ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરિક્ષાને લઇ ને પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અને પરિક્ષા કેન્દ્ર આસપાસ 144ની કલમ આજથી લગાડી…
View More બોર્ડના પરીક્ષા કેન્દ્રો આસપાસ 144ની કલમ લાગુrajkot
રાજવી પરિવારના મિલકત વિવાદની આવતીકાલે સુનાવણી
રાજકોટના રાજવી પરિવારમાં મિલકતને લઇને વિવાદ સામે આવ્યો છે. કરોડોની જમીન મુદ્દે ભાઇ-બહેન વિવાદ લઈ આવતીકાલે સીટી પ્રાંત ચાંદની પરમાર અધ્યક્ષાને કાલે ચુનાવણી હાથ ધરવામાં…
View More રાજવી પરિવારના મિલકત વિવાદની આવતીકાલે સુનાવણીઆજી વસાહતમાં ક્રેડિટ કાર્ડના પૈસાની ઉધરાણીથી કંટાળી પ્રૌઢે ફિનાઇલ પી લીધું
રાજકોટ શહેરમાં 80 ફુટ રોડ ખોડીયારપરામાં આજી વસાહતમાં રહેતા પ્રોઢે પોતાના ઘરે ફીનાઇલ પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ અંગે થોરાડા…
View More આજી વસાહતમાં ક્રેડિટ કાર્ડના પૈસાની ઉધરાણીથી કંટાળી પ્રૌઢે ફિનાઇલ પી લીધુંમિનરલ વોટર પર મનપાની ધોંસ ચાલુ, વધુ છ સ્થળેથી બોટલના નમૂના લેવાયા
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત કુલ 03 પેઢીઓની ચકાસણી કરવામાં આવેલ. જેમાં ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -2006 હેઠળ નીચે…
View More મિનરલ વોટર પર મનપાની ધોંસ ચાલુ, વધુ છ સ્થળેથી બોટલના નમૂના લેવાયારાજકોટ સહીત રાજ્યની 6 કોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ
ગુજરાતમાં ઈમેઈલ ઉપર બોંબની ધમકીનો સિલસિલો ચાલુ જ રહ્યો છે. ગઈકાલે અમદાવાદ-વડોદરાની 38 જેટલી નામી સ્કુલોમાં ખાલિસ્તાનીઓના નામ બોંબ મુકયાના ફેક ઈમેઈલ મળ્યા બાદ આજે…
View More રાજકોટ સહીત રાજ્યની 6 કોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામવર્ક ફ્રોમ હોમની આડ અસર, 42 ટકા આઈટી પ્રોફેશનલ્સ ‘ક્રોનિક સ્ટ્રેસ’નો શિકાર
સતત તણાવના કારણે અનિંદ્રા અને માનસિક રોગનો ભોગ બનતું યુવાધન રાજકોટ-અમદાવાદ-સુરત અને વડોદરામાં કરાયેલા સરવેમાં ચોંકાવનારો ખુલાસો કોરોનાકાળમાં લોકોનું જીવન શૈલી સમુળગી બદલાઈ ગઈ હતી.…
View More વર્ક ફ્રોમ હોમની આડ અસર, 42 ટકા આઈટી પ્રોફેશનલ્સ ‘ક્રોનિક સ્ટ્રેસ’નો શિકારરાજકોટમાં દારૂ ભરેલી કારે અકસ્માત સર્જ્યો, મહિલાને ઇજા
ફાળડગ ગામ નજીક દારૂ ભરેલી સ્વિફટ કારનો અકસ્માત થતા ચાલક ભાગી ગયો, કારમાંથી 396 દારૂની બોટલ મળી રાજકોટ શહેરની ભાગોળે આવેલા ફાળદંગ ગામ નજીક મોડી…
View More રાજકોટમાં દારૂ ભરેલી કારે અકસ્માત સર્જ્યો, મહિલાને ઇજારાજકોટ જિલ્લાના ગોંડલ,જેતપુર અને ભાયાવદર માટે 20 જેટલા ટ્રાફિક બ્રિગેડની ભરતી કરાશે
રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ગોંડલ,જેતપુર અને ભાયાવદર માટે 20 જેટલા ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવાની હોય જેના માટે ફોર્મ વિતરણ શરુ કરવામાં આવ્યું છે. ફોર્મ ભરી 25-2…
View More રાજકોટ જિલ્લાના ગોંડલ,જેતપુર અને ભાયાવદર માટે 20 જેટલા ટ્રાફિક બ્રિગેડની ભરતી કરાશેસોના-ચાંદી બાદ કોપરના ભાવમાં ભડકો, નાના એકમો મુશ્કેલીમાં
ગત વર્ષની સરખામણીમાં 38થી 40%નો ભાવવધારો, ઇમિટેશન, ઇલેક્ટ્રિક મોટર, ઇલેકટ્રોનિક વસ્તુઓ પર અસર ચિલી-ઇન્ડોનેશિયાની ખાણો બંધ હોવાથી અને ઇવી કારની વધતી ડિમાન્ડ પણ જવાબદાર વૈશ્વિક…
View More સોના-ચાંદી બાદ કોપરના ભાવમાં ભડકો, નાના એકમો મુશ્કેલીમાંરાજકોટ કોંગ્રેસના કાર્યકર્તાઓ આક્રોશ રેલીમાં ભાગ લેવાં ગાંધીનગર રવાના
અન્યાય, અત્યાચાર, ભ્રષ્ટાચાર અને જનતાના જીવંત પ્રશ્નો પ્રત્યે સરકારની સતત ઉદાસીનતા સામે હવે આરપારની લડત આપવાના સંકલ્પ સાથે તા. 16 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે 1:00…
View More રાજકોટ કોંગ્રેસના કાર્યકર્તાઓ આક્રોશ રેલીમાં ભાગ લેવાં ગાંધીનગર રવાના