શહેરમાં હનુમાન મઢી છોટુનગર કોમ્યુનિટી હોલ પાસે રહેતા આધેડે માનસિક અસ્વસ્થતાને કારણે રૈયા ચોકડીના ઓવર બ્રીજ પરથી પડતું મુકી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી…
View More રૈયા ચોકડી ઓવરબ્રિજ પરથી આધેડે લગાવી મોતની છલાંગrajkot
પૂર્વ મેયર પ્રદીપ ડવના પી.એ.ના પિતાએ ચાલુ બસે ઝેરી દવા પી લીધી
રાજકોટના પૂર્વ મેયર પ્રદિપ ડવના પીએના પિતાએ ચાલુ બસે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. સુરતથી રાજકોટ પુત્રના ઘરે પહોંચે…
View More પૂર્વ મેયર પ્રદીપ ડવના પી.એ.ના પિતાએ ચાલુ બસે ઝેરી દવા પી લીધીવૃદ્ધોેને રિક્ષામાં બેસાડી પૈસા સેરવતી ગેંગ પકડાઇ
એલસીબી ઝોન-2ની ટીમે ભેદ ઉકેલ્યો : રૂા. 6પ હજારનો મુદ્ામાલ જપ્ત રાજકોટ શહેરમા રીક્ષા ગેંગ દ્વારા તાલુકા પોલીસ મથક વિસ્તારમા રહેતા વૃધ્ધને રીક્ષામા બેસાડી…
View More વૃદ્ધોેને રિક્ષામાં બેસાડી પૈસા સેરવતી ગેંગ પકડાઇમંડપ સર્વિસમાં ગુડઝ લિફ્ટ તૂટતાં ખાડામાં પડી જતાં આધેડનું મોત
શહેરની ભાગોળે નવાગામમાં મંડપ સર્વિસમાં બેટી રામપરાના આધેડ ગુડઝ લીફટ અધ્ધવચ્ચે રાખીને કાપડના તાકા ઉતારતા હતા ત્યારે દોરડું તૂટતા લીફટ પડતા આધેડનું ખાડામાં પડી…
View More મંડપ સર્વિસમાં ગુડઝ લિફ્ટ તૂટતાં ખાડામાં પડી જતાં આધેડનું મોતબેડી વાછકપરની શાળાના લંપટ શિક્ષકને પકડવા દરોડા
12 જેટલી છાત્રાઓને બીભત્સ વીડિયો બતાવી બે વર્ષ સુધી વિકૃત હરકત કરનાર શિક્ષકના અયોધ્યા ચોક સ્થિત ઘરે પોલીસનું સર્ચ રાજકોટમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો…
View More બેડી વાછકપરની શાળાના લંપટ શિક્ષકને પકડવા દરોડાઆ સેફટી ગાર્ડથી તમારો જીવ બચી જશે : ટ્રાફિક શાખાએ અનેક વાહનોમાં ‘ગાર્ડ’ લગાવ્યા
ઉતરાયણને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે પતંગ રસીયાઓ પતંગ ચગાવવામા મશગુલ બની ગયા છે. તેમજ આ ઉતરાયણમા ચાઇનીઝ દોરીથી ગળા કપાવવાની ઘટનાઓ…
View More આ સેફટી ગાર્ડથી તમારો જીવ બચી જશે : ટ્રાફિક શાખાએ અનેક વાહનોમાં ‘ગાર્ડ’ લગાવ્યાનંદા હોલ પાસે ભારતીનગરમાં ટોકન પર જુગાર રમતા વેપારી સહિત સાત ઝડપાયા
રાજકોટ શહેરના કોઠારીયા રોડ નંદા હોલ પાસે ભારતીનગર શેરી નં 1 મા મકાનમા જુગાર રમાતો હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ મોવલીયા અને સંજયભાઇ ખાખરીયા…
View More નંદા હોલ પાસે ભારતીનગરમાં ટોકન પર જુગાર રમતા વેપારી સહિત સાત ઝડપાયાશાપરમાં રેશનકાર્ડ અલગ કરવા મુદ્ે પારિવારિક ઝઘડાથી કંટાળી દંપતીએ સજોડે ફિનાઇલ પીધું
શાપર વેરાવળમા આવેલા બુધ્ધનગરમા રહેતુ દંપતી ગણેશનગરમા મોટા ભાઇના ઘરે હતુ ત્યારે રેશનકાર્ડ અલગ કરવા મુદે થયેલા પારિવારીક ઝઘડાથી કંટાળી દંપતીએ સજોડે ફીનાઇલ પી…
View More શાપરમાં રેશનકાર્ડ અલગ કરવા મુદ્ે પારિવારિક ઝઘડાથી કંટાળી દંપતીએ સજોડે ફિનાઇલ પીધુંપ્રેમિકાએ ફરવા જવાની ના પાડતા પ્રેમીનો આપઘાતનો પ્રયાસ
શાપરમા રહેતા યુવાને પ્રેમીકાને ફરવા જવા બાબતે કહેતા પ્રેમીકાએ ફરવા જવાની ના પાડતા યુવકને માઠુ લાગી આવ્યુ હતુ. આવેશમા આવેલા યુવાને ઝેરી દવા પી આપઘાતનો…
View More પ્રેમિકાએ ફરવા જવાની ના પાડતા પ્રેમીનો આપઘાતનો પ્રયાસશાપરમાં બાળકો મૂકી ભાગેલી પત્ની પરત આવતા પતિએ લાકડીથી માર માર્યો
શાપરમાં બાળકો મૂકી ભાગી ગયેલી પત્ની પરત ઘરે આવતા પતિએ લાકડી વડે માર માર્યો હતો. પરિણીતાને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.…
View More શાપરમાં બાળકો મૂકી ભાગેલી પત્ની પરત આવતા પતિએ લાકડીથી માર માર્યો