રેખા ગુપ્તાના નિવાસ સ્થાને જન સુનાવણી દરમિયાન રાજેશ ખીમજી સાકરિયાએ કાગળ આપ્યા બાદ વાળ ખેંચી તમાચો ચોડી દીધો, બોથડ પદાર્થનો ઘા કરી મુખ્યમંત્રીને પછાડી દેતા…
View More દિલ્હીના મુખ્યમંત્રીને રાજકોટના શખ્સે ફડાકો ઝીંક્યોrajkot news
પર્યુષણ પર્વ નિમિત્તે તમામ કતલખાના બંધ રાખવા આદેશ
પર્યુષણ પર્વ નિમિતે શહેરના તમામ કતલખાનાઓ બંધ રાખવા તેમજ માસ, મચ્છી, મટન અને ચીકનના વેંચાણ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવતુ હોવાનુ જાહેરનામુ આજ રોજ પ્રસિદ્ધ…
View More પર્યુષણ પર્વ નિમિત્તે તમામ કતલખાના બંધ રાખવા આદેશબજરંગવાડીમાંથી મહિલા પિસ્તોલ સાથે ઝડપાઇ, કુખ્યાત શખ્સના પત્ની-પુત્રનું નામ ખુલ્યું
ત્રણેયની ધરપકડ, યાકુબની પત્નીને રાજકોટ જિલ્લામાંથી એક વર્ષથી હદપાર કરી હોવા છતા તેના ઘરેથી મળી આવતા ગુનો નોંધાયો હથિયારનો શોખીન યાકુબનો પુત્ર પિસ્તોલ સાથે ફરતો…
View More બજરંગવાડીમાંથી મહિલા પિસ્તોલ સાથે ઝડપાઇ, કુખ્યાત શખ્સના પત્ની-પુત્રનું નામ ખુલ્યુંલોકમેળામાં 50 મોબાઇલ-25 પાકિટ ચોરાયા, 150 લોકો ખોવાયા
ભારે ભીડનો લાભ લઇ ચોર-ચક્કાઓએ તહેવાર ઉજવ્યા, ત્રણ ચેઇન સ્નેચર મહિલા ઝડપાઇ, 50 શકમંદોને ઉઠાવી મહેમાનગતિ કરાવતી પોલીસ રાજકોટના શૌર્યનું સિંદૂર લોકમેળા ભીડનો લાભ લઇ…
View More લોકમેળામાં 50 મોબાઇલ-25 પાકિટ ચોરાયા, 150 લોકો ખોવાયારાજકોટ વિભાગની વાંકાનેર વચ્ચે દોડતી વધુ એક બસમાં સાફ-સફાઇનો અભાવ
ઘેટાં-બકરાંની જેમ મુસાફરો ભર્યા અને બસમાં ગંદકીના ગંજની ફરિયાદ તાજેતરમાં સાતમ આઠમ અને રક્ષાબંધનના ત્યૌહારો દરમિયાન એસ.ટી તંત્રમાં ભારે ભીડ જોવા મળી હતી અને હકડેઠઠ…
View More રાજકોટ વિભાગની વાંકાનેર વચ્ચે દોડતી વધુ એક બસમાં સાફ-સફાઇનો અભાવપાટીદાર ચોકથી કણકોટ સુધીનાં રસ્તા પરથી ડામર જ ગાયબ
માત્ર ત્રણ જ મહિનામાં ભ્રષ્ટાચાર બહાર આવ્યો: રસ્તો નહીં બને તો ભાજપમાંથી રાજીનામું આપવાની ચીમકી આપતા નરેન્દ્ર રાઠોડ ભંગાર થયેલા રોડ રસ્તાથી લોકો ત્રાહીમામ પોકારી…
View More પાટીદાર ચોકથી કણકોટ સુધીનાં રસ્તા પરથી ડામર જ ગાયબલોન મંજૂર કરતા પહેલાં બેંકોએ ચેક કરવું પડશે કે અગાઉ વેચાણ દસ્તાવેજ થયો છે કે નહીં
મકાન-દુકાન કે કોઈ પણ પ્રોપર્ટી ખરીદવા માટે કામ કરતી ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુરેટરી ઓથોરિટી રેરાએ હવે નવો નિયમ લાગુ કર્યો છે. રેરાએ બેંક એકાઉન્ટ નિયમો…
View More લોન મંજૂર કરતા પહેલાં બેંકોએ ચેક કરવું પડશે કે અગાઉ વેચાણ દસ્તાવેજ થયો છે કે નહીંલોકમેળામાં પાંચ દી’માં કચરાના ગંજ ખડકાયા, 110 ટનનો નિકાલ
53 ટીપરવાન અને 40 ડમ્પર દ્વારા મનપાના પર્યાવરણ વિભાગે કચરો નાકરાવાડી ડમ્પ ખાતે પહોંચાડ્યો રાજકોટના ઐતિહાસિક લોકમેળામાં પાંચ દિવસ દરમિયાન 14 લાખથી વધુ લોકો ઉમટી…
View More લોકમેળામાં પાંચ દી’માં કચરાના ગંજ ખડકાયા, 110 ટનનો નિકાલશિવાજીનગરમાં ભાડુઆતની દાદાગીરી : ભાડુ નહીં ચૂકવી મકાન ખાલી કરવાને બદલે માલિક ઉપર હુમલો
ચુનારાવાડ અને સીતારામ સોસાયટીમાં ગૃહકલેશથી બે દંપતી વચ્ચે મારામારી શિવાજીનગરમાં રહેતા આધેડ સાથે ભાડુઆતે ભાડુ નહીં ચુકવી મકાન ખાલી કરવા બદલે ઝઘડો કરી માર માર્યો…
View More શિવાજીનગરમાં ભાડુઆતની દાદાગીરી : ભાડુ નહીં ચૂકવી મકાન ખાલી કરવાને બદલે માલિક ઉપર હુમલોભગવતીપરાના યુવાને સંબંધના નાતે આપેલા 70 હજાર પરત નહીં મળતાં ફિનાઈલ પી લીધું
શહેરમાં ભગવતીપરામાં રહેતાં યુવાને સંબંધના નાતે મકાન લેવા આપેલા રૂા.70 હજાર પરત નહીં મળતાં યુવાને ફિનાઈલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે…
View More ભગવતીપરાના યુવાને સંબંધના નાતે આપેલા 70 હજાર પરત નહીં મળતાં ફિનાઈલ પી લીધું