ગાય માત્ર ધાર્મિક આસ્થા નહીં ગામડાઓ માટે આર્થિક-પર્યાવરણીય અને સામાજિક સમૃદ્ધિનું પ્રતિક : રાજપુરોહિત ગૌ રાષ્ટ્ર યાત્રા ઐતિહાસિક, આધ્યાત્મિક અને રાષ્ટ્રીય સ્તરની સંસ્કૃતિક યાત્રા છે,…
View More ઐતિહાસિક ગૌયાત્રાનું રાજકોટમાં આગમન, બહોળો પ્રતિસાદrajkot news
ભગવતીપરા, લાતી પ્લોટ અને રૈયાધારે જુગારના દરોડા: 17 ખેલૈયાઓ ઝડપાયા
શહેરના ભગવતીપરા આશાબા પીર દરગાહ રોડ દેવીપુજક વાસ ની પાસે નદીના કાંઠે જાહેરમાંથી જુગાર રમતા હોવાની બાતમીને આધારે સાત શખ્સોને પકડી 28 હજારનો મુદ્દામાલ જપ્ત…
View More ભગવતીપરા, લાતી પ્લોટ અને રૈયાધારે જુગારના દરોડા: 17 ખેલૈયાઓ ઝડપાયાકુબલિયાપરામાંથી દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસની રેડ, ત્રણ મહિલા ઝડપાઇ
થોરાળા વિસ્તારમા આવેલા કુબલીયાપરામા દેશી દારૂનાં અડ્ડાઓ પર દરોડા પાડવાની પીઆઇ દ્વારા સુચના આપવામા આવતા થોરાળા પોલીસે કુબલીયાપરામા વોકળાનાં કાઠે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા…
View More કુબલિયાપરામાંથી દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસની રેડ, ત્રણ મહિલા ઝડપાઇગંજીવાડામાં મકાનમાંથી 3 લાખનો દારૂનો જથ્થો મળ્યો, બૂટલેગર ફરાર
રાજકોટ શહેરમા દારૂ અને જુગારની બદીને નાથવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝા એ શહેર પોલીસનાં થાણા અધીકારીઓને દારૂ અને જુગારનાં કેસ કરી કાર્યવાહી…
View More ગંજીવાડામાં મકાનમાંથી 3 લાખનો દારૂનો જથ્થો મળ્યો, બૂટલેગર ફરારરાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી તડિપાર કરાયેલા મહિલા સહિત ત્રણ પકડાયા
રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમા દારૂનાં ગુનામા પકડાય ગયેલા શખસોને રાજકોટ ગ્રામ્ય અને શહેર વિસ્તારમાથી તડીપાર કરવામા આવેલા હતા. આમ છતા તેઓ રાજકોટ શહેરમા પોતાનાં…
View More રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી તડિપાર કરાયેલા મહિલા સહિત ત્રણ પકડાયામોટા મવામાં રસ્તા પરથી ગાડી લઇ લેવાનું કહેતા ગેરકાયદે મંડળી રચી યુવાન પર સાત શખ્સોનો હુમલો
કાલાવડ રોડ પર મોટા મવામાં રસ્તાની વચ્ચે રહેલા વાહનને લઇ લેવાનું જણાવતા યુવાન પર છ શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી ઢીકા પાટુનો મારમારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત…
View More મોટા મવામાં રસ્તા પરથી ગાડી લઇ લેવાનું કહેતા ગેરકાયદે મંડળી રચી યુવાન પર સાત શખ્સોનો હુમલોહિટ એન્ડ રન: સિવિલ હોસ્પિટલમાં દાખલ સગાની ખબર પૂછવા જતા પ્રૌઢાનું મોત
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક ઘટનામાં પારેવડી ચોક વિસ્તારમાં…
View More હિટ એન્ડ રન: સિવિલ હોસ્પિટલમાં દાખલ સગાની ખબર પૂછવા જતા પ્રૌઢાનું મોતઆજી નદીને બાનમાં લેનાર ગાંડી વેલ ન્યારી ડેમમાં પહોંચી
મહાનગર પાલિકાનું તંત્ર ઉગતા જ ગાંડી વેલ નાબૂદ કરે,પછી મોડું થઈ જશે: લોકોની માંગણી રાજકોટની આજી નદીમાં લાંબા સમયથી ઘર કરી ગયેલી ગાંડી વેલના કારણે…
View More આજી નદીને બાનમાં લેનાર ગાંડી વેલ ન્યારી ડેમમાં પહોંચીનકલી બિયારણના મામલે જિલ્લા પંચાયતમાં ઉગ્ર વિરોધ
કોંગ્રેસના સદસ્ય મનસુખભાઈ દ્વારા સિંચાઈ વિભાગની કેનાલોમાં થયેલા ભ્રષ્ટાચાર, કેનાલોમાં તિરાડો પાડવા અને જિલ્લામાં સંખ્યાબંધ બિયારણ કંપનીઓના મગફળીના બિયારણ વાવણી બાદ ફેલ થવાનો મુદ્દો ઉઠાવવામાં…
View More નકલી બિયારણના મામલે જિલ્લા પંચાયતમાં ઉગ્ર વિરોધફલાવર બેડનો ડખ્ખો: 214 હાઇરાઇઝ તૈયાર, માત્ર 14ને કમ્પ્લીશન મળ્યું
છેલ્લા એક વર્ષથી બિલ્ડરો અને ગ્રાહકોની ટીંગાટોળી ત્રણેય ઝોનમાંથી આવેલ 5077 કમ્પ્લીશન માટેની અરજી પૈકી હાઇરાઇઝને બાદ કરી બાકીના બાંધકામોને બીયુ અપાયા રાજ્યમાં હાઇરાઇઝ બિલ્ડિંગોમાં…
View More ફલાવર બેડનો ડખ્ખો: 214 હાઇરાઇઝ તૈયાર, માત્ર 14ને કમ્પ્લીશન મળ્યું