હાઈકોર્ટ બાર એશોસીએશને કરેલા ઠરાવને ટેકો જાહેર કરી વિરોધ નોંધાવ્યો સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા દેશની વિવિધ હાઈકોર્ટના 14 જજોની બદલીની ભલામણ કરવામાં આવી છે. જેમાં…
View More જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં રાજકોટના વકીલોની આવતીકાલે હડતાલrajkot
રહેઠાણના દાખલા માટે આંગણવાડી ઉમેદવારોનો ભઠ્ઠાશેક
મામલતદાર કચેરીમાં કલાકો સુધી લાંબી લાઈનમાં ઉભી રહેતી મહિલાઓ, અંધાધૂંધીનો માહોલ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીમાં 9000 જેટલી ભરતી બહાર પાડી છે. જેના ફોર્મ ભરવાનો આવતીકાલે…
View More રહેઠાણના દાખલા માટે આંગણવાડી ઉમેદવારોનો ભઠ્ઠાશેકવિધિના બહાને મહિલા સાથે માસીયાઇ ભાણેજ દ્વારા 23 લાખની ઠગાઇ
આરોપી યુવતીએ દાગીના ફાયનાન્સમાં ગીરવે મૂકી દીધા, આરોપીને સકંજામાં લેવા તજવીજ રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલા બેટી ગામમાં રહેતા ભારતીબેન જયેશભાઈ બાંભણીયા (ઉ.વ.42) સાથે તેના…
View More વિધિના બહાને મહિલા સાથે માસીયાઇ ભાણેજ દ્વારા 23 લાખની ઠગાઇરાખડીના ધંધાર્થી સાથે સુરતના વેપારી દ્વારા 65 લાખની ઠગાઇ
યુનિવર્સિટી રોડ ઉપર સનરાઈઝ એપાર્ટમેન્ટમાં રહેતાં અને પેડક રોડ ઉપર જી.બી. ડાયમંડ નામનાં કોમ્પલેક્ષમાં અજંતા રાખડી નામે દુકાન ધરાવતાં મુળ જોડીયાનાં બાદનપર ગામનાં પ્રવિણભાઈ કાનજીભાઈ…
View More રાખડીના ધંધાર્થી સાથે સુરતના વેપારી દ્વારા 65 લાખની ઠગાઇત્રંબામાં મકાન ખાલી કરવાનું કહી સામાન બહાર ફેંકી દેતા આફ્રિકન વિદ્યાર્થીઓની જાહેરમાં ધમાલ
મોડીરાત્રે પોલીસે દોડી મામલો થાળે પાડ્યો, બે છાત્રને આરકે યુનિ.માંથી છૂટા કરી દીધાન : પીઆઇ જાડેજા રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી આફીકન વિદ્યાર્થીઓ અને ગ્રામજનો વચ્ચેના…
View More ત્રંબામાં મકાન ખાલી કરવાનું કહી સામાન બહાર ફેંકી દેતા આફ્રિકન વિદ્યાર્થીઓની જાહેરમાં ધમાલમહિલા તબીબના ઘરે થયેલ ચોરીનો ભેદ ખુલ્યો : હોસ્પિટલમાં ચોરી કરનાર શખ્સ ઓળખાયો
શહેરના જાગનાથ પ્લોટમા રહેતા મહીલા તબીબનાં ઘરેથી ચાંદીનાં વાસણોની થયેલી ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચ ઉકેલી નાખ્યો છે તેમજ વિધાનગર મેઇન રોડ પર દેવ હોસ્પીટલમા થયેલ…
View More મહિલા તબીબના ઘરે થયેલ ચોરીનો ભેદ ખુલ્યો : હોસ્પિટલમાં ચોરી કરનાર શખ્સ ઓળખાયો‘ચાલ મારી સાથે ઓરડીમાં’, મરાઠી યુવતીની છેડતી કરી બે શખ્સોએ માર મારી ધમકી આપી
શહેરની ભાગોળે લાપાસરી રોડ વાડી વિસ્તારમાં રહેતી મરાઠી યુવતીનો પીછોકરી બે શખ્સોએ ચાલ મારી સાથે ઓરડીમાં તેમ કહી છેડતી કરી ઢીકા પાટુનો માર મારી જાનથી…
View More ‘ચાલ મારી સાથે ઓરડીમાં’, મરાઠી યુવતીની છેડતી કરી બે શખ્સોએ માર મારી ધમકી આપીપી.ડી.યુ મેડિકલ કોલેજના તબીબને છરી બતાવી પૈસા પડાવી લેનાર શખ્સ ઝડપાયો
જામનગર રોડ પર મેડિકલ કોલેજ બોયઝ હોસ્ટેલમાં રહેતા અને પી.ડી.યુ. મેડિકલ કોલેજમાં ઈન્ટર્ન તબીબ તરીકે અભ્યાસ કરતાં દિપ પાંડોર (ઉ.વ.23)ને છરી બતાવી ધમકી આપી રૂૂા.3200…
View More પી.ડી.યુ મેડિકલ કોલેજના તબીબને છરી બતાવી પૈસા પડાવી લેનાર શખ્સ ઝડપાયોનવાગામમાં ઉલ્ટી થયા બાદ બેભાન હાલતમાં ઢળી પડેલા 15 વર્ષના સગીરનું મોત; હાર્ટ એટેકની શંકા
રાજકોટના નવાગામમાં ઉલ્ટી થયા બાદ 15 વર્ષનો તરુણ બેભાન થઈ ગયો હતો. તે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત નીપજ્યું હતું. હાર્ટ એટેક આવવાથી મૃત્યુ…
View More નવાગામમાં ઉલ્ટી થયા બાદ બેભાન હાલતમાં ઢળી પડેલા 15 વર્ષના સગીરનું મોત; હાર્ટ એટેકની શંકાગણપતિને ધરી દીધા બાદ લાડુના સેમ્પલ લેવાયા
ફૂડ વિભાગે ખાણીપીણીના 22 ધંધાર્થીઓને ચકાસણી કરી 8ને લાયસન્સ અંગે આપી નોટિસ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ગણેશ ઉત્સવના તહેવારને અનુલક્ષીને પ્રસાદ…
View More ગણપતિને ધરી દીધા બાદ લાડુના સેમ્પલ લેવાયા