મનહર પ્લોટમાં સ્કૂટરની ડેકી તોડી પાંચ મોબાઈલની તફડંચી,ત્રિપુટી ઝડપાઈ

પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ્યો,ઝડપાયેલા ત્રણેય રીઢા ગુનેગાર રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂૂપે એક મહત્વની સફળતા મેળવવામાં આવી છે.…

View More મનહર પ્લોટમાં સ્કૂટરની ડેકી તોડી પાંચ મોબાઈલની તફડંચી,ત્રિપુટી ઝડપાઈ

ભગવતીપરામાંથી પિસ્તોલ અને કાર્ટીસ સાથે રીઢો ગુનેગાર ઝડપાયો

શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગેરકાયદેસર હથિયારો વિરૂૂદ્ધ ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા મળી છે. એસ.ઓ.જી.ની ટીમે ભગવતીપરા વિસ્તારમાંથી એક રીઢા…

View More ભગવતીપરામાંથી પિસ્તોલ અને કાર્ટીસ સાથે રીઢો ગુનેગાર ઝડપાયો

પીસીબીના પ્રથમ પીઆઇ તરીકે ચાર્જ સંભાળતા ગોંડલિયા

શહેર પોલીસ વિભાગમાં વહીવટી અને કામગીરીની દ્રષ્ટિએ એક મહત્વપૂર્ણ બદલાવ કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના સીધા નિરીક્ષણ હેઠળ કામ કરતી સ્પેશિયલ શાખા…

View More પીસીબીના પ્રથમ પીઆઇ તરીકે ચાર્જ સંભાળતા ગોંડલિયા

રાજકોટ જિલ્લામાં પોલીસનુ સઘન ચેકિંગ, 20 સામે જાહેરનામા ભંગનો ગુનો

રાજકોટ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ કામગીરી દરમિયાન દારૂૂ પીધેલા, હથિયારબંધી, સીસીટીવી કેમેરા ન…

View More રાજકોટ જિલ્લામાં પોલીસનુ સઘન ચેકિંગ, 20 સામે જાહેરનામા ભંગનો ગુનો

ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં માતા સાથે ફોનમાં વાત કરતા છાત્રનું વીજશોકથી મોત

મૂળ બિહારનો વતની અને હાલ કણકોટ રોડ પર ગર્વમેન્ટ એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં રહેતો વિદ્યાર્થી માતા સાથે ફોનમાં વાત કરતો હતો ત્યારે સ્ટ્રીટ લાઇટના પાઈપને અડી…

View More ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં માતા સાથે ફોનમાં વાત કરતા છાત્રનું વીજશોકથી મોત

ફિરોઝ આણી મંડળીની કુંડળી કાઢવા SITની રચના

  પકડાયેલ ગેંગના 10 સભ્યોના 20 દિવસના રીમાન્ડ મગાયા, 6 શખ્સોનો જેલમાંથી કબજો લેવાશે, 4ની શોધખોળ રાજકોટ શહેર અને સમગ્ર સૌરાષ્ટ્ર પંથક તેમજ ગુજરાતમાં છેલ્લા…

View More ફિરોઝ આણી મંડળીની કુંડળી કાઢવા SITની રચના

રાજકોટના ટ્રાન્સપોર્ટર સાથે રૂા.43.78 લાખની છેતરપિંડી

પડવલાના કારખાનામાંથી માલ ભરી ગાજિયાબાદ પહોંચાડવાને બદલે રાજસ્થાનના ટ્રાન્સપોર્ટરે પોતાના ઘરે ઉતારી લીધો રાજકોટ નજીક આવેલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન પડવલાથી ગાઝિયાબાદ મોકલવામાં આવેલો અંદાજે રૂૂ. 43.78…

View More રાજકોટના ટ્રાન્સપોર્ટર સાથે રૂા.43.78 લાખની છેતરપિંડી

રાજકોટના યુવાનને એકના ચાર ગણાની લાલચ આપી દોઢ લાખ પડાવનાર બે શખ્સો પકડાયા

અંજારમાં રાજકોટના યુવાનને બોલાવી 1,50,000ના છ લાખ આપવાનું કહી છેતરપિંડી કરનાર ઠગબાજ ટેળકીના બે શખ્સને પોલીસે દબોચી લીધા હતા. આ શખ્સો પાસેથી રૂૂા. 3,20,000નો મુદ્દામાલ…

View More રાજકોટના યુવાનને એકના ચાર ગણાની લાલચ આપી દોઢ લાખ પડાવનાર બે શખ્સો પકડાયા

ઇન્ડિયન બેંકમાં સોનાની ચોરીના કૌભાંડમાં 28મીએ નવો તપાસ રિપોર્ટ રજૂ કરવા હાઇકોર્ટનો હુકમ

રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલી ઇન્ડિયન બેંકની બ્રાન્ચમાંથી લોનધારકોનું રૂૂ. 1.15 કરોડના સોનાના દાગીના ગુમ થઈ ગયાની ઘટના છ માસ પૂર્વે સામે આવતા ચકચાર…

View More ઇન્ડિયન બેંકમાં સોનાની ચોરીના કૌભાંડમાં 28મીએ નવો તપાસ રિપોર્ટ રજૂ કરવા હાઇકોર્ટનો હુકમ

વીર સાવરકર આવાસ કવાર્ટરમાં યુવકને પત્ની અને પુત્રએ માર માર્યો

શહેરમાં અવધ રોડ પર આવેલા વીર સાવરકર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતાં યુવકને પત્ની અને પુત્રએ માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો…

View More વીર સાવરકર આવાસ કવાર્ટરમાં યુવકને પત્ની અને પુત્રએ માર માર્યો