ભક્તિનગર પોલીસ વિસ્તારમાં આવેલા મિલપરા પાસે તેમજ કોઠારીયા રોડ પરની સીતારામ સોસાયટીમાંથી ચોરી થયાની ફરિયાદ પોલીસમાં નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીને સકંજામાં…
View More મીલપરા અને સીતારામ સોસાયટીમાં મકાનમાં ચોરી : ત્રણ શખ્સો હાથવેંતમાંrajkot
સિનર્જી હોસ્પિટલના તબીબના આપઘાત પ્રકરણમાં પત્નીનું ટોર્ચરિંગ હોવાની શંકા
અંતિમવિધિ થયા બાદ મૃતકના બનેવી અને માતા-પિતાનું નિવેદન લેવાશે રાજકોટની સિનર્જી હોસ્પિટલમા નોકરી કરતા એનેસ્થેટિસ્ટ જય માધવજીભાઇ પટેલ (ઉ.વ. 3પ) એ પોતાના ફલેટમા એનેસ્થેસિયા ઓવરડોઝ…
View More સિનર્જી હોસ્પિટલના તબીબના આપઘાત પ્રકરણમાં પત્નીનું ટોર્ચરિંગ હોવાની શંકાબાકીદારોની વધુ 10 મિલકત સીલ, રહેણાકના 3 નળ જોડાણો કપાયા
મનપાના વેરાવિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે ત્રણેય ઝોનમાં વધુ 10 મિલ્કત સીલ કરી રહેણાકના ત્રણ નળ જોડાણ કાપ્યા હતાં. તેમજ બે આસામીઓને ટાંચ…
View More બાકીદારોની વધુ 10 મિલકત સીલ, રહેણાકના 3 નળ જોડાણો કપાયાબ્રિજ નીચે ગેમ ઝોન પ્રોજેક્ટના વિરોધમાં કોંગ્રેસનું કાલથી આંદોલન
શહેરના કાલાવડ રોડ પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બ્રિજનીચે ગેમઝોન બનાવવામાં આવી રહ્યો છે. ટીઆરપી કાંડને હજી એકવર્ષ પણ થયું નથી. અને આ કરુણ બનાવથીશહેરીજનો શોકમાંથી…
View More બ્રિજ નીચે ગેમ ઝોન પ્રોજેક્ટના વિરોધમાં કોંગ્રેસનું કાલથી આંદોલનઆસોપાલવ કપાસિયા તેલના નમૂના ફેલ
મનપાના ફૂડ વિભાગે ખાણી-પીણીના વધુ 14 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરી નોટિસ ફટકારી મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ ઝુંબેશ દરમિયાન જૂના માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ ધરતી…
View More આસોપાલવ કપાસિયા તેલના નમૂના ફેલભગવતીપરામાં યુવાનનું હાર્ટએટેક આવતા મૃત્યુ
શહેરમાં હાર્ટએટેકથી વધુ એક મોત નિપજ્યું છે. ભગવતીપરાના યુવાને હદયરોગનો હુમલો આવતા જીવલેણ નિવડ્યો હતો. જ્યારે ગોવિંદ રત્ન બંગલોઝમાં બેભાન થઈ જતાં પ્રૌઢનું મોત નિપજ્યું…
View More ભગવતીપરામાં યુવાનનું હાર્ટએટેક આવતા મૃત્યુસોનીબજારની આંગડિયા પેઢી સાથે 72 લાખની છેતરપિંડી
રેગ્યુલર વ્યવહાર કરતા ગ્રાહકના નામે ફોન કરી ચીટર ટોળકીએ નાણાં જમા કરાવ્યા વગર હવાલો પાડી આંગડિયાની દિલ્હી ઓફિસેથી પૈસા ઉપાડી લીધા ગ્રાહકે પોતે ફોન…
View More સોનીબજારની આંગડિયા પેઢી સાથે 72 લાખની છેતરપિંડીચિત્રકૂટધામમાં ઓનલાઇન સટ્ટામાં હારી જતાં જામકંડોરણાના યુવાનનો આપઘાત
આધુનીક જમાનામા હવે જુગાર પણ ઓનલાઇન રમાઇ રહયા છે. અગાઉ ઓનલાઇન જુગારને કારણે ઘણા પરીવારો બર્બાદ થઇ ગયા હોવાના બનાવ સામે આવ્યા હતા. થોડા મહીના…
View More ચિત્રકૂટધામમાં ઓનલાઇન સટ્ટામાં હારી જતાં જામકંડોરણાના યુવાનનો આપઘાતરાજકોટ જિલ્લામાં પાંચ પાલિકા અને સાત પંચાયતની પેટા ચૂંટણી યોજાશે
રાજ્યની 66 નગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી કમિશ્નરના જણાવ્યા અનુસાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરી મતદાન યોજાશે.જેનું પરિણામ 18 ફેબ્રુઆરીના…
View More રાજકોટ જિલ્લામાં પાંચ પાલિકા અને સાત પંચાયતની પેટા ચૂંટણી યોજાશેચકચારી લૂંટ વિથ મર્ડર કેસમાં આરોપીને જન્મટીપ
મહિલાનુ સસ્તા સોનાની લાલચ આપી અપહરણ કરી મોત નીપજાવી ઘરેણાંની લૂંટ ચલાવી’ તી સ્થળ પરથી મળેલા પગના ઉગઅ ટેસ્ટના આધારે ઓળખ થતાં સાંયોગિક પુરાવાનો આધારે…
View More ચકચારી લૂંટ વિથ મર્ડર કેસમાં આરોપીને જન્મટીપ