શહેરના અટીકા વિસ્તારમાં આવેલા વિરાણી અઘાટમાં કારખાનું ધરાવતાં યુવાને પોતાના જ કારખાનામાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. ઉછીના…
View More ઉછીના લીધેલા નાણાંની ઉઘરાણીથી કંટાળી કારખાનેદારનો આપઘાતનો પ્રયાસrajkot news
સાગર પાર્ક નજીક ફાકી લેવા જતાં એક્ટિવા સ્લિપ થયું, યુવાનનું મોત
શહેરના મોરબી રોડ પર આવેલ વેલનાથપરામાં ફાકી લેવા નીકળેલા 26 વર્ષીય યુવકનું એક્ટિવા સ્લીપ થતાં તેને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં સારવાર…
View More સાગર પાર્ક નજીક ફાકી લેવા જતાં એક્ટિવા સ્લિપ થયું, યુવાનનું મોતરાજનગરમાં પ્રેમ લગ્ન કરનાર યુવાનનો પત્ની રિસામણે ચાલી જતાં આપઘાત
શહેરના મવડી વિસ્તારમાં આવેલા રાજનગરમાં પ્રેમલગ્ન કરનાર યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ગૃહકલેશના કારણે પત્ની રિસામણે ચાલી ગઈ હોય જેથી આ પગલું ભરી…
View More રાજનગરમાં પ્રેમ લગ્ન કરનાર યુવાનનો પત્ની રિસામણે ચાલી જતાં આપઘાતગાંધીગ્રામના વૃધ્ધાનું વશીકરણ કરી ભુવાની ઓળખ આપી સોનાની બંગડી લૂંટનાર ઝડપાયો
રાજકોટના ગાંધીગ્રામમાં વૃદ્ધાને એડ્રેસ પૂછવાના બહાને રોકી, પોતે ભુવો હોવાનું કહી વિશ્વાસમાં લઈ અને હિપ્નોટાઈઝ કરી સોનાના દાગીના પડાવી લેનાર ગેંગના એક સભ્યને લોકલ ક્રાઇમ…
View More ગાંધીગ્રામના વૃધ્ધાનું વશીકરણ કરી ભુવાની ઓળખ આપી સોનાની બંગડી લૂંટનાર ઝડપાયોઈન્સ્ટાગ્રામમાં કોમેન્ટ કરવા મામલે યુવાનને સેટેલાઈટ ચોકમાં બોલાવી છરીનો ઘા ઝીંકી દીધો
શહેરના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે રહેતા યુવાને સોશિયલ મીડિયામાં કરેલી વાંધાજનક કોમેન્ટ બાબતે તેને સેટેલાઈટ ચોકમાં મળવા બોલાવી તેને છરીનો ઘા ઝીંકી દીધો હતો. જે…
View More ઈન્સ્ટાગ્રામમાં કોમેન્ટ કરવા મામલે યુવાનને સેટેલાઈટ ચોકમાં બોલાવી છરીનો ઘા ઝીંકી દીધોમુરઘાગેંગના સૂત્રધારને ‘મુરઘો’ બનાવી ભાઇગીરીનું ભૂત ઉતારતી પોલીસ
પોલીસથી બચવા મહિલાના કપડા પહેરીને ગુજરાત-યુપી-બિહાર-મુંબઇમાં કુલ 23 સ્થળોએ ફર્યો કડીમાં આશરો આપનાર શખ્સની ધરપકડ, અન્યોની પણ તોળાતી ધરપકડ શહેરના મંગળા મેઇન રોડ ત્રણેક માસ…
View More મુરઘાગેંગના સૂત્રધારને ‘મુરઘો’ બનાવી ભાઇગીરીનું ભૂત ઉતારતી પોલીસઅહિંસા માટે હિંસા….નથુરામ ગોડસેના નાટકમાં કોંગ્રેસનું ત્રાટક
રાજકોટમાં ગત શનિવારે યોજાયેલ ‘હું નથુરામ ગોડસે’ નાટકનો શો ચાલુ થાય તે પહેલા કોંગ્રેસનાં સ્થાનિક નેતાઓ કાર્યકરો ત્રાટકયા હતાં અને હેમુગઢવી ઓડિટોરિયમમાં આક્રોશભેર તોડફોડ કરી…
View More અહિંસા માટે હિંસા….નથુરામ ગોડસેના નાટકમાં કોંગ્રેસનું ત્રાટકકણકોટના યુવાનનું પૈસાની ઉઘરાણીમાં અપહરણ
મિત્રો સાથે ખોખડદળ પાસે માતાજીના મંદિરે જતાં હતાં ત્યારે બન્યો બનાવ, 48 કલાક વિત્યા છતાં કોઈ પતો ન મળતાં ફરિયાદ નોંધાવી કાલાવડ રોડ કણકોટ વિસ્તારમાં…
View More કણકોટના યુવાનનું પૈસાની ઉઘરાણીમાં અપહરણપાન મસાલાના પૈસા બાબતે પતિ સાથે ઝઘડો થતાં પત્નીનો આપઘાત
રાજકોટ નજીક સૂકી સાજડીયાળી ગામની સીમમાં આવેલી વાડીમાં મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની 22 વર્ષીય પરિણીતાએ પતિ સાથે વિમલ પાનમસાલાના પૈસા બાબતે રકઝક કરી ઝેરી…
View More પાન મસાલાના પૈસા બાબતે પતિ સાથે ઝઘડો થતાં પત્નીનો આપઘાતચંપકનગરમાં 120 કિલો ચાંદી ચોરીમાં રિસીવરની ધરપકડ
શહેરના ચંપકનગરમાં માં ગત.4 ફેબ્રુઆરીએ 120 કિલો ચાંદીની ચોરી થયાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગીતામંદિર બસ સ્ટેન્ડ પાસેથી 40 કિલો ચાંદી સાથે એક આરોપીની ધરપકડ…
View More ચંપકનગરમાં 120 કિલો ચાંદી ચોરીમાં રિસીવરની ધરપકડ