સાંજે મતગણતરી બાદ પરિણામ: વકીલ આલમમાં ભારે ઉત્સાહ રાજકોટ સહિત રાજ્યના તમામ બાર એસોસિયેશનની આજે ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે રાજકોટ બાર એસોસિએશનના વન બાર…
View More રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં મતદાન શરૂ: 51 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલોrajkot news
દૂધસાગર રોડ ઉપર ફ્લેટનો કબજો લેવા ગયેલા રેવન્યુ સ્ટાફ સાથે ગાળાગાળી
બાકીદારના પુત્ર અને મહિલા આગેવાને કરી માથાકૂટ રાજકોટ શહેરના દૂધસાગર રોડ ઉપર સરફેસી એક્ટ હેઠળ બાકીદારની મિલ્કતનો કબ્જો લેવા ગયેલા મામલતદાર કચેરીના સ્ટાફ સાથે બાકીદાર…
View More દૂધસાગર રોડ ઉપર ફ્લેટનો કબજો લેવા ગયેલા રેવન્યુ સ્ટાફ સાથે ગાળાગાળીઅમીત શાહ માફી માગે, NSUIનું ચક્કાજામ
ડો. બાબા સાહેબ આંબેડકર અંગેના ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને લઇને રાજયભરમાં NSUIદ્વારા વ્યાપક વિરોધ કરવામાં આવી રહયો છે. રાજકોટમાં પણ NSUIના શહેર પ્રમુખ અંકિત સોદરવાની…
View More અમીત શાહ માફી માગે, NSUIનું ચક્કાજામરહેણાંકના 10 નળજોડાણ કાપતું કોર્પોરેશન
ટેક્સ રિકવરી અંતર્ગત 19 મિલકત સીલ, સાતને જપ્તીની નોટિસ, રૂા. 30.51 લાખની વસૂલાત મનપાના વેરાવિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે રહેણાકમાં સપાટો બોલાવી 10 નળ…
View More રહેણાંકના 10 નળજોડાણ કાપતું કોર્પોરેશનમુખ્ય માર્ગો પરથી 1438 રેંકડી-કેબિન પાથરણાં, લીલું, બોર્ડ, બેનરો જપ્ત
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા એકસપ્તાહ દરમિયાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂૂપ એવા 1438 રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી…
View More મુખ્ય માર્ગો પરથી 1438 રેંકડી-કેબિન પાથરણાં, લીલું, બોર્ડ, બેનરો જપ્તઆધાર કેન્દ્રમાં કમિશનરની ફેરણી, પાસપોર્ટ જેવી સિસ્ટમ અપનાવવા સૂચના
મહાનગરપાલિકાની સેન્ટ્રલઝોન કચેરી ખાતે આવેલ આધારકાર્ડ કેન્દ્રમાં છેલ્લા ઘણા સમયથી અરજદારોની લાઈનો લાગતી હોય અફરા તફરીઓ સર્જાઈ રહી છે. જેના લીધે ગઈકાલે અરજદારો માટે ટોકન…
View More આધાર કેન્દ્રમાં કમિશનરની ફેરણી, પાસપોર્ટ જેવી સિસ્ટમ અપનાવવા સૂચનાઆધાર કાર્ડ બાદ હવે જન્મ-મરણ વિભાગમાં દેકારો
આધારકાર્ડ માટે ફરજિયાત કરેલ જન્મના આખા નામ વાળા દાખલા કઢાવવા માટે અરજદારોએ લાઈનો લગાવતા અફરાતફરી મહાનગરપાલિકાના સિવિક સેન્ટર ખાતે અરજદારોના અનેક પ્રકારના કામો કરવામાં…
View More આધાર કાર્ડ બાદ હવે જન્મ-મરણ વિભાગમાં દેકારોપ્રોફેશનલ ટેક્સ માટે 65000 એકમોને નોટિસ
લક્ષ્યાંક મુજબ આવક ન થતાં મ્યુનિ. કમિશનરે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા રાજકોટ મહાપાલિકાની મુખ્ય આવક મિલ્કતવેરો તેમજ એફએસઆઈ અને સાથો સાથ પ્રોફેસનલ ટેક્સમાંથી થાય…
View More પ્રોફેશનલ ટેક્સ માટે 65000 એકમોને નોટિસઅનામત પ્લોટ પર થયેલા 60 ઝૂંપડાંઓ તોડી પાડતી મનપા
ટાઉન પ્લાનિંગ વિભાગે દબાણો દૂર કરી રૂા. 97.43 કરોડની 24359 ચો.મી. જમીન ખુલ્લી કરાવી મહાનગરપાલિકાના અલગ અલગ હેતુ માટે મુકવામાં આવેલા અનામત પ્લોટ ઉપર થઈ…
View More અનામત પ્લોટ પર થયેલા 60 ઝૂંપડાંઓ તોડી પાડતી મનપાબાર એસો.ની ચૂંટણીમાં આજે કતલની રાત : 51 ઉમેદવારોના ભાવિનો કાલે ફેંસલો
ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થાય તે પૂર્વે વકીલ મતદારોના મત મેળવવા મરણિયા પ્રયાસ ભાજપ સમર્થિત વકીલોની ત્રણેય પેનલમાં ઉમેદવારોએ બાર એસો.નો તાજ કબજે કરવા…
View More બાર એસો.ની ચૂંટણીમાં આજે કતલની રાત : 51 ઉમેદવારોના ભાવિનો કાલે ફેંસલો