સીસીટીવી કેમેરાના આધારે તપાસનો ધમધમાટ, યુનિવર્સિટી રોડ ઉપર જલારામ સોસાયટીનો બનાવ થર્ટી ફર્સ્ટ શહેરમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત વચ્ચે તસ્કરો જલારામ-4માં આવેલી ત્રણ દુકાનોમાં એક સાથે…
View More થર્ટી ફર્સ્ટના બંદોબસ્ત વચ્ચે ત્રણ દુકાનમાં તસ્કરો ત્રાટક્યા, 1.26 લાખની ચોરીrajkot news
રાજકોટની નવનિર્મિત એસ.ટી.ની વિભાગીય કચેરીનું શનિવારે ગૃહમંત્રીના હસ્તે લોકાર્પણ
રાજકોટના ગોંડલ રોડ પર આવેલી વિભાગીય કચેરીનું બાંધકામ પુર્ણ થતા અને ગોંડલ બસ ડેપોના નિર્માણ બાદ તેનું ઉદઘાટન શનિવારે રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં…
View More રાજકોટની નવનિર્મિત એસ.ટી.ની વિભાગીય કચેરીનું શનિવારે ગૃહમંત્રીના હસ્તે લોકાર્પણસરકારી કચેરીઓના 87 કરોડના વેરા વસૂલવા માટે તંત્રના કેસરિયા
મહાનગરાપલિકાની મુખ્ય આવક મિલ્કતવેરા માંથી આવી રહી છે છતાં વાર્ષિક લક્ષ્યાંક મુજબ આવક થતી ન હોય જાન્યુઆરી માસથી બાકીદારો વિરુદ્ધ રિકવરી ઝુંબેશ શરૂ કરી…
View More સરકારી કચેરીઓના 87 કરોડના વેરા વસૂલવા માટે તંત્રના કેસરિયાબજરંગવાડીમાં ઓરિસ્સાના યુવાનનું હાર્ટએટેકથી મોત
રાજકોટમા વધુ એક યુવાનનો હૃદય રોગના હુમલાએ ભોગ લીધો છે. જામનગર રોડ પર બજરંગવાડીમા રહેતા ઓરિસ્સાના યુવાનનુ હાર્ટ એટેકથી મોત નીપજયુ છે. જયારે પીએફ કચેરીના…
View More બજરંગવાડીમાં ઓરિસ્સાના યુવાનનું હાર્ટએટેકથી મોતસિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટબેઝ નર્સિંગ સ્ટાફનો પગાર નહીં થતાં દેકારો
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટબેઝ 360 જેટલા નર્સિંગ સ્ટાફને બે મહિનાથી પગાર નહીં મળતા નર્સિંગ સ્ટાફ દ્વારા આ મામલે રેલી કાઢી તબીબી અધિક્ષકને રજૂઆત…
View More સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટબેઝ નર્સિંગ સ્ટાફનો પગાર નહીં થતાં દેકારોબાકીદારોની વધુ 12 મિલકત સીલ, 11 આસામીઓને જપ્તીની નોટિસ
રહેણાંકના 10 નળ જોડાણ કાપી સ્થળ ઉપર રૂા. 30.77 લાખની વસૂલાત કરી મનપાના વેરાવિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે વધુ 12 કોમર્શીયલ મિલ્કતો સીલ કરી…
View More બાકીદારોની વધુ 12 મિલકત સીલ, 11 આસામીઓને જપ્તીની નોટિસધર્મેન્દ્ર રોડ-પરાબજારમાં મેગા ડ્રાઇવ: દબાણરૂપ માલ-સામાન વાહનો જપ્ત
શહેરની પરાબજારમાં વર્ષોથી દુકાન ધરાવતા વેપારીઓ દ્વારા રોડ રસ્તા ઉપર બેસતા પાથરણાવાળાઓ અને પાર્કિંગ થયેલા વાહનોના ત્રાસ અંગે કોર્પોરેશનમાં રજૂઆત કરેલ જે અંતર્ગત મનપાના જગ્યારોકાણ…
View More ધર્મેન્દ્ર રોડ-પરાબજારમાં મેગા ડ્રાઇવ: દબાણરૂપ માલ-સામાન વાહનો જપ્તરાજકોટના બિલ્ડર, વેપારી સહિત પાંચ શખ્સો મેંદરડા નજીક ફાર્મમાં દારૂની મહેફીલ માણતા પકડાયા
હરીપુર ખાતેના કુબેર ફાર્મમાં દારૂૂની મહેફીલ માણતા રાજકોટના બિલ્ડર, વેપારી સહિત 5 શખ્સની પોલીસે અટક કરી વિદેશી દારૂૂની 3 ખાલી બોટલ, 6 મોબાઈલ ફોન કબજે…
View More રાજકોટના બિલ્ડર, વેપારી સહિત પાંચ શખ્સો મેંદરડા નજીક ફાર્મમાં દારૂની મહેફીલ માણતા પકડાયાબસપોર્ટમાં સફાઈ કામદારોએ મહિલાને સફળ ડિલિવરી કરાવી
રાજકોટ એસ.ટી બસ પોર્ટ ઢેબર રોડ પર માનવતાની મહેક પ્રસરી ઉઠી હતી સાંજે સાત કલાકની આસપાસ આદિવાસી મહિલા જે લોધિકા તાલુકામાં ખેત મજૂરી કામ કરતા…
View More બસપોર્ટમાં સફાઈ કામદારોએ મહિલાને સફળ ડિલિવરી કરાવીકોઠારિયામાં 10 હજાર ચોરસ મીટર જમીનમાં બનશે સાઉથ ઝોન કચેરી
રાજકોટમાં સેન્ટ્રલ, ઈસ્ટ અને વેસ્ટ બાદ હવે ચોથા સાઉથઝોનની રચના કરવામાં આવનાર છે. અને આ માટે આગામી બજેટમાં રૂા. 77 કરોડની જોગવાઈ પણ કરવામાં આવનાર…
View More કોઠારિયામાં 10 હજાર ચોરસ મીટર જમીનમાં બનશે સાઉથ ઝોન કચેરી