રાજકોટ જિલ્લામાં નવનિયુકત તલાટીઓ રઝળ્યા, દોઢ મહિનાથી હાજર હોવા છતા પગારથી વંચિત

રાજકોટ જિલ્લામાં ભરતી કરવામાં આવેલા 82 જેટલા નવનિયુક્ત તલાટી કમ મંત્રીઓ છેલ્લા કેટલાક સમયથી ભારે અન્યાય અને વિસંગતતાનો ભોગ બની રહ્યા છે. સરકારી પ્રક્રિયા પૂર્ણ…

View More રાજકોટ જિલ્લામાં નવનિયુકત તલાટીઓ રઝળ્યા, દોઢ મહિનાથી હાજર હોવા છતા પગારથી વંચિત

પોર્ન વીડિયો બતાવી પતિએ માનસિક ત્રાસ આપતા શિક્ષિકા પત્નીને પેનિક એટેક આવ્યો!

રાજકોટ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ શારીરિક, માનસિક તથા જાતીય ત્રાસ આપ્યાની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે.શિક્ષિકાની ફરિયાદ મુજબ, ફરિયાદી મહિલાએ…

View More પોર્ન વીડિયો બતાવી પતિએ માનસિક ત્રાસ આપતા શિક્ષિકા પત્નીને પેનિક એટેક આવ્યો!

રાજકોટને સ્વચ્છ કેમ રાખવું? રૂ.1.11 કરોડના ખર્ચે ‘સલાહ’ લેવા દરખાસ્ત

મોંઘીદાટ ડીઝલની ખરીદીને લાગશે બ્રેક, રિટેલ ભાવથી ખરીદીનો કોન્ટ્રાકટ નક્કી કરાશે રાજકોટને દેશનું સર્વ શ્રેષ્ઠ સ્વચ્છ શહેર બનાવવાની દિશામાં મહાનગરપાલિકાએ નેમ લીધી છે અને સફાઇ…

View More રાજકોટને સ્વચ્છ કેમ રાખવું? રૂ.1.11 કરોડના ખર્ચે ‘સલાહ’ લેવા દરખાસ્ત

14 વર્ષ પૂર્વે થયેલી 12 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો

  શહેરના હોસ્પિટલ ચોક નજીક 14 વર્ષ પૂર્વે કોસ્મેટિકના વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટી 12 લાખની થયેલી લુંટનો ભેદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી નાખ્યો છે.રૂૂ.12…

View More 14 વર્ષ પૂર્વે થયેલી 12 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો

ખાંભા ઇન્ડસ્ટ્રીયલમાં ચડ્ડી બનિયાનધારી ટોળકી ત્રાટકી, પાંચ કારખાનામાં ચોરી

રાજકોટ નજીક આવેલા ખાંભા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં મોડી રાત્રે ચડ્ડી-બનીયાનધારી તસ્કર ટોળકીએ આતંક મચાવ્યો છે. ખાંભા આવેલા પાંચ જેટલા કારખાનાઓને નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કર્યો હોવાની…

View More ખાંભા ઇન્ડસ્ટ્રીયલમાં ચડ્ડી બનિયાનધારી ટોળકી ત્રાટકી, પાંચ કારખાનામાં ચોરી

રાજકોટમાં પ્રથમવાર કોર્પોરેશન કરશે સાર્વજનિક મટકીફોડનું આયોજન

ઉત્સવપ્રિય અને રંગીલા રાજકોટના નાગરિકો માટે આગામી જન્માષ્ટમીનો તહેવાર બેહદ ખાસ અને યાદગાર બનવા જઈ રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની જનતા માટે સૌ પ્રથમ…

View More રાજકોટમાં પ્રથમવાર કોર્પોરેશન કરશે સાર્વજનિક મટકીફોડનું આયોજન

કુવાડવા રોડ પર ગોડાઉનમાં દરોડો,1000 લીટર બાયોડીઝલ સાથે વૃદ્ધ ઝડપાયા

રાજકોટ શહેરમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું વેચાણ, હેરફેર અને સંગ્રહ કરતા તત્વો સામે સખત કાયદાકીય કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડિશનલ પોલીસ કમિશ્નર ચૈતન્ય…

View More કુવાડવા રોડ પર ગોડાઉનમાં દરોડો,1000 લીટર બાયોડીઝલ સાથે વૃદ્ધ ઝડપાયા

પુત્રના જન્મદિવસે પરિવારમાં માતમ : ત્રણ બાળકો સહિત 4નાં ડૂબી જતાં મોત

રાજકોટના રોણકી ગામના પરિવારના પુત્રના જન્મદિવસે ખુશીનો માહોલ માતમમાં છવાયો હોય તેવી ઘટના સામે આવી છે. જેમાં બેડી ગામની સીમમાં નેસવડા પીરબાપુની દરગાહે પુત્રના જન્મદિવસે…

View More પુત્રના જન્મદિવસે પરિવારમાં માતમ : ત્રણ બાળકો સહિત 4નાં ડૂબી જતાં મોત

મૃતક મહાવીર સિંધવે 1.35 કરોડ વ્યાજે લીધાનું કહી કોન્સ્ટેબલ ભાઇને બિલ્ડિંગ પરથી ફેંકી દેવાની ધમકી

રાજકોટના એ-ડિવીઝન પોલીસ મથકના અનાર્મ લોકરક્ષક તરીકે ફરજ બજાવતાં કિરપાલસિંહ ભગવાનસિંહ સિંધવ (ઉ.વ.31)ના મૃત્યુ પામેલા ભાઈને રૂૂા.1.3પ કરોડ વ્યાજે આપ્યાનું કહી તેની પઠ્ઠાણી ઉઘરાણી કરી…

View More મૃતક મહાવીર સિંધવે 1.35 કરોડ વ્યાજે લીધાનું કહી કોન્સ્ટેબલ ભાઇને બિલ્ડિંગ પરથી ફેંકી દેવાની ધમકી

રાજકોટની બજારોમાં હવે સ્ટીલના ટોઇલેટ મૂકાશે

રાજકોટને દેશના શ્રેષ્ઠ સ્વચ્છ શહેરોની ગણનામાં અવ્વલ લાવવા માટે ચાલતા પ્રયાસોના ભાગરૂૂપે શહેરને જાહેરમાં શૌચમુક્ત સિટી બનાવવા માટે નવા જાહેર શૌચાલય બનાવવામા આવનાર છે. તેમા…

View More રાજકોટની બજારોમાં હવે સ્ટીલના ટોઇલેટ મૂકાશે