રાજકોટ શહેરમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે, જેમાં રિક્ષામાં મુસાફરી કરી રહેલી એક મહિલાના થેલામાંથી અજાણ્યા તસ્કરોએ સોનાના દાગીના અને રોકડ ભરેલું પાકીટ…
View More રિક્ષા મુસાફરી દરમિયાન મહિલાના થેલામાંથી રૂ.1.69 લાખના દાગીના અને રોકડની ચોરીrajkot news
મહિકામાં ‘ઈનામી ડ્રો’ના નામે ખેડૂતો સાથે ઠગાઈ: 4 શખ્સો સકંજામાં
રાજકોટના મહીકા ગામના સીમ વિસ્તારમાં ખેડૂતો પાસે ઈનામી ડ્રો ના કુપન સ્ક્રેચ કરાવી બળજબરીપૂર્વક પૈસા પડાવતી એક શાતિર ટોળકીનો આતંક સામે આવ્યો છે. આ ગેંગ…
View More મહિકામાં ‘ઈનામી ડ્રો’ના નામે ખેડૂતો સાથે ઠગાઈ: 4 શખ્સો સકંજામાંગાંધીગ્રામમાં નશાની ટેવ ધરાવતાં યુવાનનું બાથરૂમમાં પડી જતાં મોત
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતાં અને નશાની ટેવ ધરાવતાં યુવાનનું બાથરૂમમાં પડી જતાં મોત નિપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં જે.કે.પાર્કમાં રહેતાં યુવાનનું આંચકીની બિમારી સબબ મૃત્યુ…
View More ગાંધીગ્રામમાં નશાની ટેવ ધરાવતાં યુવાનનું બાથરૂમમાં પડી જતાં મોતભગવતી સોસાયટીમાં રિસામણે આવેલી પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ
શહેરના સામાકાંઠે દૂધની ડેરી નજીક આવેલી ભગવતી સોસાયટીમાં બે મહિનાથી રિસામણે આવેલી પરિણીતાએ માવતરે ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ…
View More ભગવતી સોસાયટીમાં રિસામણે આવેલી પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસરાજકોટ-સુરતથી પકડાયેલ 11 બાંગ્લાદેશી ઘૂસણખોરોને પરત કરાશે
બોર્ડરથી ગેરકાયદે ઘુસવા 20 હજાર આપી ભારતમાં આવ્યા હતાં, રાજકોટ ખાતે ગુપ્તચર એજન્સી, ક્રાઈમ બ્રાંચ અને એસઓજી દ્વારા 12 કલાક સુધી સઘન પૂછપરછ રાજ્યભરમાં ગેરકાયદેસર…
View More રાજકોટ-સુરતથી પકડાયેલ 11 બાંગ્લાદેશી ઘૂસણખોરોને પરત કરાશેકોર્પોરેશનમાં શહેર પ્રમુખની પાંખ કપાઇ, પદાધિકારીઓ લઇ શકશે સ્વતંત્ર નિર્ણયો
RMC સહિત રાજ્યભરની મહાનગરપાલિકાઓમાં સ્ટેન્ડિંગ કમિટી, જનરલ બોર્ડ કે અન્ય કોઇ એજન્ડા પૂર્વે મળતી સંકલનની બેઠકમાં શહેર પ્રમુખ-મહામંત્રીઓની બાદબાકી આમતો ભાજપમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ચૂંટાયેલી…
View More કોર્પોરેશનમાં શહેર પ્રમુખની પાંખ કપાઇ, પદાધિકારીઓ લઇ શકશે સ્વતંત્ર નિર્ણયોરાજકોટ-દિલ્હી એર ઇન્ડિયાની ફલાઇટમાં બર્ડ હિટ થતા ઇમર્જન્સી લેન્ડિંગ કરાયું
રાજકોટના આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના ટળી હતી. રાજકોટથી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ સાથે ટેકઓફ દરમિયાન અચાનક પક્ષી અથડાવાની (બર્ડ…
View More રાજકોટ-દિલ્હી એર ઇન્ડિયાની ફલાઇટમાં બર્ડ હિટ થતા ઇમર્જન્સી લેન્ડિંગ કરાયુંબાબા અને આયોજકો સામે ગુનો નોંધવા જાથાની માગણી
રાજકોટમાં સૌરાષ્ટ્ર સનાતન સમિતિએ રેસકોર્સના મેદાનમાં જુન તા. 5 થી 7 સનાતન હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બે દિવસ કથા અને છેલ્લા દિવસે…
View More બાબા અને આયોજકો સામે ગુનો નોંધવા જાથાની માગણીજન્મ-મરણના દાખલા કઢાવવામાં ફરી ટેક્નિકલ અંધાધૂંધી
રાજકોટ મનપાએ નવા ફોર્મેટ મુજબ જન્મ-મરણના દાખલા કાઢવા માટે કેન્દ્ર સરકાર આધારિત પોર્ટલ મુજબની નવી વ્યવસ્થા શરૂૂ કરી છે. કેન્દ્રના આ પોર્ટલમાં ફરી એરર આવતા…
View More જન્મ-મરણના દાખલા કઢાવવામાં ફરી ટેક્નિકલ અંધાધૂંધીભીમનગર સર્કલ પાસે નાના ભાઇને રખડવા જવાની ના પાડતા મિત્ર છરી વડે તૂટી પડ્યો
મેટોડામાં કામધંધો નહીં મળતા આધેડે બિમારીના ટીકડા ખાદ્યા શહેરમાં ભારત નગરમાં રહેતા યુવાને નાનાભાઇને રખડવા જવાની ના પાડતા મિત્રએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં…
View More ભીમનગર સર્કલ પાસે નાના ભાઇને રખડવા જવાની ના પાડતા મિત્ર છરી વડે તૂટી પડ્યો