લોકભોગ્ય યોજના સહિતની સિધ્ધિઓ શાસકો વર્ણવશે : પાંચ વર્ષના કાર્યકાળનું સરવૈયું તૈયાર થવા લાગ્યું : વિરોધ પક્ષ પણ પાંચ વર્ષની નિષ્ફળતાઓ ગજવવા તૈયારીમાં દાયકા બાદ…
View More કાલે છેલ્લું જનરલ બોર્ડ : ચૂંટણી પૂર્વે ભાજપ-કોંગ્રેસ વચ્ચે છેલ્લી રાજકીય ટક્કરrajkot news
જામનગર રોડ પર મેડિકલ હોસ્ટેલમાં મહિલા તબીબના ફલેટમાંથી દાગીનાની ચોરી
રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા મેડિકલ પી.જી હોસ્ટેલમાં રહેતા મૂળ સુરેન્દ્રનગરના સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર શાહનુબેન કરીમભાઇ ગોવાણી (ઉ.વ.28) ના રૂૂમ નંબર 524 માંથી…
View More જામનગર રોડ પર મેડિકલ હોસ્ટેલમાં મહિલા તબીબના ફલેટમાંથી દાગીનાની ચોરીજસાણી પાર્કની પરિણીતાને ગર્ભપાત માટે મજબૂર કરી ત્રાસ આપતા સાસરિયા સામે ફરિયાદ
પતિ-સાસુ-સસરા અને નણંદ વિરુદ્ધ ગુનો નોંધાયો શહેરના એરપોર્ટ રોડ ઉપર જસાણી પાર્કમાં રહેતી પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓએ ગર્ભપાત માટે મજબુર કરી ત્રાસ આપતા હોવાની ફરિયાદ…
View More જસાણી પાર્કની પરિણીતાને ગર્ભપાત માટે મજબૂર કરી ત્રાસ આપતા સાસરિયા સામે ફરિયાદરામાણી પરિવારના લગ્નોત્સવમાં તમામ ક્ષેત્રના મહાનુભાવોનો જમાવડો
ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઈ રામાણી પરીવારને આંગણે રૂૂડો અવસર આવ્યો હતો. તેમના પુત્ર ચિ. હરિકૃષ્ણ સાંગણવા નિવાસી અશોકભાઈ કોરાટની સુપુત્રી ચિ. ધાર્મી સાથે તા.…
View More રામાણી પરિવારના લગ્નોત્સવમાં તમામ ક્ષેત્રના મહાનુભાવોનો જમાવડોદોઢસો ફૂટ રીંગરોડ પર બેફામ સ્પિડે થાર ચલાવી દંપતીને અડફેટે લેનાર ચાલક ઝડપાયો
રાજકોટમાં શહેરમાં નબીરાએ નશો કરેલી હાલતમાં બેફામ સ્પીડે થાર ચલાવી એક્ટિવા સવાર દંપતીને અડફેટે લીધું હતું.અકસ્માત સર્જયા બાદ ત્યાં ઉભા રહેવાના બદલે રિવર્સમાં પોતાની કાર…
View More દોઢસો ફૂટ રીંગરોડ પર બેફામ સ્પિડે થાર ચલાવી દંપતીને અડફેટે લેનાર ચાલક ઝડપાયોબીએસએનએલના નિવૃત્ત કર્મચારીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
શહેરના સદર બજારમાં આવેલા ઠકકર બાપા હરીજનવાસમાં રહેતા બીએસએનએલના નિવૃત કર્મચારીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેમને ગંભીર હાલતમાં સારવાર માટે…
View More બીએસએનએલના નિવૃત્ત કર્મચારીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસમાલધારી સોસાયટીમાં સાળાએ દારૂ પીવડાવી ડમ્મર કરી બનેવીને ઘુસ્તાવ્યો
યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયો રાજકોટ શહેરની ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા બાપા સીતારામ ચોક પાસે માલધારી સોસાયટી માં રહેતા યુવાનને તેમના સાળા એ દારૂૂ પીવડાવી…
View More માલધારી સોસાયટીમાં સાળાએ દારૂ પીવડાવી ડમ્મર કરી બનેવીને ઘુસ્તાવ્યોચુનારાવાડનો યુવાન માતાજીના માંડવામાંથી ઘરે આવી સુતા બાદ ઉઠ્યો જ નહીં : મોત
શહેરના ચુનારાવાડ ચોકમાં રહેતો યુવાન ગત રાત્રે માતાજીના માંડવામાં ગયો હતો. જયાથી વહેલી સવારે પરત ઘરે આવી સુતા બાદ ઉઠયો જ ન હતો. તેને બેભાન…
View More ચુનારાવાડનો યુવાન માતાજીના માંડવામાંથી ઘરે આવી સુતા બાદ ઉઠ્યો જ નહીં : મોતહડમતિયા રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે ચડી જતા અજાણ્યા યુવાનનું મોત
પડધરીના હડમતિયા ગામે રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે ચડી જતા અજાણયા યુવાનનુ ગંભીર ઇજા થતા મોત નીપજ્યુ છે. આ અંગે રેલવે પોલીસે જરૂરી કાર્યવાહી કરી…
View More હડમતિયા રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે ચડી જતા અજાણ્યા યુવાનનું મોતભક્તિનગર સ્ટેશન પ્લોટ પાસે મૃત નવજાતને શ્ર્વાન મોઢામાં લઇને ફરતું દેખાયું, માતા સામે ગુનો નોંધાયો
બાળકને જન્મ આપીને ફેંકી દેવાના કિસ્સા મહિનામાં બે ત્રણ વખત સાંભળવા મળતા હોય છે ત્યાર વધુ એક નિષ્ઠુર માતાએ તેના નવજાત શિશુને ત્યજી દેતા પોલીસમાં…
View More ભક્તિનગર સ્ટેશન પ્લોટ પાસે મૃત નવજાતને શ્ર્વાન મોઢામાં લઇને ફરતું દેખાયું, માતા સામે ગુનો નોંધાયો