા મૂળ રાજસ્થાનના પાલીના વેપારી 16.99 લાખનું 200 ગ્રામ સોનુ લઇ ગયા બાદ પરત નહીં આપી બહાના બતાવી છેતરપીંડી…
View More રાજકોટના જ્વેલર્સ શોરૂમના માલિક પાસેથી 17 લાખનું સોનુ દાગીના બનાવવા લીધા બાદ પરત નહીં આપી ઠગાઇrajkot
માયાણી નગરમાંથી યુવાનની હત્યા કરાયેલી લાશ મળી
રાજકોટ શહેરમા વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. માયાણી નગર મેઇન રોડ પર ખીજડા વાળા રોડ નજીક ખુલ્લા પ્લોટમાથી એક યુવાનની હત્યા કરાયેલી લાશ…
View More માયાણી નગરમાંથી યુવાનની હત્યા કરાયેલી લાશ મળીજમવા જતાં શ્રમિક યુવાન ઉપર ક્રેઈન ફરી વળતા મોત
લોઠડામાં રહેતો અને કારખાનામાં કામ કરતો યુવાન બપોરના સમયે જમવા જતો હતો. ત્યારે ક્રેઈનની ઠોકરે ચડી જતા વ્હીલ માથે ફરી વળ્યું હતું. ગંભીર રીતે ઘવાયેલા…
View More જમવા જતાં શ્રમિક યુવાન ઉપર ક્રેઈન ફરી વળતા મોતકરોડોના સાયબર ફ્રોડના કેસમાં પિતા-પુત્રની જામીન અરજી નામંજૂર કરતી અદાલત
કરોડોના સાયબર ફ્રોડના ગુન્હામા મિત ગુપ્તા અને તેના પિતા લાલબહાદર નરોતમભાઈ ગુપ્તાની રેગ્યુલર જામીન અરજી સેશન સપોર્ટ દ્વારા ના મંજૂર કરવામાં આવી છે. વધુ વિગત…
View More કરોડોના સાયબર ફ્રોડના કેસમાં પિતા-પુત્રની જામીન અરજી નામંજૂર કરતી અદાલતપરિણીતાને ભરણપોષણ નહીં ચૂકવનાર સાસુ-જેઠને 705 દિવસની સજા ફટકારતી કોર્ટ
શહેરમા સાત વર્ષ પૂર્વે સગર્ભાને તરછોડી પતિ વિદેશ ફરાર થયા બાદ પરિણીતાએ દાખલ કરેલા ઘરેલુ હિંસાના કેસમાં ભરણપોષણ નહીં ચુકવવા બદલ કોર્ટે સાસુ અને જેઠને…
View More પરિણીતાને ભરણપોષણ નહીં ચૂકવનાર સાસુ-જેઠને 705 દિવસની સજા ફટકારતી કોર્ટલાપતા બનેલા ફઇ-ભત્રીજીના કેસમાં પોલીસ ધંધે લાગી
મહિલા કે તેનો ભાઇ ફરિયાદ નોંધાવવા તૈયાર નથી, અપહરણનો ગુનો નોંધાવા પોલીસની તૈયારી પૂછપરછમાં પણ પરિવાર સહકાર આપતો નથી, અલગ-અલગ ઇન્ટ્રોગેશન શહેરના ગાંધીગ્રામ વિસ્તારની અલ્કાપુરીમાં…
View More લાપતા બનેલા ફઇ-ભત્રીજીના કેસમાં પોલીસ ધંધે લાગીહડકવા વિરોધી ઝુંબેશ: મનપા તમામ કૂતરાઓનું વેક્સિનેશન કરશે
શહેરમાં રખડતા કુતરાઓનો ત્રાસ વધતા મહાનગપાલિકાએ હડકવા વિરોધી ઝુંબેશ અંતગર્ત ફરી એક વખત શ્ર્વાન વેકિસનેશન ઝુંબેશ શરૂ કરવા માટે ટેન્કર પ્રક્રિયા હાથ ધરી અલગ અલગ…
View More હડકવા વિરોધી ઝુંબેશ: મનપા તમામ કૂતરાઓનું વેક્સિનેશન કરશેઆર.ટી.ઓ.ના નિયમનો ભંગ કરતા 31થી વધારે સ્કૂલ વાનચાલકો વિરૂધ્ધ કાર્યવાહી
આર ટી ઓ રાજકોટ કચેરીના ઇન્સ્પેક્ટર દ્વારા સ્કૂલ વાહનની ચેકીંગ ડ્રાઈવ યોજવામાં આવેલ હતી જેમાં રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમા ચેકીંગ હાથ ધરી કુલ 31…
View More આર.ટી.ઓ.ના નિયમનો ભંગ કરતા 31થી વધારે સ્કૂલ વાનચાલકો વિરૂધ્ધ કાર્યવાહી8 વર્ષની બાળકી સાથે અડપલા કરનાર 55 વર્ષના ઢગાને સાત વર્ષની સજા ફટકારતી કોર્ટ
રાજકોટમાં ત્રણ વર્ષ પૂર્વે 8 વર્ષની બાળકીને પાડોશમાં રહેતાં 55 વર્ષના ઢગાએ નાસ્તો આપવાની લાલચ આપી ઘરમાં લઈ જઈ શારીરિક અડપલા કર્યાની પોલીસે દફતરે ફરિયાદ…
View More 8 વર્ષની બાળકી સાથે અડપલા કરનાર 55 વર્ષના ઢગાને સાત વર્ષની સજા ફટકારતી કોર્ટરાજકોટમાં બાઈક અકસ્માતમાં બે મિત્રોના મોત
શાપર અને ગુંદાસરાના બંને યુવાન જમવા નીકળ્યા બાદ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા બાદ મોત શાપર અને કોટડાસાંગાણીના ગુંદાસર ગામના બે યુવાન મિત્રો બાઈક લઈને જમવા…
View More રાજકોટમાં બાઈક અકસ્માતમાં બે મિત્રોના મોત