રાજકોટમાં દુધસાગર રોડ પર આવેલ સર્વિસ સ્ટેશનમાં કામ કરતાં ત્રણ યુવકને અકસ્માતે વીજશોક લાગતાં ત્રણેય બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. ત્રણેય યુવકને સારવાર માટે ખસેડવામાં…
View More રાજકોટમાં સર્વિસ સ્ટેશનમાં કામ કરતાં ત્રણ યુવકને લાગ્યો વીજશોક: એકનું મોતrajkot
રાજકોટમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઇન્કમટેક્ષ વિભાગની તપાસ
છેલ્લા બે વર્ષમાં નોંધાયેલ 30 લાખથી વધુના દસ્તાવેજોની ચકાસણી, બિલ્ડરો અને રોકાણકારોમાં ફફડાટ ગુજરાતના ઈતિહાસમાં રાજકોટમાં પ્રથમ વખત સબ રજીસ્ટ્રાર કચેરીમાં ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા તપાસ…
View More રાજકોટમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઇન્કમટેક્ષ વિભાગની તપાસશ્રમિક યુવકની કરપીણ હત્યા કરવાના કેસમાં બે આરોપીને આજીવન કેદની સજા
5.20 લાખના દંડની રકમ મૃતકના પરિવારને આરોપી વતી કલેકટર દ્વારા વળતર પેટે ચૂકવવા કોર્ટનો હુકમ શહેરમાં ગોંડલ રોડ નજીક કોઠારીયા સોલવન્ટ વિસ્તારના બરકતીનગરમાં આઠ વર્ષ…
View More શ્રમિક યુવકની કરપીણ હત્યા કરવાના કેસમાં બે આરોપીને આજીવન કેદની સજાઆર્થિક ભીંસમાં આવી ગયા બાદ લોનના હપ્તા ભરી ન શકતા વૃદ્ધનો આપઘાત
રાજકોટ શહેરમાં આર્થિક ભીંસમાં આવી ગયા બાદ લોનના હપ્તા ભરી નહીં શકતા કાલાવડ રોડ પર રહેતા 70 વર્ષીય ભાઈચંદભાઈ પંડ્યાએ પોતાના ઘરે સેલફોસના ટીકડા ખાઈ…
View More આર્થિક ભીંસમાં આવી ગયા બાદ લોનના હપ્તા ભરી ન શકતા વૃદ્ધનો આપઘાતકૂતરો પાળવો હોય તો પાડોશીની મંજૂરી ફરજિયાત
પેટડોગ રજિસ્ટ્રેશન કાયદાની અમલવારી માટે કોર્પોરેશને તૈયારી આરંભી શહેરમાં રખડતા શ્ર્વાનનો ત્રાસ અવાર નવાર જોવા મળી રહ્યો છે. પરંતુ પેટડોગ એટલે કે પાલતુ શ્ર્વાનો મોટાભાગે…
View More કૂતરો પાળવો હોય તો પાડોશીની મંજૂરી ફરજિયાતરોગચાળા વિરૂદ્ધ મહા ઝુંબેશ, શુક્રવારથી વન ડે વન વોર્ડ કાર્યવાહી
મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોગોના નિયંત્રણ માટે ટીમો તૈયાર કરી રાજકોટ મહાનગર પાલિકાના 5દાઘિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા,ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ…
View More રોગચાળા વિરૂદ્ધ મહા ઝુંબેશ, શુક્રવારથી વન ડે વન વોર્ડ કાર્યવાહી‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત ફ્રોડના 3.34 લાખ અરજદારોને પરત અપાવતી માલવિયા પોલીસ
અરજદારોને પોલીસ સ્ટેશને ધકકા ખાવાની જરુર ન પડે. અને નાગરીકોનો સમય અને શકિતનો વ્યય ન થાય તે માટે રાજય સરકાર દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ…
View More ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત ફ્રોડના 3.34 લાખ અરજદારોને પરત અપાવતી માલવિયા પોલીસટીપી સ્કીમ 14માં રોડ-રસ્તાના કબજા કયારે લેશો? મેયરને રજૂઆત
સ્ટ્રીટ લાઇન, ડામર રોડ, ભૂર્ગભ ગટર, બાગબગીચા અને વૃક્ષારોપણ સહિતની કામગીરીથી વિસ્તાર વંચિત રાજકોટ શહેરમાં છેવાડાના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ આજે પણ મળી નથી જે મુદે…
View More ટીપી સ્કીમ 14માં રોડ-રસ્તાના કબજા કયારે લેશો? મેયરને રજૂઆતઈગલ ટ્રાવેર્લ્સના બે માલીકની 28 કરોડની ટેક્ષ ચોરીના ગુનામાં આગોતરા જામીન અરજી રદ
82 વર્ષના મહિલા આરોપીને ઉમરનો લાભ આપવાની રજૂઆત નકારતી ખાસ અદાલત ઈગલ ટ્રાવેર્લ્સના માલિકોની રૂૂા.28 કરોડની ટેક્ષ ચોરીના કેસમાં કોર્ટે આગોતરા જામીન અરજી રદ કરતો…
View More ઈગલ ટ્રાવેર્લ્સના બે માલીકની 28 કરોડની ટેક્ષ ચોરીના ગુનામાં આગોતરા જામીન અરજી રદલાખાજીરાજ રોડ ઉપર પાથરણા અને દુકાનોના દબાણોને સજ્જડ બ્રેક
પાથરણાવાળા અને વેપારીઓના વિવાદ બાદ કોર્પોરેશનના પદાધિકારીઓ-ધારાસભ્યોની હાજરીમાં યોજાયેલ બેઠકમાં નિર્ણય લેવાતા આંદોલન મોકૂફ હવે પાથરણાના પથારા સંપૂર્ણ બંધ, વેપારીઓને પણ દુકાનો બહાર માલ- સામાન…
View More લાખાજીરાજ રોડ ઉપર પાથરણા અને દુકાનોના દબાણોને સજ્જડ બ્રેક