લોધિકા તાલુકાના બાલસર ગામે વીજચેકિંગ દરમિયાન લોધિકા પી.એસ.આઇ. અને પીજીવીસીએલના અધિકારીઓએ ઉપસરપંચ વીરભાનુ રાજભાઈ મૈત્રાના પરિવારજનોને ગેરકાયદે ગોંધી રાખ્યાની કોર્ટ ફરિયાદમાં લોધિકા અદાલતે ઇન્કવાયરીનો હુકમ…
View More વીજચેકિંગ દરમિયાન પરિવારને ગોંધી રાખ્યાના પ્રકરણમાં ઇન્કવાયરીનો આદેશ કરતી અદાલતrajkot
વોર્ડ નં.6ની પારાવાર સમસ્યાનો ઉકેલ ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન
માધવ વાટીકાના વોર્ડ નં.6ના રહેવાસીઓની વિવિધ સમસ્યાઓ અંગે અવારનવાર રજૂઆતો છતાય યોગ્ય ન થતા આ વિસ્તારના રહેવાસીઓએ આમ આદમી પાર્ટીના રાજકોટ શહેર પ્રમુખ દિનેશભાઇ જોષીની…
View More વોર્ડ નં.6ની પારાવાર સમસ્યાનો ઉકેલ ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનમનપાની બે દિવસમાં પ્લાસ્ટિક તથા ગંદકી સબબ 112 સામે કાર્યવાહી
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તારીખ 04/08/2025 થી 05/08/2025 એમ કુલ 02 દિવસમાં દરમ્યાન ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા આસામી સામે દંડની…
View More મનપાની બે દિવસમાં પ્લાસ્ટિક તથા ગંદકી સબબ 112 સામે કાર્યવાહીલોકમેળાની તૈયારીઓને આખરી ઓપ, આજે સાંજથી સ્ટોલ ફાળવણી બંધ
જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે રાજકોટના રેસકોર્સ મેદાનમાં તારીખ 14 થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનારા લોકમેળા માટે આયોજન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ વખતે કુલ 238 સ્ટોલમાંથી…
View More લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ, આજે સાંજથી સ્ટોલ ફાળવણી બંધજયપ્રકાશનગરના યુવાને આર્થિક ભીંસથી કંટાળી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
શહેરના ભગવતીપરા મેઈન રોડ પર જયપ્રકાશનગરમાં રહેતાં યુવકે આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઈ ગયો છે. વધુ વિગતો મુજબ, શહેરનાં ભગવતીપરાના જયપ્રકાશનગરમાં…
View More જયપ્રકાશનગરના યુવાને આર્થિક ભીંસથી કંટાળી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુંસગા ભાઇ-ભાભીની હત્યાના ગુનામાં સજા કાપતા પાકા કામના કેદીનુંં મોત
વર્ષ 2013માં પારિવારિક ઝઘડામાં બેવડી હત્યા થઇ’તી: આંચકી, ડાયાબિટીસની બીમારીથી મોત નીપજ્યું શહેરના સામાકાંઠે વર્ષ 2013માં સગા ભાઇ-ભાભીની બેવડી હત્યાના ગુનામાં આજીવન કેદની સજા કાપતા…
View More સગા ભાઇ-ભાભીની હત્યાના ગુનામાં સજા કાપતા પાકા કામના કેદીનુંં મોતરાજકોટની યુવતી પર દુષ્કર્મ ગુજારી પડોશીએ 1.20 લાખની ખંડણી માગી, ફોટા વાયરલ કરી દીધા
રાજકોટના કાલાવડ રોડ પર લક્ષ્મીના ઢોળા પાસે રહેતો અને મજુરી કામ કરતા શખસે તેના જ વિસ્તારમાં મામાના ઘરે આવેલી યુવતિને પ્રેમજાળમાં ફસાવી રાત્રીના તેના ઘરમાં…
View More રાજકોટની યુવતી પર દુષ્કર્મ ગુજારી પડોશીએ 1.20 લાખની ખંડણી માગી, ફોટા વાયરલ કરી દીધાહત્યા કેસમાં આરોપીની જામીન અરજી ફગાવતી અદાલત
શહેરમાં કોઠારીયા મેઈન રોડ ઉપર આવેલ જયનગર મફતીયાપરામાં ચોરી કરવા આવેલા તસ્કરોને વૃદ્ધે ટપારતા તસ્કરોએ વૃદ્ધનું ઢીમ ઢાળી દીધું હતું. જે હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીની…
View More હત્યા કેસમાં આરોપીની જામીન અરજી ફગાવતી અદાલતશ્રાવણીયો જુગાર જામ્યો : પેડક રોડ, રૈયા રોડ અને ટીટોડિયા કવાર્ટરમાં દરોડા, 9 મહિલા સહિત 19 ઝડપાયા
શહેરના પેડક રોડ પર ગુલાબવાડીમાં રૈયા રોડ પર અંબીકા પાર્ક સોસાયટી, ઈન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટનાં અને મુંજકા ગામે આવેલા ટીટોડીયા કવાર્ટરનાં સ્થાનિક પોલીસે જુગારના દરોડા પાડી 9…
View More શ્રાવણીયો જુગાર જામ્યો : પેડક રોડ, રૈયા રોડ અને ટીટોડિયા કવાર્ટરમાં દરોડા, 9 મહિલા સહિત 19 ઝડપાયાપોકસોના ગુનામાં આજીવન સજાનો હુકમ સ્થગિત કરી આરોપીને જામીન મુકત કરતી હાઇકોર્ટ
શહેરમાં રહેતા પરિવારની સગીરાનુ અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં સેશન્સ કોર્ટે ફરમાવેલી આજીવન સજાનો હુકમ સ્થગિત કરી જામીન ઉપર મુકત કરવા હાઇકોર્ટે હુકમ કર્યો છે.…
View More પોકસોના ગુનામાં આજીવન સજાનો હુકમ સ્થગિત કરી આરોપીને જામીન મુકત કરતી હાઇકોર્ટ