લોધિકાના ખીરસરા ગામના વ્યાજખોર સામે ગુનો નોંધાયો, પત્નીની સારવાર માટે લીધેલ રકમ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરોનો ત્રાસ રાજકોટના પરાપીપળીયા ગામ 25-વારીયા ક્વાર્ટર નં.657, એકતા સોસાયટી…
View More રાજકોટના વેપારીએ વ્યાજે લીધેલા 2.75 લાખ ચૂકવી દીધા છતાં મકાન-દુકાન પડાવી લેવા કારસોrajkot
શાપર-વેરાવળમાં GSPCની લાઇનમાં ભંગાણ કરી ગેસ ચોરીનું કૌભાંડ
રાજકોટના કારખાનેદાર સહિત પાંચ સામે પોલીસમાં ગુનો નોધાયો, 1 વર્ષમાં ૠજઙઈની પાઇપ લાઇનમાંથી 45 લાખનો ગેસ ચોરી લીધો શાપર વેરાવળમાં કારખાનેદારે જીએસપીસીના પાઈપલાઈનમાં ભંગાણ કરી…
View More શાપર-વેરાવળમાં GSPCની લાઇનમાં ભંગાણ કરી ગેસ ચોરીનું કૌભાંડસોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર બન્ની ગજેરા છેતરપિંડીના કેસમાં જામીન મુકત
રાજકોટ જિલ્લાની જેતપુર એડિશનલ સેશન્સ કોર્ટે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ભાવિન ઉર્ફે બન્ની ગજેરાને શરતી જામીન મંજૂર કર્યા છે. વિશ્વાસઘાત અને છેતરપિંડીના આરોપ હેઠળ ધરપકડ કરાયેલા…
View More સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર બન્ની ગજેરા છેતરપિંડીના કેસમાં જામીન મુકતરૈયા-મવડીમાં બૂલડોઝરો ધણધણ્યા, 28.40 કરોડની જમીન પરથી દબાણોનો સફાયો
રૈયા સ્મશાન પાછળ 1200 ચોરસ મીટરમાં ડોગ ટ્રેનિંગ સ્કૂલ, શીતલ પાર્ક ચોક પાસેથી ખજૂરનું કારખાનું, મવડીમાંથી ગેરકાયદે ઢોરવાળો દૂર કરાયો જેમાં રૈયા સ્મશાન પાછળ 66…
View More રૈયા-મવડીમાં બૂલડોઝરો ધણધણ્યા, 28.40 કરોડની જમીન પરથી દબાણોનો સફાયોમતદાર યાદીની કાલે પ્રાથમિક પ્રસિધ્ધિ, 44.45 લાખનું મેપિંગ હજુ બાકી
રાજ્યના 5.08 કરોડમાંથી 4.34 કરોડ મતદારોએ ફોર્મ પરત કર્યા, તમામ જિલ્લામાં 100 ટકા કામગીરી 18 લાખના અવસાન, 9.69 લાખ મતદારો સરનામા પર મળ્યા નહીં, 40.26…
View More મતદાર યાદીની કાલે પ્રાથમિક પ્રસિધ્ધિ, 44.45 લાખનું મેપિંગ હજુ બાકીફૂડ વિભાગ દ્વારા કડક ચેકિંગ ઝુંબેશ, 10 ચીકીના ધંધાર્થીઓને ત્યાંથી નમૂના લેવાયા
શિયાળા ઋતુ તથા મકરસંક્રાંતિ તહેવારો અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટના પારેવડી ચોક, કેશરી હિન્દ પુલ પર આવેલ વિસ્તારોમાં ચીકીનું ઉત્પાદન તથા વેચાણ કરતી પેઢીનું ચેકિંગ…
View More ફૂડ વિભાગ દ્વારા કડક ચેકિંગ ઝુંબેશ, 10 ચીકીના ધંધાર્થીઓને ત્યાંથી નમૂના લેવાયાકોર્પોરેશને ખર્ચા કાઢવા 360 કરોડના 7 પ્લોટ વેચવા કાઢયા
2022માં નાના મવા સર્કલના પ્લોટના વેચાણમાં ભેખડે ભરાઇ ગયા બાદ ત્રણ વર્ષે જમીન વેંચાણનો લીધો નિર્ણય, બજેટમાં જોગવાઇ કરેલ 740 કરોડની પ્લોટ વેચાણની કાર્યવાહી 50…
View More કોર્પોરેશને ખર્ચા કાઢવા 360 કરોડના 7 પ્લોટ વેચવા કાઢયાગેલેક્સી ગ્રૂપની ભાગીદારી પેઢીને સ્ટેમ્પ ડ્યૂટી ચોરી બદલ 4.46 કરોડનો દંડ
રાજકોટના જાણીતા ગેલેક્સી ગૃપની એક ભાગીદારી પેઢી દ્વારા વર્ષ 2012માં કરવામાં આવેલી કરોડોની મિલકતની ખરીદીમાં સ્ટેમ્પ ડ્યુટીની ચોરી ઝડપાતા વહીવટી તંત્રમાં ભારે ચકચાર મચી ગઈ…
View More ગેલેક્સી ગ્રૂપની ભાગીદારી પેઢીને સ્ટેમ્પ ડ્યૂટી ચોરી બદલ 4.46 કરોડનો દંડમનહરપુરમાં વિધર્મી પ્રેમી સાથે રહેતી યુવતીને સાથે લઇ જવા મામલે બે પરિવાર વચ્ચે બઘડાટી
ગંજીવાડાની યુવતી દોઢેક વર્ષથી ઇન્સ્ટાગ્રામ મિત્ર સાથે રહે છે, માતાએ ઘરે રોકાવા આવવાનું કહેતા માથાકૂટ થઇ જામનગર રોડ પર મનહરપુરમા આવેલા શાંતી નગરમા વિધર્મી યુવાન…
View More મનહરપુરમાં વિધર્મી પ્રેમી સાથે રહેતી યુવતીને સાથે લઇ જવા મામલે બે પરિવાર વચ્ચે બઘડાટીમોબાઇલ ખરીદવાના બહાને ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગ કરાવી વેપારી સાથે 91 હજારની ઠગાઇ
શહેરમાં રહેતા અને ક્રેડિટ કાર્ડ સ્વાઈપિંગનું કામ કરતાં વેપારી પાસેથી ગઠિયાએ આણંદના યુવકના ક્રેડિટ કાર્ડના નંબર આપી રૂૂ.91 હજાર ટ્રાન્સફર કરાવી લઈ પૈસા પડાવી ફોન…
View More મોબાઇલ ખરીદવાના બહાને ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગ કરાવી વેપારી સાથે 91 હજારની ઠગાઇ