54 મિલકતો ’હિજરતી મિલકત’ સાબિત થતાં મુંબઈ કસ્ટોડિયન ઓફિસને દરખાસ્ત કરાશે; મોટાભાગની મિલકતો જેતપુર વિસ્તારમાં ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે અથવા 1965ના યુદ્ધ પછી જે…
View More રાજકોટ જિલ્લામાં 139માંથી 54 મિલકતો ‘એનિમી પ્રોપર્ટી’ ન હોવાનું સામે આવ્યુંrajkot
વધુ એક સોની વેપારીનું રૂા.92 લાખનું સોનું બીજી પેઢીનો કારીગર લઇ ભાગી ગયો
શરૂઆતમાં દાગીના બનાવી પરત આપી વિશ્ર્વાસ કેળવ્યો હતો શહેરમાં સોની વેપારીઓનું સોનું કારીગરો ઓળવી અને ચોરી કરી જતા હોવાના બનાવ હવે સામાન્ય બની ગયા છે.…
View More વધુ એક સોની વેપારીનું રૂા.92 લાખનું સોનું બીજી પેઢીનો કારીગર લઇ ભાગી ગયોલોકશાહીને ગળાટૂંપો, RMCના બોર્ડમાં સતાપક્ષની પ્રશ્નોતરી ફરી ‘ગુપ્ત’ રખાઇ
જ્યા જનતા તેના પ્રતિનિધિ રૂૂપે નગરસેવકને ચૂંટીને મોકલે છે તેવી મહાનગરપાલિકામાં યોજાતુ જનરલ બોર્ડ એટલે લોકશાહીનું મંદિર કહેવાય છે. જ્યા પ્રજાને લગતી સમસ્યાઓ, પ્રશ્નોની…
View More લોકશાહીને ગળાટૂંપો, RMCના બોર્ડમાં સતાપક્ષની પ્રશ્નોતરી ફરી ‘ગુપ્ત’ રખાઇમોરબી-રાજકોટ હાઇવે ભાંગી પડ્યો, અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા ભરો
મોરબી રાજકોટ હાઇવે રોડ બનાવવામાં આવ્યો ત્યાર બાદ હજુ તેનું લોકાર્પણ થયું નથી ત્યાં અનેક જગ્યાએ રસ્તા ઉપર ખાડા પડી ગયા છે જેથી કરીને ટંકારાના…
View More મોરબી-રાજકોટ હાઇવે ભાંગી પડ્યો, અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા ભરોશાપરમાં સાઢુભાઇએ અગાશી પરથી ફેંકી યુવકની કરેલી હત્યા
અઠવાડિયા પૂર્વે પતિના ત્રાસથી પત્ની વતનમાં ચાલી જતા બાળકો માસા-માસીના ઘરે રોકાવા ગયા’તા શાપર-વેરાવળમાં પતિના ત્રાસથી અઠવાડીયા પહેલા પત્ની વતનમાં ચાલી જતા બાળકો માસા-માસીના ઘરે…
View More શાપરમાં સાઢુભાઇએ અગાશી પરથી ફેંકી યુવકની કરેલી હત્યારાજકોટમાં 3 વર્ષની બાળા ઉપર દુષ્કર્મનો પ્રયાસ કરનાર 45 વર્ષના ઢગાને પાંચ વર્ષની જેલ
રાજકોટમાં કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં અઢી વર્ષ પૂર્વ ત્રણ વર્ષની માસુમ બાળકીને નમકીન આપવાની લાલચ આપી પાડોશમાં રહેતા 45 વર્ષના ઢગાએ ઘરે બોલાવી શારીરિક અડપલા કર્યા…
View More રાજકોટમાં 3 વર્ષની બાળા ઉપર દુષ્કર્મનો પ્રયાસ કરનાર 45 વર્ષના ઢગાને પાંચ વર્ષની જેલરાજકોટમાં કાલે તિરંગાયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો માટે સરકારે મોકલ્યા કલાકારોના 8 વૃંદ
મુખ્ય સ્ટેજ ઉપરાંત રૂટ પર અલગ અલગ પોઇન્ટ પર આઠ નાના સ્ટેજ પર સાંસ્કૃતિક કલાકારો જોમ-જુસ્સો પ્રેરિત કરશે 15 ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે આ વખતે પણ…
View More રાજકોટમાં કાલે તિરંગાયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો માટે સરકારે મોકલ્યા કલાકારોના 8 વૃંદમોટા યાંત્રિક ઝુલા સાથે નાની ચકરડીઓ રાખવા મંજૂરી આપવા માગણી
રાજકોટના સુપ્રસિદ્ધ અને સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે બે મહત્વના ઘટનાક્રમ સામે આવ્યા છે. એક તરફ રાઇડ્સ સંચાલકો દ્વારા મોટા…
View More મોટા યાંત્રિક ઝુલા સાથે નાની ચકરડીઓ રાખવા મંજૂરી આપવા માગણીપત્નીએ કોમ્પ્યુટરમાંથી પોતાની ID ડિલીટ મારવાનું કહેતા યુટ્યુબરે ગળેફાંસો ખાદ્યો
મુળ વેસ્ટ બંગાળના વતની અને હાલ કોઠારિયા રોડ પર રહેતા યૂટ્યુબરને તેની પત્નીએ કોમ્પ્યુટરમાંથી પોતાની આઇડી ડિલીટ કરી નાખવાનુ કહેતા દંપતિ વચ્ચે રકઝક થઇ હતી.…
View More પત્નીએ કોમ્પ્યુટરમાંથી પોતાની ID ડિલીટ મારવાનું કહેતા યુટ્યુબરે ગળેફાંસો ખાદ્યોપતિને આપેલા નાણાનું વ્યાજ વસૂલવા પત્ની ઉપર દુષ્કર્મ
શહેરમાં વ્યાજખોરી અને શારીરિક શોષણનો એક અત્યંત શરમજનક કિસ્સો બન્યો છે, વ્યાજખોરે માનવતાને નેવે મુક્યાનો એક કિસ્સો પોલીસ મથકમાં નોંધાયો છે. પતિએ વ્યાજે લીધેલા રૂૂ.3…
View More પતિને આપેલા નાણાનું વ્યાજ વસૂલવા પત્ની ઉપર દુષ્કર્મ