શહેરમાં વાહનની રફતારનો કહેર યથાવત હોય તેમ દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે અને નિર્દોશ લોકોનો ભોગ લેવાઇ રહ્યો છે. ત્યારે આવી જ એક…
View More માધાપર ચોકડીએ ડમ્પરે બાઇકચાલકને કચડી નાખ્યોrajkot
મુંજકામાં કોલેજિયન યુવતીનું ચક્કર આવતા ઢળી પડતાં બેભાન હાલતમાં મોત
શહેરમાં આવેલા મુંજકા ગામે રહેતી કોલેજીયન યુવતી પોતાના ઘરે હતી ત્યારે ચક્કર આવતા બેભાનમાં ઢળી પડી હતી. કોલેજીયન યુવતીનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી…
View More મુંજકામાં કોલેજિયન યુવતીનું ચક્કર આવતા ઢળી પડતાં બેભાન હાલતમાં મોતરિક્ષાના પૈસાની ઉઘરાણી કરી માર મારતા યુવાને ફિનાઇલ ગટગટાવ્યું
બજરંગ વાડીના યુવાને રેલનગરના શખ્સ પાસેથી રિક્ષા લીધી હતી, બુલેટ અને મોબાઇલ પણ પડાવી લીધાનો આક્ષેપ શહેરના જામનગર રોડ પર બજરંગ વાડી વિસ્તારમાં રહેતા યુવાને…
View More રિક્ષાના પૈસાની ઉઘરાણી કરી માર મારતા યુવાને ફિનાઇલ ગટગટાવ્યુંકોઠારિયા રોડ 200 ચોરસ મીટર ગેરકાયદે દબાણો દૂર કરાયા
રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર આવેલી સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદે દબાણો સામે તંત્રએ લાલ આંખ કરી છે. પૂર્વ મામલતદારની આગેવાનીમાં આજે એક મોટી…
View More કોઠારિયા રોડ 200 ચોરસ મીટર ગેરકાયદે દબાણો દૂર કરાયાઉમિયા ચોક પાસે કાર અડફેટે ઘવાયેલા બાઇકચાલક વૃધ્ધનું સારવારમાં મૃત્યુ
શહેરના 150 ફૂટ રીંગરોડ પર ઉમિયા ચોક નજીક 4 મહિના પૂર્વે કારની ઠોકરે ઘવાયેલા બાઇક ચાલક વૃધ્ધનું સારવાર દરમિયાન હોસ્પિટલના બીછાને મોત નીપજતા પરિવારમાં શોકની…
View More ઉમિયા ચોક પાસે કાર અડફેટે ઘવાયેલા બાઇકચાલક વૃધ્ધનું સારવારમાં મૃત્યુરાજકોટના લોકમેળામાં મુલાકાતીઓ માટે 8 કરોડનું વીમા કવચ લેવાયું
સૌરાષ્ટ્રના સૌથી મોટા અને લોકપ્રિય એવા રાજકોટના જન્માષ્ટમી લોકમેળાને લઈને વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. દર વર્ષની જેમ આ…
View More રાજકોટના લોકમેળામાં મુલાકાતીઓ માટે 8 કરોડનું વીમા કવચ લેવાયું‘વેપન કાર્ટલ’ વધુ બે પિસ્તોલ સાથે યુ-ટયુબરની ધરપકડ
આગામી અષાઢી બીજ પૂર્વે પીસીબીની ટીમને મોટી સફળતા મળી હતી ગેરકાયદેસર હથિયારોની હેરફેર અને વેચાણ કરતી આંતરરાજ્ય ’વેપન કાર્ટેલ’ ગેંગનો પર્દાફાશ કરી 16 હથિયાર સાથે…
View More ‘વેપન કાર્ટલ’ વધુ બે પિસ્તોલ સાથે યુ-ટયુબરની ધરપકડહોટલ સંચાલકની હત્યામાં સૂત્રધારનો જેલમાંથી કબજો લેવાયો, સીટ દ્વારા તપાસ
શહેરના નાનામવા ગામમાં બહુચર્ચિત હત્યા કેસમાં ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ.એલ.ડામોરના નિરીક્ષણ હેઠળ સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશનની ટીમની રચના કરવામાં આવી છે. અને એસઆઈટી દ્વારા કાયદાકીય ગાળિયો વધુ…
View More હોટલ સંચાલકની હત્યામાં સૂત્રધારનો જેલમાંથી કબજો લેવાયો, સીટ દ્વારા તપાસઓમનગરમાં ભત્રીજાના લગ્ન માટે આવેલા કાકાનું હાર્ટએટેકથી મોત
શહેરના 150 ફૂટ રીંગરોડ પર ઓમનગરમાં ભત્રીજાના લગ્ન માટે આવેલા કાકાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. બીજી તરફ અઠવાડિયા…
View More ઓમનગરમાં ભત્રીજાના લગ્ન માટે આવેલા કાકાનું હાર્ટએટેકથી મોતસિવિલ હોસ્પિ.માં અંતે ટોઇલેટના તાળા ખુલ્યા, સ્ટાફને હાશકારો
નળ બચાવવા ટોઇલેટને તાળા મારી દેનફાર જવાબદાર અધિકારીઓને સ્ટાફની પીડાનું ભાન થયું રાજકોટ શહેરની સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી પી.ડી.યુ.સિવિલ હોસ્પિટલના ઓ.પી.ડી. વિભાગમાં નળચોરોના ત્રાસના કારણે…
View More સિવિલ હોસ્પિ.માં અંતે ટોઇલેટના તાળા ખુલ્યા, સ્ટાફને હાશકારો