મુળ માણાવદરના બાટવા ગામના વતની અને હાલ લોધિકાના મેટોડામાં રહેતાં પ્રૌઢે પુત્રીનાં લગ્ન માટે નાણાની સગવડ નહીં થતાં એસિડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર…
View More મેટોડામાં પુત્રીના લગ્ન માટે નાણાની સગવડ નહી થતાં પિતાએ એસિડ પીધુંrajkot news
ઘર પાસે બાઈક સ્ટંટ કરવાની ના પાડતાં જમાદારના પિતરાઈને ભડાકે દીધો
રાજકોટના નાનામવા વિસ્તારમાં મોડીરાત્રે કુખ્યાત પિતા-પુત્રોનો આતંક, બચાવવા ગયેલ દાદા-પિતરાઈ ભાઈ ઉપર પણ હુમલો રાજકોટના યુનિવર્સીટી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ગોપાલસિંહ જાડેજાના પિતરાઈ…
View More ઘર પાસે બાઈક સ્ટંટ કરવાની ના પાડતાં જમાદારના પિતરાઈને ભડાકે દીધોબેંગલુરુથી મુંબઈ જતી ઈન્ડીગોની ફલાઈટનું રાજકોટમાં ઈમજન્સી લેન્ડિંગ
મુંબઈમાં ભારે વરસાદને કારણે ફલાઈટને ઉતરાણમાં મુશ્કેલી આવતાં હિરાસર એરપોર્ટ ખાતે ડાઈવર્ટ કરાઈ દેશની આર્થિક રાજધાની મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસી રહેલા અવિરત અને…
View More બેંગલુરુથી મુંબઈ જતી ઈન્ડીગોની ફલાઈટનું રાજકોટમાં ઈમજન્સી લેન્ડિંગબામણબોર નજીક વાહન ધીમું ચલાવવાનું કહી કાકા-ભત્રીજા હુમલો
બામણબોર પાસે આવેલ ગ્રીનપ્લાય કારખાના નજીક વાહન ધીમું ચલાવવા બાબતે કાકા-ભત્રીજા પર છ શખ્સોએ ધોકા-પાઈપથી હિંચકારો હુમલો કરતાં બંનેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા હતાં. બનાવ…
View More બામણબોર નજીક વાહન ધીમું ચલાવવાનું કહી કાકા-ભત્રીજા હુમલોએ-ડિવિઝનની સામે જાહેર રોડ પર બિભત્સ ચેનચાળા કરતી સાત મહિલાઓ ઝડપાઇ
રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 7 જુલાઈ, 2026ના રોજ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધનરાજ હોટલની પાછળના ભાગે અને એસ.ટી. બસ સ્ટેન્ડ…
View More એ-ડિવિઝનની સામે જાહેર રોડ પર બિભત્સ ચેનચાળા કરતી સાત મહિલાઓ ઝડપાઇદુકાનની અંદર સિગારેટ પીવાની ના પાડતા નાસ્તાના ધંધાર્થી અને કર્મચારી ઉ5ર હુમલો
શહેરના ગોંડલ રોડ પર આવેલા લોધાવડ ચોક પાસે નાસ્તાની દુકાન અંદર સિગારેટ પીવાની ના પાડતા અજાણયા ચાર શખ્સોએ દુકાનદાર અને તેના કર્મચારી ઉપર પથ્થર અને…
View More દુકાનની અંદર સિગારેટ પીવાની ના પાડતા નાસ્તાના ધંધાર્થી અને કર્મચારી ઉ5ર હુમલોશ્રીરામ પાર્ક અને નાનામવા રોડ પર જુગાર રમતા 11ની ધરપકડ
શહેરમાં બે સ્થળે પોલીસે દરોડા પાડી જુગાર રમતા 11 શખ્સોને ઝડપી લીધા હતા. શ્રીરામ પાર્ક અને નાનામવા મેઇન રોડ પર આવેલી જમુના હેરીટેજ સોસાયટીમાં રહેણાંક…
View More શ્રીરામ પાર્ક અને નાનામવા રોડ પર જુગાર રમતા 11ની ધરપકડથોરાળામાં સામુ કેમ જુવે છે ? તેમ કહી આધેડ ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો
શહેરમાં થોરાળા વિસ્તારમાં સામુ જોવા મુદ્દે આધેડ સાથે ઝઘડો કરી અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ…
View More થોરાળામાં સામુ કેમ જુવે છે ? તેમ કહી આધેડ ઉપર અજાણ્યા શખ્સોનો હુમલોનવાગામમાં યુવાને માનસિક બીમારીથી કંટાળી ફાંસો ખાઈ કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરમાં નવાગામ વિસ્તારમાં રહેતાં યુવાને માનસિક બિમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે…
View More નવાગામમાં યુવાને માનસિક બીમારીથી કંટાળી ફાંસો ખાઈ કર્યો આપઘાતનો પ્રયાસCAના છેતરપિંડી કેસમાં જામીન રદ કરવાની પોલીસ અને ફરિયાદીની અરજી નામંજૂર
મેજીસ્ટ્રેટ અદાલતોના જામીન આપવાના અધિકારો સંદર્ભે રાજકોટની સેશન્સ અદાલતે અતિ મહત્વનો ચુકાદો આપ્યો છે. બોગસ દસ્તાવેજો બનાવીને રૂૂ.57 લાખ ઓળવી જવાના ગુનામાં સપડાયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના…
View More CAના છેતરપિંડી કેસમાં જામીન રદ કરવાની પોલીસ અને ફરિયાદીની અરજી નામંજૂર