શહેરના માધાપર ચોકડી પાસેના વિસ્તારમાં રહેતો પરિવાર સમી સાંજે પોતાના બાઈકમાં લગ્નપ્રસંગ જતા હતા. ત્યારે ટ્રક ચાલકે બાઇકને ઠોકરે લેતા દંપતિ અને તેની પુત્રી જમીન…
View More લગ્નપ્રસંગમાં જતા પરિવારને નડ્યો અકસ્માત; પતિ-પુત્રીની નજર સામે જ પરિણીતાનું મોતrajkot news
હરીપર (પાળ) ગામ નજીક તળાવમાં ડૂબી જવાથી છ વર્ષના બાળકનું મોત
ઘર પાસે રમતા-રમતા તળાવમાં પડી ગયો, પરિવારજનો શોધખોળ કરતા મૃતદેહ મળ્યો શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા હરીપર ગામે તળાવમાં ડૂબી જતા છ વર્ષના બાળકનું…
View More હરીપર (પાળ) ગામ નજીક તળાવમાં ડૂબી જવાથી છ વર્ષના બાળકનું મોતજૂનાગઢના શખ્સે રાજકોટની બે સંતાનની માતાને ફસાવી દુષ્કર્મ ગુજાર્યુ, લગ્નની લાલચ આપી ન અપનાવતા ફરિયાદ નોંધાઇ
ઉજજૈન ફરવા ગયા ત્યારે પરિણીતાના પતિને શંકા ગઇ , મોબાઇલ ચેક કર્યો ને ભાંડો ફુટ્યો જે વ્યક્તિ માટે પરિણીતાએ પોતાનુ ઘર ભાંગ્યું, તે વ્યક્તિએ દગો…
View More જૂનાગઢના શખ્સે રાજકોટની બે સંતાનની માતાને ફસાવી દુષ્કર્મ ગુજાર્યુ, લગ્નની લાલચ આપી ન અપનાવતા ફરિયાદ નોંધાઇપરિણીત પ્રેમિકાએ સંબંધ ટૂંકાવી સમાધાન માટે દોઢ લાખ માગતા LLBના છાત્રએ ફિનાઈલ પીધું
શહેરમાં રૈયાધાર વિસ્તારમાં રહેતા અને એલએલબીના અભ્યાસ સાથે રિક્ષા ચલાવી પરિવારને આર્થિક મદદ કરતાં યુવકની રિક્ષામાં આવતી જતી પરિણીત પ્રેમિકા સાથે આંખ મળી જતાં બન્ને…
View More પરિણીત પ્રેમિકાએ સંબંધ ટૂંકાવી સમાધાન માટે દોઢ લાખ માગતા LLBના છાત્રએ ફિનાઈલ પીધુંલગ્નમાં ફેરા વખતે જ શિક્ષકે મર્ડરની ધમકી આપતા જાન પરત ફરી
દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાના પિતાએ અંતે લંપટ શિક્ષક સામે નોંધાવી ફરિયાદ શિક્ષક અને મહિલા મદદગારના પરાક્રમના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને સોંપ્યા રાજકોટ શહેરમા તાજેતરમા જ…
View More લગ્નમાં ફેરા વખતે જ શિક્ષકે મર્ડરની ધમકી આપતા જાન પરત ફરીપોપટપરાની સગીરા સ્કૂટર લઇ ઘરેથી લાપતા, માતાએ અપહરણની ફરિયાદ નોંધાવી
શહેરનાં પોપટપરા વિસ્તારમા રહેતી 15 વર્ષની સગીરા લાપતા થતા તેમની માતાએ પ્રનગર પોલીસ મથકમા અપહરણની ફરીયાદ નોંધાવી છે. ફરીયાદી મહીલાએ જણાવ્યુ હતુ કે તેમને સંતાનમા…
View More પોપટપરાની સગીરા સ્કૂટર લઇ ઘરેથી લાપતા, માતાએ અપહરણની ફરિયાદ નોંધાવીજન્મ-મરણના દાખલામાં હવે વધુ વખત સુધારો કરી શકાશે
બદલાયેલા સામાજિક માળખા અને સિંગલ પેરેન્ટસ માટે સરકારનો મહત્ત્વનો નિર્ણય, એડવાઇઝરી જાહેર, જૂના દાખલાઓ યથાવત રહેશે ગુજરાતના લાખો નાગરિકોને જન્મ અને મરણના દાખલામાં નામ સુધારવા…
View More જન્મ-મરણના દાખલામાં હવે વધુ વખત સુધારો કરી શકાશેપરાબજારમાં ગોળ-ખજુરનો વેપાર કરતા યુવાનનું હાર્ટ એટેકથી મોત
વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. જામનગર રોડ પર નાગેશ્ર્વર સોસાયટી પાસે અરીહંત એવન્યુ ફલેટ નં 60ર મા રહેતા ગોળ અને ખજુરનાં વેપારી…
View More પરાબજારમાં ગોળ-ખજુરનો વેપાર કરતા યુવાનનું હાર્ટ એટેકથી મોતમીઠામાં આયોડીન કેટલું ? 9 સેમ્પલ લેવાયા
ફૂડ વિભાગ દ્વારા 19 એકમોમા ચેકિંગ, 8 ધંધાર્થીને લાઇસન્સ અંગે અપાઇ નોટિસ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ શહેરના સ્પીડવેલ પ્લોટ- 80 ફૂટ રોડ વિસ્તારમાં આવેલ…
View More મીઠામાં આયોડીન કેટલું ? 9 સેમ્પલ લેવાયાપ્રદૂષણમાં રાજકોટ દિલ્હી સાથે રેસમાં, એર ક્વોલિટી ઇન્ડેક્સ 210ને પાર
કોર્પોરેશન સેન્ટ્રલ ઝોન કચેરી, નાનામવા, રામદેવ પીર, સોરઠિયાવાડી, જામટાવર સહિતના સર્કલો પર એર ક્વોલિટી બગડી રાજકોટ શહેરમાં શિયાળાની શરૂઆત થતા જ અનેક વિસ્તારોમાં પ્રદૂષણ સતત…
View More પ્રદૂષણમાં રાજકોટ દિલ્હી સાથે રેસમાં, એર ક્વોલિટી ઇન્ડેક્સ 210ને પાર