રાજકોટ જિલ્લામાં નેશનલ હાઇવે પર 32 જગ્યાએ ગેરકાયદેસર ડિવાઇડર તોડી નખાયાનું જણાતા ડો.ઓમપ્રકાશ ચોંકયા, 15 દિવસમાં હોટલ-ઢાબા- પેટ્રોલ પંપવાળા સ્વખર્ચે રિપેરિંગ હાથ નહીં ધરે તો…
View More હાઇવેના ડિવાઇડર તોડનાર સામે FIR નોંધવા કલેક્ટરનો આદેશrajkot
મવડીમાં લગ્નના 18 દી’ પૂર્વે યુવતીનો ટિકડા ખાઈ આપઘાત
21 જૂનના રોજ સમૂહ લગ્નમાં સાત ફેરા ફરવાના હતા, ઘઉંમાં નાખવાની દવા ખાઈ ભાઈને ફોન કર્યો શહેરમાં મવડી ચોકડી પાસે આવેલી જલારામ સોસાયટીમાંથી એક આઘાતજનક…
View More મવડીમાં લગ્નના 18 દી’ પૂર્વે યુવતીનો ટિકડા ખાઈ આપઘાતરાયપુરથી અમદાવાદ આવતી ઇન્ડિગોની ફલાઇટને રાજકોટ ખાતે ડાયવર્ટ કરાઇ
ભારે પવનના કારણે અમદાવાદમાં લેન્ડિંગ શકય ન બનતા રાજકોટ દોઢ કલાક રોકાઈ અમદાવાદના આકાશમાં અચાનક બદલાયેલા હવામાન અને ફૂંકાયેલા અતિભારે પવનને કારણે વિમાની સેવાઓને વ્યાપક…
View More રાયપુરથી અમદાવાદ આવતી ઇન્ડિગોની ફલાઇટને રાજકોટ ખાતે ડાયવર્ટ કરાઇપિતરાઇ સગીરાની છેડતી કર્યાનું મામાએ આળ મૂકતા ભાણેજનો ઝેર પી આપઘાત
સુત્રાપાડાના ટીંબડી ગામની ઘટના; રાજકોટમાં રહેતો પરિવાર વતનમાં ખેતી કામ કરવા ગયા બાદ યુવાન મામાના ઘરે જતા આરોપ લાગ્યો’તો રાજકોટમાં રહેતો પરિવાર સુત્રાપાડાના ટીંબડી ગામે…
View More પિતરાઇ સગીરાની છેડતી કર્યાનું મામાએ આળ મૂકતા ભાણેજનો ઝેર પી આપઘાતરાજકોટમાં હાર્ટએટેકનો ફૂંફાડો કરિયાણાના વેપારી સહિત 4નાં મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાના બનાવોમાં તિવ્ર ઉછાળો આવ્યો છે ત્યારે રાજકોટમાં હાર્ટએટેકે ફુંફાળો માર્યો હોય તેમ છેલ્લા 24 કલાકમાં કરિયાણાના વેપારી…
View More રાજકોટમાં હાર્ટએટેકનો ફૂંફાડો કરિયાણાના વેપારી સહિત 4નાં મોતરામવન પાસે મેલડી માતાજીના મઢમાં તસ્કરો ત્રાટક્યા: તાળા તોડી 8,700ની મતાની ચોરી
રાજકોટ શહેરના રામવન પાસે આવેલી નવી કિશાન ગૌશાળા નજીક સ્થિત પવિત્ર મેલડી માતાજીના મઢને અજાણ્યા તસ્કરોએ પોતાનો નિશાન બનાવ્યો છે. આ સમગ્ર મામલે ભંગારનો વ્યવસાય…
View More રામવન પાસે મેલડી માતાજીના મઢમાં તસ્કરો ત્રાટક્યા: તાળા તોડી 8,700ની મતાની ચોરીકોંગ્રેસ દ્વારા લાખો વિદ્યાર્થીઓ-વાલીઓ માટે પથદર્શક ‘કારકિર્દીના ઉંબરે’ પુસ્કતનું વિમોચન
પુસ્તકમાં ધો.10-12 પછીના કોલેજ, કોર્ષ, સ્કોલરશીપ, એજ્યુ.લોન અને બેઠકોની સંખ્યા સહિતની માહિતી ઉપલબ્ધ ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ વાલીઓ માટે પથદર્શક બનતું પુસ્તક ‘કારકિર્દીના ઉંબરે’ની 21મી આવૃતિનું…
View More કોંગ્રેસ દ્વારા લાખો વિદ્યાર્થીઓ-વાલીઓ માટે પથદર્શક ‘કારકિર્દીના ઉંબરે’ પુસ્કતનું વિમોચન‘તેરા તુજકો અર્પણ’: સાયબર ફ્રોડ-ગુમ મોબાઈલ સહિત રૂ.47 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપાયો
શહેરના થોરાળા, એ-ડિવિઝન, આજીડેમ અને માલવિયાનગર પોલીસ સ્ટેશનોની સરાહનીય કામગીરી રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે સાથે પ્રજાલક્ષી અભિગમ અપનાવીને રાજકોટ શહેર પોલીસ દ્વારા…
View More ‘તેરા તુજકો અર્પણ’: સાયબર ફ્રોડ-ગુમ મોબાઈલ સહિત રૂ.47 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપાયોRMCમાં કરકસરનું પ્રથમ પગથિયું, હાલ જરૂર ન હોય તેવા પ્રોજેકટને બ્રેક
મેયરપદ સંભાળ્યાના દિવસે જ બોલાવેલી મીટિંગમાં પ્રોજેક્ટનો પ્રોગેસ રિપોર્ટ અને પ્રેઝન્ટેશન ત્રણ દિવસમાં તૈયાર કરવા મેયરે આદેશ કર્યા બાદ આજે સવારથી જ મીટિંગનો ધમધમાટ ચાલ્યો…
View More RMCમાં કરકસરનું પ્રથમ પગથિયું, હાલ જરૂર ન હોય તેવા પ્રોજેકટને બ્રેકસરધાર ગામેથી 1.65 લાખનો દારૂ ભરેલી કાર સાથે કુખ્યાત બુટલેગર ઝડપાયો
દારૂ અને કાર મળી રૂા.4.65 લાખનો મુદ્દામાલ કબજે: જૂના માર્કેટ યાર્ડમાં દારૂ વેંચતો હોવાની કબૂલાત શહેરાની ભાગોળે ભાવનગર હાઇવે પર સરધાર ગામેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે…
View More સરધાર ગામેથી 1.65 લાખનો દારૂ ભરેલી કાર સાથે કુખ્યાત બુટલેગર ઝડપાયો