દિવાળીના તહેવારોમાં પત્ની સાથે રાજકોટ આંટો મારવા આવેલા યુવાનને યુવતી જોઇ જતા ભાંડો ફૂટયો, ધરપકડ શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી યુવતી સાથે લગ્નની લાલચે પ્રેમ સંબંધ…
View More લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, અમદાવાદ રહેવા ગયા બાદ પ્રેમી અન્ય સ્ત્રી સાથે પરણી ગયો!rajkot news
બેકાબૂ ફોર્ચ્યુનર કારના ચાલકે બાઈકને ઉલાળ્યું: ગર્ભવતી મહિલાનું બાળક મિસ કેરેજ થઈ ગયુ!
બેડી ચોકડી પાસેની કરુણ ઘટના: પરિવારમાં શોક, કારચાલકની શોધખોળ બેડી ચોકડી પાસે પુરપાટ ઝડપે આવેલ ફોર્ચ્યુનર કારના ચાલકે પાછળથી જોરદાર ટક્કર મારતાં બાઇકમાં સવાર દંપતી…
View More બેકાબૂ ફોર્ચ્યુનર કારના ચાલકે બાઈકને ઉલાળ્યું: ગર્ભવતી મહિલાનું બાળક મિસ કેરેજ થઈ ગયુ!સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓ તાકીદે ઉપલબ્ધ કરાવો
શહેરની સિવિલ હોસ્પીટલમાં દર્દીઓને પડતી દવા અંગેની હાલાકી તેમજ અપુરતી સુવિધાઓ બાબતે તાકીદે યોગ્ય કરવાની માંગ કરતું એક આવેદન આજે કોંગ્રેસના આગેવાનોએ સિવિલ હોસ્પીટલના તબીબી…
View More સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓ તાકીદે ઉપલબ્ધ કરાવોપાળ દરબાર દ્વારા રૈયાની કરોડોની જમીન મુદ્દે કરાયેલ દાવો રદ
કોર્ટ દ્વારા કરવામાં આવેલ કાયદેસરના હુકમનામાને અલગ દાવો કરી પડકારી શકાય નહીં: અદાલત રૈયા સર્વે નં. 250 વાળી જમીન સંબંધે પાળ દરબાર દ્વારા ગુ. કાંતિલાલ…
View More પાળ દરબાર દ્વારા રૈયાની કરોડોની જમીન મુદ્દે કરાયેલ દાવો રદરેલવેની પાર્સલ ઓફિસમાં કર્મચારીનો તલવાર સાથે આતંક, મજૂરે ઢીબી નાખ્યો
રાજકોટના રેલવે સ્ટેશન પર આવેલ રેલવેની પાર્સલ ઓફિસમાં ખુલ્લી તલવાર સાથે આતંક મચાવનાર રેલવે કર્મચારીને મજુરે ઢીબી નાખ્યો હતો. ઈજાગ્રસ્ત રેલવે કર્મીને સારવાર માટે હોસ્પિટલેખસેડવામાં…
View More રેલવેની પાર્સલ ઓફિસમાં કર્મચારીનો તલવાર સાથે આતંક, મજૂરે ઢીબી નાખ્યોભોમેશ્ર્વરમાં ટ્રાફિક જામમાં પીસાતા હજારો રહીશો
વન-વેના જાહેરનામાના ઉલાળિયાના કારણે સતત ટ્રાફિક જામથી લોકો ત્રાહિમામ, પોલીસની કામગીરી માત્ર દેખાવ પૂરતી સાંઢિયા પુલ ઓવરબ્રિજની કામગીરીથી રોજીંદી અંધાધૂંધી જેવી સ્થિતિ, અનેક વખત રજૂઆતોનું…
View More ભોમેશ્ર્વરમાં ટ્રાફિક જામમાં પીસાતા હજારો રહીશોનો પાર્કિંગમાંથી ટોઇંગ કરેલા એક્ટિવાને છોડાવવા માતા-પુત્રીની ધમાલ, મહિલા ASI સાથે ઝપાઝપી
ચાલક દંડ ભરવા માંગતી હતી પરંતુ, તેની સાથેની માતા-પુત્રીએ જાહેરમાં માથાકુટ કરી આપી ધમકી કુવાડવાના ડી-માર્ટ પાસેની ઘટના : માતા-પુત્રીને સકંજામાં લેતી પોલીસ શહેરના કુવાડવા…
View More નો પાર્કિંગમાંથી ટોઇંગ કરેલા એક્ટિવાને છોડાવવા માતા-પુત્રીની ધમાલ, મહિલા ASI સાથે ઝપાઝપીપ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી સબબ 81 વેપારીઓને રૂા.21,650નો કરાયો દંડ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 12/11/2024 થી 13/11/2024 એમ કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી સબબ 81 વેપારીઓને રૂા.21,650નો કરાયો દંડએલઆઇસી સોસાયટીમાં વેપારીના નવા બનતા મકાનમાંથી 80 હજારનું વાયરિંગ ચોરાયું
દીવાળીના તહેવારોમાં તસ્કર કળા કરી ગયા, સીસીટીવી ફુટેઝના આધારે તપાસ શહેરનાં ટાગોર રોડ પર આવેલા એલઆઇસી સોસાયટીમાં નવા બની રહેલા ફુડ પ્રોડકટના વેપારીના મકાનમાંથી 80…
View More એલઆઇસી સોસાયટીમાં વેપારીના નવા બનતા મકાનમાંથી 80 હજારનું વાયરિંગ ચોરાયુંઈન્ચાર્જ કુલસચિવે કાયમી બનવા ઉંમરની જોગવાઈ દૂર કરી, રોહિત રાજપૂતનો આક્ષેપ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ કુલસચિવે કાયમી કુલસચિવ બનવા માટે ઉંમરની જોગવાઈમાં ચેડા કરી ફેરફાર કર્યો હોવાનું આક્ષેપ સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા દ્વારા કરવામાં આવ્યું છે રોહિત રાજપૂતે…
View More ઈન્ચાર્જ કુલસચિવે કાયમી બનવા ઉંમરની જોગવાઈ દૂર કરી, રોહિત રાજપૂતનો આક્ષેપ