આ વર્ષના અંત સુધીમાં બિહારમાં ચૂંટણી છે અને એ માટે તૈયારીઓ થઇ રહી છે. રાજ્યમાં બજેટ સત્ર પહેલા નીતીશ સરકારનું કેબિનેટ વિસ્તરણ થવા જઈ રહ્યું…
View More બિહારમાં નીતિશ કેબિનેટનું તાબડતોબ વિસ્તરણPolitics
કઠલાલના જમાદાર હપ્તા લે છે, શહેરમાં ખુલ્લેઆમ દારૂ, નશીલા પદાર્થનું વેચાણ
ખેડાના કઠલાલમાં ખુલ્લેઆમ વેચાતા દારૂૂ મુદ્દે કઠલાલ નગરપાલિકાના ભાજપ શાસક અને કારોબારી ચેરમેન જીગ્નેશભાઈ ભાવસારે ગૃહ મંત્રી હર્ષ સંઘવીના ફેસબુક પેજ પર કોમેન્ટ કરીને આરોપ…
View More કઠલાલના જમાદાર હપ્તા લે છે, શહેરમાં ખુલ્લેઆમ દારૂ, નશીલા પદાર્થનું વેચાણનારાજ સાંસદ શશી થરૂર કોંગ્રેસ સાથે છેડો ફાડશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારની અવારનવાર પ્રશંસા કરતા કોંગ્રેસ સાંસદ શશી થરૂર હવે પક્ષ છોડે તેવી સંભાવના છે. તેમણે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી…
View More નારાજ સાંસદ શશી થરૂર કોંગ્રેસ સાથે છેડો ફાડશેભાજપ અગ્રણી ભારદ્વાજે કરેલા બદનક્ષીના કેસમાં 4 કોંગી આગેવાનો સામે ધરપકડ વોરંટ ઈસ્યૂ કરતી કોર્ટ
રાજકોટના કુવાડવા રોડ પર આવેલ સહારા ઈન્ડિયાની જમીનમાં ઝોન ફેરફાર કરાવી 500 કરોડનું કૌભાંડ આચર્યાના આરોપો લાગતા રાજકોટ બાજપ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજે કોંગી આગેવાનો…
View More ભાજપ અગ્રણી ભારદ્વાજે કરેલા બદનક્ષીના કેસમાં 4 કોંગી આગેવાનો સામે ધરપકડ વોરંટ ઈસ્યૂ કરતી કોર્ટપાલિકામાં ભાજપનો સ્ટ્રાઇક રેટ 96 ટકા, કમલમમાં વિજયોત્સવ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને સી.આર.પાટીલની હાજરીમાં ઢોલ નગારાની ધબધબાટી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી પરિણામમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. 68 નગરપાલિકા પૈકી 62 નગરપાલિકા પર…
View More પાલિકામાં ભાજપનો સ્ટ્રાઇક રેટ 96 ટકા, કમલમમાં વિજયોત્સવસલાયા પાલિકા ફરી કોંગ્રેસના કબજામાં, 15 બેઠક જીતી
સલાયા નગર પાલિકાના ચૂંટણીના પરિણામ ઉપર આ વખતે સૌ કોઈની નજર હતી. દ્વારકા જિલ્લામાં ત્રણ નગર પાલિકાની ચૂંટણી હતી જેમાં સૌથી વધુ મતદારો ધરાવતી અને…
View More સલાયા પાલિકા ફરી કોંગ્રેસના કબજામાં, 15 બેઠક જીતીજૂનાગઢ અપક્ષ ઉમેદવારે ભાજપના દિગ્ગજ નેતાને પછાડી મેદાન માર્યું
જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારે ઐતિહાસિક વિજય મેળવ્યો છે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી 2025,માં વોર્ડ નંબર 9,માં ભાજપે ટીકીટમાં કાપતા અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી…
View More જૂનાગઢ અપક્ષ ઉમેદવારે ભાજપના દિગ્ગજ નેતાને પછાડી મેદાન માર્યુંભાજપના આક્ષેપોથી અકળાયા મમતા: રાજીનામાની ઓફર
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો દ્વારા બાંગ્લાદેશના આતંકવાદીઓ અને કટ્ટરપંથીઓ સાથે સંબંધ હોવાના આરોપોને ફગાવી દીધા હતા. તેણીએ કહ્યું કે…
View More ભાજપના આક્ષેપોથી અકળાયા મમતા: રાજીનામાની ઓફરજૂનાગઢ મહાપાલિકામાં ભાજપની સત્તાની હેટ્રિક
60માંથી 48 બેઠકો કબજે કરી છતાં પાર્થ કોટેચા હારી જતા ‘ગઢ આલા પણ સિંહ ગેલા’ જેવી સ્થિતિ જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ફરી એક વખત બહુમતી…
View More જૂનાગઢ મહાપાલિકામાં ભાજપની સત્તાની હેટ્રિકજામજોધપુર-ધ્રોલ-કાલાવડ પાલિકામાં ભાજપનો તોતિંગ વિજય
કાલાવડમાં 28માંથી 26, જામજોધપુરમાં 27 બેઠક ઉપર કમળ ખિલ્યું, આમ આદમી પાર્ટીનું પણ ખાતું ખુલ્યું ધ્રોલમાં 15 બેઠકો સાથે ભાજપનું શાસન, કોંગ્રેસને 8 બેઠકો મળી…
View More જામજોધપુર-ધ્રોલ-કાલાવડ પાલિકામાં ભાજપનો તોતિંગ વિજય