શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં આવેલ ચંદ્રેશનગર મેઇન રોડ પર આવેલા પાર્શ્વ હોસ્પિટલ એન્ડ ક્રિટિકલ કેર સેન્ટરમાં ગર્ભ પરીક્ષણ અન્વયે પી સી એન્ડ પીએનડીટી એક્ટ મુજબ…
View More બેદરકારીના ગુનામાં બિનતાહોમત છોડવાની તબીબની ડિસ્ચાર્જ અરજી સામેની રિવિઝન રદrajkot news
સિવિલમાં દવાની અછત વચ્ચે ગોડાઉનમાં લાખોનો જથ્થો પલળી ગયો
ગુજરાત મેડીકલ સર્વિસ કોર્પોરેશનના ગોડાઉનમાં વહિવટ, કિંમતી દવાઓ ભરેલા ટ્રકોની લાઈન, ખુલ્લામાં પડેલી દવાઓ પલળી જતાં મોટુ નુકસાન એક તરફ રાજ્યની સિવિલ હોસ્પિટલોમાં દવાઓની અછત…
View More સિવિલમાં દવાની અછત વચ્ચે ગોડાઉનમાં લાખોનો જથ્થો પલળી ગયોશાપરમાં ત્યક્તાને પાડોશી મહિલા સહિતના ત્રણ શખ્સોએ માર માર્યો
શાપર – વેરાવળમા આવેલ અવધ રેસીડેન્સીમા રહેતી ત્યકતા સાથે પાડોશમા રહેતી મહીલા સહીતનાં 3 શખસોએ ઝઘડો કરી માર માર્યો હતો. ત્યકતાને ઇજા પહોંચતા સારવાર માટે…
View More શાપરમાં ત્યક્તાને પાડોશી મહિલા સહિતના ત્રણ શખ્સોએ માર માર્યોકરૂણાંતિકા: ઇકો કાર અડફેટે બાઇક સવાર ચાર માસના માસુમનું માતા-પિતાની નજર સામે મોત
રાજકોટના લોધીડા ગામની ઘટના; શ્રમિક દંપતી પુત્રને લઇને વાડીએ જવા નિકળ્યુને સર્જાયો અકસ્માત રાજકોટ તાલુકાનાં સરધાર નજીક આવેલા લોધીડા ગામે ખેત મજુરી અર્થે આવેલુ શ્રમીક…
View More કરૂણાંતિકા: ઇકો કાર અડફેટે બાઇક સવાર ચાર માસના માસુમનું માતા-પિતાની નજર સામે મોતરાજકોટમાં કોર્પોરેટરના ભાઈનું હૃદયરોગના હુમલાથી મોત
બેભાન હાલતમાં ઢળી પડેલા હોટલ સંચાલકે દમ તોડતાં પરિવારમાં કલ્પાંત રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ…
View More રાજકોટમાં કોર્પોરેટરના ભાઈનું હૃદયરોગના હુમલાથી મોતહેલ્મેટના કાયદાની કડક અમલવારીના બદલે ગાંધીગીરી કરો, ધારાસભ્યોની ગૃહમંત્રીને રજૂઆત
રાજકોટ શહેરમાં વાહન ચાલકો માટે હેલમેટ ફરજીયાત કરવામાં આવતા જ શહેરીજનોમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે અને ઉગ્ર વિરોધ ઉઠયો છે ત્યારે લોકોનો રોષ જોઇ…
View More હેલ્મેટના કાયદાની કડક અમલવારીના બદલે ગાંધીગીરી કરો, ધારાસભ્યોની ગૃહમંત્રીને રજૂઆતસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા કાચ તૂટ્યા
શિક્ષણ બચાવ આંદોલનનો પ્રારંભ, વિરોધ પ્રદર્શન કરી બિલ્ડિંગમાં પ્રવેશતા અટકાવતા ઝપાઝપીમાં તોડફોડ, કુલપતિને આવેદન પાઠવ્યું ગુજરાતમાં શિક્ષણનો બેફામ વેપાર થઇ રહ્યો છે અને ભ્રષ્ટાચારે મો…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા કાચ તૂટ્યાઆમજનતા સામે ડંડાગીરી, નેતાઓ સામે લાચારી!
રાજકોટ પોલીસના અલગ અલગ સ્વરૂપ : શહેર ભાજપના ધરણામાં નેતાઓ ઉઘાડા માથે છતા કોઇ કાર્યવાહી નહીં એબીવીપીની રેલીમાં વાહનો ઉપર સ્ટંટબાજી કરી કાયદાના લીરા ઉડાવ્યા,…
View More આમજનતા સામે ડંડાગીરી, નેતાઓ સામે લાચારી!મનપાની બે ટાઉનશીપમાં ભાડેથી આપેલા વધુ પાંચ આવાસ સીલ
મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગ દ્વારા આજરોજ ભગવતીપરામાં વિનોબાભાવે ટાઉનશીપ તથા કુવાડવા રોડ પર લોકમાન્ડ ટિળક ટાઉનશીપમાં ચેકિંગ હાથ ધરતા પાંચ લાભાર્થીઓએ તેમને ફાળવામાં આવેલ આવાસો…
View More મનપાની બે ટાઉનશીપમાં ભાડેથી આપેલા વધુ પાંચ આવાસ સીલસહકાર ભારતી અર્બન કો-ઓપ.બેંકોનું કાલથી જયપુરમાં અધિવેશન
રાજકોટની વિવિધ બેંકોના ડિરેકટરો, સહકારી આગેવાનો અધિવેશનમાં ભાગ લેવા રવાના સહકાર ભારતીના પ્રદેશ ઉપાધ્યક્ષ નલીનભાઈ વસા, ચીમનભાઈ ડોબરીયા પ્રદેશસંગઠન પ્રમુખ, રાજકોટના સહકાર ભારતીના અધ્યક્ષ ડો.…
View More સહકાર ભારતી અર્બન કો-ઓપ.બેંકોનું કાલથી જયપુરમાં અધિવેશન