કારસોગમાં એકનું મૃત્યુ, પરિવારના 7 સભ્યો લાપતા હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. મંગળવારે રાત્રે જિલ્લામાં વરસાદે તબાહી મચાવી છે. કારસોગ વિસ્તારમાં…
View More હિમાચલમાં ભારે વરસાદ, વાદળ ફાટવાથી વિનાશrain
રાજ્યના છેલ્લા 24 કલાકમાં 191 તાલુકા વરસાદથી તરબોળ, વ્યારામાં સૌથી વધુ વરસાદ 4 ઇંચ ખાબક્યો
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઇ રહી છે. અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વસી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ પડ્યો…
View More રાજ્યના છેલ્લા 24 કલાકમાં 191 તાલુકા વરસાદથી તરબોળ, વ્યારામાં સૌથી વધુ વરસાદ 4 ઇંચ ખાબક્યોગોપાલ ચોક પાસે ડામરનું તોતિંગ પોપડું ઉલળ્યું
સામાન્ય વરસાદમાં પણ ડામર ઉખડીને વહેવા લાગ્યો શહેરમાં છેલ્લા બે દિવસથી પડેલા ભારે વરસાદના કારણે રસ્તાઓની સ્થિતિ ખૂબ દયનીય બની છે. ખાસ કરીને દરવર્ષે સાધુ…
View More ગોપાલ ચોક પાસે ડામરનું તોતિંગ પોપડું ઉલળ્યુંસમગ્ર દેશમાં ચોમાસું સક્રિય, હિમાચલમાં 34નાં મોત
2020 પછી પહેલીવાર વહેલું આગમન: આજે પણ ભારે વરસાદની ચેતવણી: ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા અટકાવાઇ, રેડએલર્ટ ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા મુજબ, 2020 પછી દક્ષિણપશ્ચિમ…
View More સમગ્ર દેશમાં ચોમાસું સક્રિય, હિમાચલમાં 34નાં મોતઉત્તરાખંડ-હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર: હાઇવે ધોવાયા, શાળાઓ અને કોલેજો બંધ
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે પુરની સ્થિતિ સર્જાય છે. ભારે વરસાદના કારણે અનેક લોકો ગૂમ હોવાના સમાચાર છે. આવી સ્થિતિમાં ચાર ધામ…
View More ઉત્તરાખંડ-હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર: હાઇવે ધોવાયા, શાળાઓ અને કોલેજો બંધછેલ્લા 24 કલાકમાં 189 તાલુકામાં મેઘમહેર, કડીમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ
રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 189 તાલુકાઓમાં વરસાદ થયો છે. અનેક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો છે. જેને…
View More છેલ્લા 24 કલાકમાં 189 તાલુકામાં મેઘમહેર, કડીમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદદક્ષિણ ગુજરાતમાં મેઘાના ધામા: 0॥થી 6 ઇંચ વરસાદ
સાગબારા-ઉમરપાડા-ડોલવાન-6, વધાઇ-કરજણ-5, લુણાવાડા-ખેરગામ-4 ઇંચ પાણી વરસતા રેલમછેલ: રાજ્યના 140 તાલુકામાં ભારે વરસાદ, 57માં 1થી વધુ વરસ્યો રાજ્યમાં ગઇકાલથી વરસાદી જોર ઘટયુ છે. છતા 140 તાલુકામાં…
View More દક્ષિણ ગુજરાતમાં મેઘાના ધામા: 0॥થી 6 ઇંચ વરસાદજૂનાગઢ-ગીર સોમનાથમાં રેડ તથા રાજકોટ સહિત સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર
NDRF, SDRFની ટીમો તૈનાત, 4થી 8 ઇંચ વરસાદની હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં આગામી 24 કલાકમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂૂપ જોવા મળી શકે છે! ભારતીય હવામાન વિભાગ…
View More જૂનાગઢ-ગીર સોમનાથમાં રેડ તથા રાજકોટ સહિત સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેરહિમાચલમાં વાદળ ફાટ્યા: ભારે વરસાદ-પૂરથી 3નાં મોત, 20 તણાયા
હાઈડ્રોલિક પ્રોજેક્ટમાં કામ કરતા તણાયેલા મજૂરો પૈકી બેનાં મૃતદેહ મળ્યા, વાહનો ફસાયા, રસ્તાઓ-પુલ ધોવાયા, મિલકતોને ભારે નુકસાન હિમાચલ પ્રદેશમાં ચોમાસાની શરૂૂઆત સાથે જ કુદરતનું ભયંકર…
View More હિમાચલમાં વાદળ ફાટ્યા: ભારે વરસાદ-પૂરથી 3નાં મોત, 20 તણાયાદક્ષિણ ગુજરાતમાં મેઘાનો કહેર: નર્મદા-દાહોદમાં 9 ઇંચ વરસાદથી તારાજી
સુરત શહેરમાં 2॥ ઇંચ તથા ગ્રામ્પ પંથકમાં 6ઇંચ વરસાદ, અનેક વિસ્તારો જળબંબાકાર, પુરની સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા રાહત, બચાવ કામગીરી તિલકવાડા 7.5, જેતપુરપાવી 7, ધરમપુર…
View More દક્ષિણ ગુજરાતમાં મેઘાનો કહેર: નર્મદા-દાહોદમાં 9 ઇંચ વરસાદથી તારાજી