રસ્તાના કામો અધુરા, પાણી મળતું નથી, હોકર્સ ઝોન મંજૂર થતો નથી, પોલીસ ચોકી આપવા સહિતની પડતર માંગણીઓ શહેરના જામનગર રોડ પર આવેલા વોર્ડ નંબર એકમાં…
View More વિકાસ કામો નહીં તો મત નહીં, નાગેશ્ર્વરવાસીઓની સ્પષ્ટ વાતrajkot
હૃદયરોગનો હુમલો : ઠક્કરબાપા હરીજનવાસમાં અસ્થિર મગજની યુવતી ધબકારા ચૂકી ગઈ
જુદા જુદા ચાર સ્થળે ચાર લોકોના બેભાન હાલતમાં મોત શહેરમાં સદર બજાર વિસ્તારમાં આવેલ ઠક્કરબાપા હરીજનવાસમાં રહેતી અસ્થિર મગજની યુવતીનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું.…
View More હૃદયરોગનો હુમલો : ઠક્કરબાપા હરીજનવાસમાં અસ્થિર મગજની યુવતી ધબકારા ચૂકી ગઈભારે મંદી વચ્ચે રાજકોટ TDSનું રેકોર્ડબ્રેક કલેક્શન
દર વર્ષે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા ઝોન મુજબ ટાર્ગેટ આપવામાં આવતો હોય છે જેને પરિપૂર્ણ કરવામાં આવકવેરા વિભાગને ઘણી મહેનત પણ કરવી પડે…
View More ભારે મંદી વચ્ચે રાજકોટ TDSનું રેકોર્ડબ્રેક કલેક્શનવોર્ડ નં.13માં રાજુભાઇ મૈયડ માની ગયા, ભાજપના ટેકામાં ઉમેદવારી ફોર્મ પાછું ખેંચ્યું
ચૂંટણીના માહોલ વચ્ચે રાજકોટના વોર્ડ નંબર 13માં એક મહત્વપૂર્ણ રાજકીય ગતિવિધિ જોવા મળી છે. વોર્ડ 13ના અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાને ઉતરેલા રાજુભાઈ મૈયડ આહીર…
View More વોર્ડ નં.13માં રાજુભાઇ મૈયડ માની ગયા, ભાજપના ટેકામાં ઉમેદવારી ફોર્મ પાછું ખેંચ્યું1400 ગ્રામ સોનું ઓળવી ગયાની ફરિયાદ થતાં સોની દંપતીએ ઝેર પી લીધું
ઔરંગાબાદ પોલીસ આવીને ઘરમાં સામાન વેરવિખેર કરી જતાં ડરના માર્યા પગલુ ભર્યાનુ તારણ, કુવાડવા નજીક રામધામ મંદિરે સજોડે આપઘાતનો પ્રયાસ રાજકોટના મોરબી રોડ પર…
View More 1400 ગ્રામ સોનું ઓળવી ગયાની ફરિયાદ થતાં સોની દંપતીએ ઝેર પી લીધુંરાજકોટના કરોડોના નકલી નોટ કૌભાંડમાં આરોપીઓ નિર્દોષ
પોલીસ તપાસમાં ખામીઓના કારણે કેસ સાબિત થઈ શક્યો નહીં વર્ષ 2017માં રાજકોટમાં સામે આવેલા કરોડો રૂૂપિયાના ડુપ્લીકેટ નોટ કાંડમાં અમદાવાદની સ્પેશિયલ NIA કોર્ટે મહત્વપૂર્ણ…
View More રાજકોટના કરોડોના નકલી નોટ કૌભાંડમાં આરોપીઓ નિર્દોષરાજકોટ જિલ્લામાં ચૂંટણી પૂર્વે 1106 હથિયારો જમા લેવાયા, 5 લાઇસન્સ રદ
રાજકોટ જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અન્વયે રાજકોટ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જીલ્લા પોલીસ…
View More રાજકોટ જિલ્લામાં ચૂંટણી પૂર્વે 1106 હથિયારો જમા લેવાયા, 5 લાઇસન્સ રદશાપર-વેરાવળમાં કારમાં આગ ભભૂકી, કારના ચાલકનો બચાવ
શાપર વેરાવળ વિસ્તારમાં વેરાવળ ચોકડી નજીક ગંગા હાર્ડવેર પાસે રોડ પર સેન્ટ્રો કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા જ કાર…
View More શાપર-વેરાવળમાં કારમાં આગ ભભૂકી, કારના ચાલકનો બચાવપચાસ દેશોનો પ્રવાસ કરી “ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા” પંક્તિ કરે છે સાર્થક
શારીરિક તકલીફોને અવગણીને અલગ અલગ દેશોનો પ્રવાસ તથા લેખન પ્રવૃત્તિ ઉત્સાહથી કરે છે પૂર્વી મોદી મલકાણ સેક્ધડ વર્લ્ડ વોરમાં બચી ગયેલ નેનેટ નામની મહિલા તેમજ…
View More પચાસ દેશોનો પ્રવાસ કરી “ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા” પંક્તિ કરે છે સાર્થકમહાપ્રભુજીના 547મા પ્રાગટય ઉત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઇ
ભક્તિનગરી રાજકોટમાં સોમવારે શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 547માં પ્રાગટ્ય ઉત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી. શ્રી રાજકોટ વૈષ્ણવ સમાજના ઉપક્રમે આયોજિત આ દિવ્ય ઉત્સવમાં નગરના તમામ પુષ્ટિમાર્ગીય…
View More મહાપ્રભુજીના 547મા પ્રાગટય ઉત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઇ