રાજકોટ સહિત રાજ્યભરમાં હદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ત્રણ લોકોના હદય રોગના હુમલાથી મોત નિપજ્યા છે. જેમાં સહકાર મેઈન રોડ ઉપર યુવાન…
View More હૃદયરોગના હુમલામાં વધુ ત્રણ જિંદગી ધબકારા ચકી ગઈrajkot news
રાજકોટમાં 12 કેન્દ્રો પર તા.25મીએ 3157 વિદ્યાર્થી આપશે UPSCની પરીક્ષા
રાજકોટ ખાતે આગામી 25મી મેના રોજ UPSC( prilim)ની પરીક્ષા યોજાશે. સતત 11 વર્ષથી રાજકોટ આ પરીક્ષાના કેન્દ્ર તરીકે કાર્યરત છે અને આ વર્ષે…
View More રાજકોટમાં 12 કેન્દ્રો પર તા.25મીએ 3157 વિદ્યાર્થી આપશે UPSCની પરીક્ષાસર્વેશ્ર્વર ચોક વોંકળાનું કામ ચોમાસા પહેલાં પૂર્ણ કરો: કોંગ્રેસ
યાજ્ઞિક રોડ ઉપર સર્વેશ્ર્વર વોકળાનું કામ ધીમીગતિએ ચાલતું હોય ચોમાસા દરમિયાન કામ પૂર્ણ ન થયે જળબંબાકારની સ્થિતિની સંભાવના વ્યક્ત કરી કોર્પોરેશનની ઢીલીનીતીનો વિરોધ કરી કોંગ્રેસ…
View More સર્વેશ્ર્વર ચોક વોંકળાનું કામ ચોમાસા પહેલાં પૂર્ણ કરો: કોંગ્રેસમોટામવામાં 100 કરોડની જમીન પરથી દબાણ હટાવતા મામલતદાર
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની સૂચનાને પગલે શહેર અને જિલ્લામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે આજે શહેરના ભાગોળે આવેલા મોટા માવા…
View More મોટામવામાં 100 કરોડની જમીન પરથી દબાણ હટાવતા મામલતદારશુદ્ધ ઘી-વેફર-સેકરીનના સેમ્પલ ફેઈલ, વિક્રેતાને 3.5 લાખનો દંડ
ફૂડ વિભાગનું ખાણીપીણીના 21 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 8ને લાયસન્સ અંગે નોટિસ લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા તત્વો દંડ ભરી છૂટી ગયા મહાનગરપાલિકાના ફૂડ વિભાગ…
View More શુદ્ધ ઘી-વેફર-સેકરીનના સેમ્પલ ફેઈલ, વિક્રેતાને 3.5 લાખનો દંડઢાંઢિયા પાસે બાઈક રોજડા સાથે અથડાતા ચાલકનું મોત
ત્રંબા ગામે નોકરી ઉપર જતાં આધેડને નડ્યો જીવલેણ અકસ્માત શહેરની ભાગોળે આવેલા ઢાંઢિયા ગામે રહેતા આધેડ બાઈક લઈને ત્રંબા ગામે નોકરી ઉપર જતાં હતા ત્યારે…
View More ઢાંઢિયા પાસે બાઈક રોજડા સાથે અથડાતા ચાલકનું મોતવનનેશન વન રેશન કાર્ડ યોજનામાં પોર્ટીબિલિટી પરમીટ મળી નથી
લાભાર્થીઓ રાશન વગર રહે તેવી સ્થિતિ : DSOને લેપારીઓની રજૂઆત રાજકોટ ફેરપ્રાઈઝ એસોસીએશન જિલ્લા પુરવઠા અધિકારીને એક પત્ર લખી ‘વનનેશન વન રેશન કાર્ડ’ યોજના હેઠળ…
View More વનનેશન વન રેશન કાર્ડ યોજનામાં પોર્ટીબિલિટી પરમીટ મળી નથીબે વર્ષની માસુમ બાળકી ઉપર દરવાજો પડતા મોત
શહેરમાં કાલાવડ રોડ ઉપર કોસ્મોપ્લેક્સ સિનેમા નજીક રહેતા પરિવારની બે વર્ષની બાળકી ઉપર દરવાજો માથે પડતા બાળકી સારવાર માટે ખસેડાઈ હતી. માસુમ બાળાની સારવાર કારગત…
View More બે વર્ષની માસુમ બાળકી ઉપર દરવાજો પડતા મોતવીજતારને સળિયો અડી જતાં કરંટ લાગતા શ્રમિક યુવાનનું મોત
ઓરિસ્સાનો યુવાન કણકોટ નજીક વાડીમાં રૂમની છત ભરવાનું કામ કરતો’તો શહેરની ભાગોળે કણકોટ નજીક વાડીમાં રૂમની છત ભરવાનું કામ કરતી વેળાએ વીજતારને સળીયો અડી જતાં…
View More વીજતારને સળિયો અડી જતાં કરંટ લાગતા શ્રમિક યુવાનનું મોતવન ટાઇમ ઇનસ્ટોલમેન્ટ યોજનાને નબળો પ્રતિસાદ, 1119એ લાભ લીધો
મનપાએ વર્ષો જૂના બાકીદારો માટે વન ટાઇમ ઇનસ્ટોલમેઇન્ટ યોજના શરૂ કરી જેને નબળો પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધીમાં ફકત 1119 કરદાતાઓએ લાભ લીધો છે. રાજકોટ…
View More વન ટાઇમ ઇનસ્ટોલમેન્ટ યોજનાને નબળો પ્રતિસાદ, 1119એ લાભ લીધો