રાજકોટ જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની લોધિકામાં ઉજવણી: વિકાસ કામ માટે રૂ.25 લાખ અર્પણ કરાયા 78માં રાષ્ટ્રીય પર્વની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી કલેકટરની અધ્યક્ષતામાં લોધિકા ખાતે કરવામાં...
કામનું ભારણ અને પાવર ડેલિગેટ કર્યા હોય તો પણ તેની જવાબદારી બને છે: હાઇકોર્ટમાં પ્રિન્સી.સેક્રેટરીનું સોગંદનામુ રિપોર્ટ ખુલ્યા વગર મીડિયામાં બન્ને તત્કાલિન કમિશનરોને કલીનચિટના અહેવાલો અંગે...
રાજકીય નેતાઓ સામે કાયદાનો પનો ટૂંકો પડયો ટી.પી.ના અધિકારીઓ પણ આરોપી, સસ્પેન્ડ થયેલા પોલીસ ઈન્સ્પેક્ટરને સાક્ષી બનાવાયા, પોલીસ તપાસ ચાલુ જ રહેશે રાજકીય નેતાઓમાં એકમાત્ર કોર્પોરેટર...
પોલીસ અધિકારીઓની બનેલી સીટે કોર્પોરેશનના અધિકારીઓની જવાબદારી ફિક્સ કર્યા બાદ સત્ય શોધક કમિટીએ પોલીસ અધિકારીની જવાબદારી ફિક્સ કરી : રાજ્ય સરકારને અહેવાલ સુપ્રત કાઠિયાવાડમાં કહેવત છે...
રાજકોટના નાનામવા નજીક ટીઆરપી અગ્નિકાંડના મુદ્દે આજે જુદા જુદા સંગઠનો દ્વારા અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે અને આરોપીઓને કડક સજા કરાવવાની માંગણી સાથે કલેકટર કચેરીમાં સુત્રોચ્ચાર કરી...
કોરોનાકાળમાં ધંધા બંધ હતા રહેમ રાખવા કરેલી માગણી ફગાવી દેતા કલેકટર : પાર્ટી પ્લોટ, ગેમ ઝોનની જમીન ત્રણ મહિનામાં રેગ્યુલાઈઝ નહીં કરાયા તો ડિમોલિશન કરાશે રાજકોટના...
મ્યુનિ. કમિશનરોહોય પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ અધિકારી અને સેવકોનું સુપરવીઝન અને ક્ધટ્રોલ સેક્શન 67 મુજબ કમિશનરની જવાબદારી છે. આ જવાબદારી ધ્યાને લઈને હાઈકોર્ટે ફેક્ટ ફાઈન્ડીંગ કમિટીના...
ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ફેક્ટફાઈન્ડિંગ કમિટીએ આપેલી ક્લીનચિટ સામે હાઈકોર્ટનું આકરુ વલણ સાગઠિયાને પાવર આપ્યા પણ સુપરવિઝન તો કમિશનરનું જ હતું તેથી તેની જવાબદારી પણ બને:...
વર્ધીમાં ચાલતા વાહનો માટે જાહેરનામું: દફતર બહારની સાઇડ લટકાવવા પર પ્રતિબંધ: ૠઙજ લગાવવા નિર્દેશ રાજકોટના ટીઆરપી અગ્નિકાંડ બાદ તંત્ર વધારે સતર્ક થયુ છે. બાળકોની સલામતી માટે...
રૂા.3.05 કરોડ રોકડા, 15 કરોડના સોનાના દાગીના અને બિસ્કિટ, બે લાખની ચાંદી, રૂા. 8.50 લાખની ડાયમંડ જવેલરી અને રૂા. 1.82 લાખની વિદેશી ચલણી નોટો સહિતનો મુદ્દામાલ...