મહિલા ફરી પૂર્વ પતિ સાથે રહેવા જવાની વાત જાણવા મળતા પ્રેમીએ છરીના ઘા ઝીંકી દીધા પછી ટ્રેન હેઠળ પડતું મૂકી દીધું શહેરના કોઠારીયા સોલવન્ટ શીતળાધારમાં…
View More ત્યક્તાની હત્યાનો પ્રયાસ કરી પ્રેમીનો ટ્રેન હેઠળ કુદી આપઘાતrajkot
બે દિવસ યલો એલર્ટ રાજકોટમાં તાપમાન 40 ડિગ્રી પહોંચશે
તા.9થી 14 દરમિયાન અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે હળવા વરસાદની આગાહી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે માર્ચની શરૂૂઆતમાં ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ગરમીનો પારો વધી રહ્યો…
View More બે દિવસ યલો એલર્ટ રાજકોટમાં તાપમાન 40 ડિગ્રી પહોંચશેરેલવેએ ઓપરેશન શરૂ કરતા દબાણકારોએ ઝૂંપડા સળગાવ્યા
રાજકોટનાં લક્ષ્મીનગર નાલા પાસે 350 ઝુંપડા હટાવવા સવારથી રેલવેનું ઓપરેશન રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન બાદ રેલવે વિભાગ દ્વારા રાજકોટમાં બીજું મોટું ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું…
View More રેલવેએ ઓપરેશન શરૂ કરતા દબાણકારોએ ઝૂંપડા સળગાવ્યારોગચાળો વકર્યો : રાજકોટમાં ઝાડા-ઉલ્ટીથી બાળકીનું મોત
રાજકોટમાં સવારે ઠંડી બપોરે કાળઝાળ ગરમી રહેતા હાલ રોગચાળો વધવા પામ્યો છે. હોસ્પિટલોમાં પણ શરદી ઉઘરસ અને ઝાડા-ઉલ્ટીના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે…
View More રોગચાળો વકર્યો : રાજકોટમાં ઝાડા-ઉલ્ટીથી બાળકીનું મોતઈન્દ્રનીલ રાજ્યગુરૂની અચાનક રાજકીય નિવૃત્તિ
કોર્પોરેશનની ચૂંટણી પહેલા કોંગ્રેસને આંચકો, કારણ અંગે સસ્પેન્શ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના માજી ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ અચાનક રાજકીય નિવૃત્તિની જાહેરાત કરતાં ભારે ચર્ચા જાગી…
View More ઈન્દ્રનીલ રાજ્યગુરૂની અચાનક રાજકીય નિવૃત્તિઆવતીકાલે શહેરમાં તમામ સિટી બસમાં મહિલાઓને ફ્રી મુસાફરી
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મનપા દ્વારા ભેટ, કોઇ પણ બસમાં ગમે તેટલી વાર મુસાફરી કરી શકશે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ…
View More આવતીકાલે શહેરમાં તમામ સિટી બસમાં મહિલાઓને ફ્રી મુસાફરીરામકૃષ્ણ આશ્રમમાં મોતિયાના ઓપરેશન દરમિયાન એનેસ્થેશિયા આપ્યા બાદ દર્દીની હાલત ગંભીર
રાજકોટ શહેરમાં યાજ્ઞીક રોડ પર આવેલા રામકૃષ્ણ આશ્રમમાં આજે સવારે મોતીયાના ઓપરેશન માટે આવેલા એક મહિલાને ઓપરેશન પહેલા એનેસ્થેશિયા આપવામાં આવ્યો હતો અને બાદમાં તેમને…
View More રામકૃષ્ણ આશ્રમમાં મોતિયાના ઓપરેશન દરમિયાન એનેસ્થેશિયા આપ્યા બાદ દર્દીની હાલત ગંભીરરાજકોટના ઉદ્યોગોને ગેસ પુરવઠામાં રાહત આપવા ધારાસભ્ય ટીલાળાની કેન્દ્રમાં રજૂઆત
ગેસ વપરાશની મર્યાદાને કારણે ઉદ્યોગકારોની મુશ્કેલીઓ નિવારવા માંગ રાજકોટ શહેર તથા આસપાસના ઉદ્યોગોને ગુજરાત ગેસ કંપની દ્વારા પૂરા પાડવામાં આવતા પીએનજી ગેસના પુરવઠામાં હાલ થયેલા…
View More રાજકોટના ઉદ્યોગોને ગેસ પુરવઠામાં રાહત આપવા ધારાસભ્ય ટીલાળાની કેન્દ્રમાં રજૂઆતમનપાની તિજોરી છલકાઇ, મિલકત વેરાની 389.29 કરોડની આવક
મિલકત વેરા, વ્યાજમાફી યોજના તા.31 માર્ચ સુધી ચાલુ, લાભ લેવા અનુરોધ મહાનગરપાલિકાની કમાઉ દીકરા સમાન વેરાવિભાગની આવકમાં આ વખતે પણ વર્ષ પૂર્ણ થાય તે પહેલા…
View More મનપાની તિજોરી છલકાઇ, મિલકત વેરાની 389.29 કરોડની આવકરૈયાધારની પરિણીતાને પતિ સહિતનાએ ત્રણ બાળકો સાથે ઘરમાંથી કાઢી મુકી
શહેરમાં ઘરકંકાસ અને પરિણીતા પર થતા અત્યાચારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. પતિ દ્વારા ચારિત્ર્ય પર શંકા કરી માર મારવામાં આવતા અને સાસુ-જેઠ દ્વારા યઢામણી…
View More રૈયાધારની પરિણીતાને પતિ સહિતનાએ ત્રણ બાળકો સાથે ઘરમાંથી કાઢી મુકી