30 વર્ષ સુધી મનોદિવ્યાંગ પુત્રની સેવા કરનાર માતાના અંતિમ શબ્દો, ‘એ નાનિયા ઉભો રહે હું આવું છું !’ દૂધસાગર રોડ પર આવેલી રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં…
View More પુત્રની વિદાય માતા સહન ન કરી શકી, અંતિમ યાત્રા સમયે જ બેભાન થતાં માતાનું પણ મોતrajkot news
પેટ્રોલ-ડીઝલની સપ્લાયમાં નિયંત્રણો, અમૂક પંપો બંધ, બાકીના પર લાઇનો
સબ સલામતની આલબેલ વચ્ચે પેટ્રોલ પંપ સંચાલકોએ IOCના અધિકારીઓ સાથે બેઠક યોજી, સમાન ધોરણે સપ્લાય આપવા માગણી મિડલ ઇસ્ટમાં યુધ્ધના કારણે ગેસ અને ક્રુડની સપ્લાઇને…
View More પેટ્રોલ-ડીઝલની સપ્લાયમાં નિયંત્રણો, અમૂક પંપો બંધ, બાકીના પર લાઇનોસગાઈ તોડ્યાનો ખાર રાખી યુવતી અને તેમની માસીને જામનગરના શખ્સે માર માર્યો
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર રહેતી 25 વર્ષીય નેહાબેન વિજયભાઈ રાયઠઠાએ જામનગરના દિવ્યેશ દીલીપભાઈ સવજીયાણી વિરુદ્ધ ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી નેહાબેન,…
View More સગાઈ તોડ્યાનો ખાર રાખી યુવતી અને તેમની માસીને જામનગરના શખ્સે માર માર્યોલગ્નની લાલચ આપી યુવતી ઉપર દુષ્કર્મ ગુજારનાર કોન્સ્ટેબલની જામીન અરજી રદ
રેલ નગર વિસ્તારમાં રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી 34 વર્ષીય પરપ્રાંતીય યુવતી પર ફેસબુક ફ્રેન્ડ અને ભક્તિનગર પોલીસ મથકનો કર્મચારી હોવાની ઓળખ આપી અમિતસિંગ…
View More લગ્નની લાલચ આપી યુવતી ઉપર દુષ્કર્મ ગુજારનાર કોન્સ્ટેબલની જામીન અરજી રદકીટીપરામાં કેબલ વાયર કાપવા મામલે બે સગાભાઈ પર પાડોશી પિતા-પુત્રનો હુમલો
રાજકોટના કીટીપરા આવાસ ક્વાર્ટરમાં રહેતા જીતુભાઈ ભીખુભાઈ કંટોણીયા (ઉ.વ. 47) અને તેમના પડોશી નાનજીભાઈ કંટોસણીયા વચ્ચે કેબલ વાયર કાપવા જેવી નજીવી બાબતે છેલ્લા ઘણા સમયથી…
View More કીટીપરામાં કેબલ વાયર કાપવા મામલે બે સગાભાઈ પર પાડોશી પિતા-પુત્રનો હુમલોભગવતીપરામાં જૂના ઝઘડાનો ખાર રાખી તરૂણને છરી ઝીંકી આંતરડા બહાર કાઢી નાખ્યા
રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં જૂની અદાવતનો ખાર રાખી બે શખ્સોએ એક કિશોર પર જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં હુમલાખોરોએ…
View More ભગવતીપરામાં જૂના ઝઘડાનો ખાર રાખી તરૂણને છરી ઝીંકી આંતરડા બહાર કાઢી નાખ્યારાત્રે પોલીસનું નાઈટ કોમ્બિંગ : 4 પીધેલા અને 6 શખ્સો છરી સાથે ઝડપાયા
રાજકોટ શહેર પોલીસ કમિશનરની સૂચના અનુસાર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી ખાસ કરીને વિકેન્ડમાં ‘કોમ્બિંગ નાઈટ’નું આયોજન કરવામાં આવે છે. રવિવારની…
View More રાત્રે પોલીસનું નાઈટ કોમ્બિંગ : 4 પીધેલા અને 6 શખ્સો છરી સાથે ઝડપાયારાજકોટમાં બે સ્થળેથી અડધા કરોડનો દારૂ ઝડપાયો
શક્તિ સોસાયટીમાં 29 લાખના મોંઘા દારૂ સાથે બૂટલેગરની ધરપકડ આણંદપરમાં વાડીમાં છૂપાવી રાખેલ 21 લાખનો દારૂ ઝડપાયો રાજકોટમાં પોલીસે બે અલગ અલગ દરોડામાં અડધા કરોડનો…
View More રાજકોટમાં બે સ્થળેથી અડધા કરોડનો દારૂ ઝડપાયોસરપદડમાં પાણી ઓછું બગાડવાનું કહેતા પુત્રએ માતાને માર માર્યો, બચાવવા જતાં બહેનને ઇજા
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના સરપદડ ગામમાં પાણી જેવી સામાન્ય બાબતે પુત્રએ પોતાની માતા અને બહેન પર જીવલેણ હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.પ્રાપ્ત…
View More સરપદડમાં પાણી ઓછું બગાડવાનું કહેતા પુત્રએ માતાને માર માર્યો, બચાવવા જતાં બહેનને ઇજાદીકરીઓ પરિવારને પડતા મૂકી લંગુરો પાછળ કેમ ભાગે છે?: રૂપાલાનો વેધક સવાલ
રાજકોટના ઈશ્ર્વરિયા ગામે ઉમિયાધામ દ્વારા કડવા પાટીદારોનું મહાસંમેલન યોજાયું, જ્ઞાતિ ભોજન સહિતના સામાજિક કાર્યક્રમો યોજાયા 125 કરોડના ખર્ચે તૈયાર થનાર જીવન વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત,…
View More દીકરીઓ પરિવારને પડતા મૂકી લંગુરો પાછળ કેમ ભાગે છે?: રૂપાલાનો વેધક સવાલ