શહેરનાં દોઢસો ફુટ રીંગ રોડ ગાંધીગ્રામમા રહેતા અદનાન અલ્તાફભાઇ વિંધાણીને પંખાનાં પૈસાની લેતી દેતી મામલે નાણાવટી ચોક નજીક કવાર્ટરમા રહેતા ભરત કોળી ઉર્ફે ટકો નરેન્દ્રસિંહ…
View More દોઢસો ફૂટ રીંગ રોડ રવેચી હોટેલ નજીક પૈસાની લેતી – દેતીમાં યુવાન પર હુમલો કરનાર ત્રણ ઝડપાયાrajkot news
શાપરમાં ક્રેઈનનો પટ્ટો તૂટીને શ્રમિક યુવકને છાતીમાં લાગતા મૃત્યુ
શાપરમાં આવેલા કારખાનામાં શ્રમિક યુવાન કામ કરતો હતો ત્યારે અચાનક ક્રેઈનનો પટ્ટો તુટીને છાતીના ભાગે અથડાતાં યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું…
View More શાપરમાં ક્રેઈનનો પટ્ટો તૂટીને શ્રમિક યુવકને છાતીમાં લાગતા મૃત્યુમોસાળે જમણ ને માં પીરસે; જેતપુર હાઇવેના કામમાં વધુ એક મુદત વધારો
બે વર્ષમાં કામ પુરૂ કરવાનું હતુ, એક વર્ષનો મુદત વધારો આપવા છતા હજુ માત્ર 42 ટકા કામ પુરૂ થયું ત્યાં ફરી એક વર્ષની મુદત વધારી…
View More મોસાળે જમણ ને માં પીરસે; જેતપુર હાઇવેના કામમાં વધુ એક મુદત વધારોમનપાની બે આવાસ યોજનામાં ભાડેથી આપેલા 3 ફ્લેટ સીલ
લક્ષ્મણ ટાઉનશિપ અને લોકમાન્ય તિલક આવાસ યોજનામાં કાર્યવાહી શહેરમાં વસવાટ કરતા ઘર વિહોણા લોકોને સરકાર દ્વારા સસ્તા દરે આવાસ ફાળવવામાં આવી રહયા છે. પરંતુ અમૂક…
View More મનપાની બે આવાસ યોજનામાં ભાડેથી આપેલા 3 ફ્લેટ સીલરાજકોટને હાઇકોર્ટની બેંચ અપાવવા કોંગ્રેસ પણ મેદાને
ગુજરાત સરકાર દ્વારા કેન્દ્રમાં પ્રપોઝલ મોકલવામાં નહીં આવતા સૌરાષ્ટ્રવાસીઓને હાઇકોર્ટની સર્કિટ બેંચ ન મળી: કોંગ્રેસ સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં હાઇકોર્ટની બેંચ મળે તે માટે વકીલ…
View More રાજકોટને હાઇકોર્ટની બેંચ અપાવવા કોંગ્રેસ પણ મેદાનેરોગચાળો બેફામ: મનપાએ 244 વ્યક્તિના બ્લડ સેમ્પલ લીધા
ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસ રોકવા આરોગ્ય વિભાગનું ડોર ટુ ડોર ચેકિંગ, 340 આસામીઓને નોટિસ મનપા દ્વારા રોગ અટકાયતી પગલાના ભાગ રૂપે ડોર ટુ ડોર…
View More રોગચાળો બેફામ: મનપાએ 244 વ્યક્તિના બ્લડ સેમ્પલ લીધામેંદરડા પાસે કારમાં લિફટ આપી વૃધ્ધાના ગળામાંથી ચેઇન લૂંટી લેનાર મહિલા સહિતની ટોળકી રાજકોટમાંથી ઝડપાઇ
ટોળકી પાસેથી સોનાના ચેઇન સહિત 10 લાખનો મુદ્દામાલ કબજે, જૂનાગઢ પોલીસને જાણ કરાઇ જૂનાગઢ જિલ્લામાં રાહદારીઓને કારમાં લીફટ આપવાના બહાને બેસાડી તેની નજર ચૂકવી ગળામાંથી…
View More મેંદરડા પાસે કારમાં લિફટ આપી વૃધ્ધાના ગળામાંથી ચેઇન લૂંટી લેનાર મહિલા સહિતની ટોળકી રાજકોટમાંથી ઝડપાઇપોલીસ વડા વિજયસિંહ ગુર્જર એકશન મોડમાં, જિલ્લાભરમાં સઘન ચેકીંગ
રાજકોટ જીલ્લાનાં નવનિયુકત પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા જીલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થીતીનો તાગ મેળવવા જાતે મેદાને આવ્યા હતા . છેલ્લા બે દિવસ દરમ્યાન જીલ્લા…
View More પોલીસ વડા વિજયસિંહ ગુર્જર એકશન મોડમાં, જિલ્લાભરમાં સઘન ચેકીંગસિવિલ હોસ્પિટલના તબીબની બાઇક સાથે અકસ્માત સર્જી લુખ્ખાએ 3200ની રોકડ પડાવી
નુકસાનીના પૈસા માંગી છરી બતાવી તબીબને ડરાવ્યો, આરોપી સાથે એક યુવતી પણ સામેલ હોવાની શંકા જામનગર રોડ પર રૂૂડા બિલ્ડીંગ પાસે મેડીકલ બોયઝ હોસ્ટેલમાં રહેતા…
View More સિવિલ હોસ્પિટલના તબીબની બાઇક સાથે અકસ્માત સર્જી લુખ્ખાએ 3200ની રોકડ પડાવીભાજપના ગણેશ ઉંધા બેઠા; સ્થાપન કાર્યક્રમમાં જ અડધા કોર્પોરેટરો ગેરહાજર
રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ સતાધારી પક્ષ ભાજપમા આંતરિક વિખવાદ વધુ વકરી રહયો છે . જન્માષ્ટમીની શોભાયાત્રાથી આખુ…
View More ભાજપના ગણેશ ઉંધા બેઠા; સ્થાપન કાર્યક્રમમાં જ અડધા કોર્પોરેટરો ગેરહાજર