1600 બેડની હોસ્પિટલમાં 50 હજારથી વધુ સર્જરી, 1.22 લાખ લોકોને ઈન્ડોર સારવાર, 769 ડોક્ટરો, 1500નો સહાયક સ્ટાફ સગર્ભા, જન્મજાત બાળકથી લઈ વયોવૃદ્ધ તમામ જરૂૂરિયાતમંદ…
View More રાજકોટ સિવિલમાં 1 વર્ષમાં 10 લાખથી વધુ વિક્રમજનક ઓ.પી.ડી.rajkot news
રણછોડદાસ મહારાજ સ્થાપિત ચિકિત્સાલયના નિર્દેશકને પદ્મશ્રી એવોર્ડથી કરાયા સન્માનિત
ચિત્રકુટમાં આવેલ એશીયાની સૌથી મોટી હોસ્પિટલના ટ્રસ્ટી ડો. બી.કે. જૈનને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ સન્માનિત કરાયા કરાયા છે. અંધત્વ નિર્મૂળન ક્ષેત્રે 50 વર્ષોની અવિરત…
View More રણછોડદાસ મહારાજ સ્થાપિત ચિકિત્સાલયના નિર્દેશકને પદ્મશ્રી એવોર્ડથી કરાયા સન્માનિતકોના બાપની દિવાળી, કોર્પોરેશને રૂા. 1.79 કરોડના ખર્ચે છપાવ્યા કેલેન્ડર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેશનના અધિકારીઓના મોબાઈલ નંબર અને વિભાગીય સહિતની માહિતી સાથે દર વર્ષે ડાયરીઓ છપાવવામાં આવે છે પરંતુ આ વખતે સુરાતન ચડ્યું હોય…
View More કોના બાપની દિવાળી, કોર્પોરેશને રૂા. 1.79 કરોડના ખર્ચે છપાવ્યા કેલેન્ડરપીઝા ક્ધટ્રીમાંથી વાસી ગાર્લિક બ્રેડના જથ્થાનો નાશ
ફૂડ વિભાગે ખાદ્યચીજના 14 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરી લાઇસન્સ અંગે નોટિસ ફટકારી મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે યુનિવર્સિટી રોડ ઉપર પીઝા કંટ્રીમાં તપાસ હાથ…
View More પીઝા ક્ધટ્રીમાંથી વાસી ગાર્લિક બ્રેડના જથ્થાનો નાશવેરા વિભાગે સિલિંગ કાર્યવાહી કરતા સ્થળ પર રૂા.31.01 લાખની વસૂલાત
વધુ 3 મિલકત સીલ, રહેણાંકનું એક નળ જોડાણ કપાયું મનપાના વેરા વિભાગ દ્વારા મિલ્કત વેરો બાકી હોય તેવા આસામીઓ વીરૂદ્ધ કડક રીકવરી ઝુંબેશ શરૂ કરી…
View More વેરા વિભાગે સિલિંગ કાર્યવાહી કરતા સ્થળ પર રૂા.31.01 લાખની વસૂલાતરાજકોટમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે હાઇ વોલ્ટેજ T20 જંગ
ભારત શ્રેણી જીતવા અને ઇંગ્લેન્ડની ટીમ શ્રેણી જીવંત રાખવા મેદાને ઉતરશે તમામ ટિકિટો વેચાઇ જતા નિરંજન શાહ ગ્રાઉન્ડ ખીચોખીચ, મધરાત સુધી ક્રિકેટોત્સવ 484 પોલીસ જવાનો…
View More રાજકોટમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે હાઇ વોલ્ટેજ T20 જંગખેતરમાં જુગાર રમતા રાજકોટનાં બિલ્ડર સહિત 10 પકડાયા
જુનાગઢ જિલ્લાનાં વિસાવદર પંથકમાં હરિપુર ગીર ગામે રહેતા વજુ વિઠ્ઠલ શિંગાળાના ખેતરમાં હાઇપ્રોફાઇલ જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડતા નાસભાગ મચી ગઇ હતી.…
View More ખેતરમાં જુગાર રમતા રાજકોટનાં બિલ્ડર સહિત 10 પકડાયામહિલા પાસે કેમ ગયો? નક્લી પોલીસે ધમકાવી 23 હજાર પડાવ્યા
રાજકોટ ચુનારવાડ ચોકમાં ભાભીની ડિલિવરી માટે 25 હજાર લઇને જતા યુવક પાસેથી બે શખ્સોએ 23 હજાર લૂંટી લીધા: બંન્ને શખ્સોને ઝડપી લીધા નકલી પોલીસ બની…
View More મહિલા પાસે કેમ ગયો? નક્લી પોલીસે ધમકાવી 23 હજાર પડાવ્યામવડી અને કરણપરામાં પાન મસાલાની ચાર એજન્સીઓ પર ગાંધીનગર GSTના દરોડા
રાજયભરમાં જીએસટી વિભાગ સતત સક્રીય થયો છે અને વિવિધ એકમો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટમાં આજે ફરી પાનમસાલાના વેપારીઓ પર દરોડા પાડવામાં…
View More મવડી અને કરણપરામાં પાન મસાલાની ચાર એજન્સીઓ પર ગાંધીનગર GSTના દરોડામાલધારી ફાટક પાસે ટેમ્પો અડફેટે બાઇકચાલક કારખાનેદારનું મોત
શહેરમા મવડી વિસ્તારમા રહેતા કારખાનેદાર પોતાના મિત્રના કારખાને મળવા માટે ગયા હતા મળીને પરત ફરી રહયા હતા ત્યારે માલધારી ફાટક પાસે ટેમ્પો ચાલકે કારખાનેદારના બાઇકને…
View More માલધારી ફાટક પાસે ટેમ્પો અડફેટે બાઇકચાલક કારખાનેદારનું મોત