શહેરના લક્ષ્મીનગરમાં 12 વર્ષ અગાઉ થયેલી માથાકુટમાં ઘરની બહાર ઉભી પાડોશી સાથે વાતચીત કરતા યુવાન પર પિતા-પુત્ર સહીત ત્રણે હુમલો કરતા તેમને સારવાર અર્થે…
View More 12 વર્ષ પહેલાંની ફરિયાદનો ખાર રાખી લક્ષ્મીનગરના યુવાન પર પિતા-પુત્રનો હુમલોrajkot news
કેસરી પુલ પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળેલા રૂખડિયાપરાના યુવકનું મોત
શહેરમાં રૂૂખડિયાપરા વિસ્તારમાં રહેતો જાવેદ સબીરભાઈ શેખ નામનો 24 વર્ષનો યુવાન સાંજના છએક વાગ્યાના અરસામાં કેસરીહિન્દ પૂલ નજીક આવેલ બગીચા પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો…
View More કેસરી પુલ પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળેલા રૂખડિયાપરાના યુવકનું મોત50 લાખની ઉઘરાણીમાં વેપારીનું અપહરણ, બે કલાક સુધી માર માર્યો
ઓડિસા ચાલતી ફેકટરીમાંથી છૂટા થયેલા ભાગીદારોએ પૈસાની ઉઘરાણીમાં ભિસ્તીવાડની ટોળકીને હવાલો આપ્યો 10 શખ્સોએ યુનિ.રોડથી ઉઠાવ્યો, માર મારી બે કલાક બાદ ફરી ત્યા મૂકી ધમકી…
View More 50 લાખની ઉઘરાણીમાં વેપારીનું અપહરણ, બે કલાક સુધી માર માર્યોગંજીવાડામાં બે જૂથો વચ્ચે ગાળાગાળી-ઢીસૂમ ઢીસૂમ
શહેરમાં મારામારીના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગંજીવાડામાં બે જૂથો વચ્ચે જાહેરમાં ગાળાગાળી અને મારામારી કરતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતા પોલીસે તપાસ હાથ ધરી…
View More ગંજીવાડામાં બે જૂથો વચ્ચે ગાળાગાળી-ઢીસૂમ ઢીસૂમચૌધરી હાઇસ્કૂલની સામે દેરાસરમાં તસ્કરો ત્રાટકયા
રાજકોટમાં ચૌધરી હાઈસ્કૂલ સામે આવેલ મણીયાર દેરાસરમાં ચોરીનો પ્રયાસનો બનાવ સામે આવતાં જૈન અગ્રણીઓ સાથે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂૂ…
View More ચૌધરી હાઇસ્કૂલની સામે દેરાસરમાં તસ્કરો ત્રાટકયાબેફામ બનેલા ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી, 4 ડમ્પર ડીટેન
રાજકોટ-ચોટીલા હાઇવે ઉપર બેફામ બનેલા ખનીજ માફિયાઓએ બમણબોર નજીકથી ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરને અટકાવનાર ખાણખનીજ વિભાગના સુપરવાઈઝર અને ટીમને ડમ્પર નીચે કચડી નાખવાની ધમકી આપ્યા…
View More બેફામ બનેલા ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી, 4 ડમ્પર ડીટેનભગવતીપરામાં ત્રણ વાહનમાં તોડફોડ, મકાન પર પથ્થરના ઘા કર્યા
ગણેશનગરમાં રહેતા શખ્સે કહયું, અમે પ્રકાશ સાગઠિયાના માણસો છીએ 10 લાખ નહીં આપો તો હવે ઘરમાં તોડફોડ કરીશું : બે શખ્સો સામે ફરિયાદ શહેરનાં ભગવતીપરા…
View More ભગવતીપરામાં ત્રણ વાહનમાં તોડફોડ, મકાન પર પથ્થરના ઘા કર્યાસૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 42,677 છાત્રોને એનાયત કરાશે પદવી
રાજ્યપાલની હાજરીમાં મંગળવારે દીક્ષાંત સમારોહ: 126 વિદ્યાર્થીઓને અપાશે ગોલ્ડ મેડલ: સૌથી વધુ દીકરીઓને એનાયત થશે 89 સુવર્ણ પદક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પ9મો પદવીદાન સમારંભ આગામી તા.…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 42,677 છાત્રોને એનાયત કરાશે પદવીકાલે ઉદ્યોગકારોને બજેટની સરળ ભાષામાં સમજ આપશે માંડવિયા
ભારત સરકારના 2025-26ના બજેટનું સરળ ભાષામાં વિશ્ર્લેષણ કરવા કાલે શ્રમ અને રોજગાર તથા યુવા અને રમતગમત વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા રાજકોટ આવી રહ્યા…
View More કાલે ઉદ્યોગકારોને બજેટની સરળ ભાષામાં સમજ આપશે માંડવિયાભંગ કા રંગ હો ચકાચક: શિવરાત્રીએ દંપતી સહિત 6ને ભાંગનો નશો ચડયો
રાજકોટમાં મહાશીવરાત્રીનાં પાવન પર્વમાં ભાવિકો શિવમય બન્યા હતા. અને ઉત્સાહભેર મહાશીવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે જુદા જુદા ચાર સ્થળે દંપતિ સહિત છ લોકોએ…
View More ભંગ કા રંગ હો ચકાચક: શિવરાત્રીએ દંપતી સહિત 6ને ભાંગનો નશો ચડયો