આજે બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામોના શરૂૂઆતના વલણો દર્શાવે છે કે રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) ને ઘણી મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી બેઠકો પર નોંધપાત્ર ફાયદો થયો છે.…
View More મુસ્લિમ પ્રભુત્વવાળી 16 બેઠકોમાં પણ જેડીયુ, ચિરાગને ભારે ફાયદોPolitics
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઇનું પાર્ટીમાંથી રાજીનામુ
ગુજરાતમાં વિપક્ષ કોંગ્રેસની મુશ્કેલીઓનો અંત આવતો જણાતો નથી. ગુજરાતમાં ચૂંટણી પહેલાં જ કોંગ્રેસ પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના…
View More કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઇનું પાર્ટીમાંથી રાજીનામુગુજરાત કોંગ્રેસના સહપ્રભારી તરીકે શ્રીનિવાસ અને દેવેન્દ્ર યાદવની નિમણૂક
કોંગ્રેસના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલ દ્વારા જાહેર કરાયેલી પ્રેસ રિલીઝ મુજબ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી (GPCC) માં એક મોટો સંગઠનાત્મક ફેરફાર કરવામાં આવ્યો છે.…
View More ગુજરાત કોંગ્રેસના સહપ્રભારી તરીકે શ્રીનિવાસ અને દેવેન્દ્ર યાદવની નિમણૂકહું સસ્તો કે મફતિયો રાજકારણી નથી કે જે આવે અને મફતનું લઇ જાય: નીતિન પટેલનો ગોફણિયો
ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્ટેજ ઉપરથી આડકતરી રીતે કેટલાક તીખા ચાબખાં માર્યા હતા. તેમનો આ પ્રહાર સીધો કડીના વર્તમાન રાજકારણ અને…
View More હું સસ્તો કે મફતિયો રાજકારણી નથી કે જે આવે અને મફતનું લઇ જાય: નીતિન પટેલનો ગોફણિયોઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા તો ખેડૂતોનો શું વાંક? ગોહિલ
રાજ્યભરમાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત દયનિય છે. ત્યારે રાજ્ય સરકારે પણ ગત વર્ષોની સરખામણીએ વધુ રાહત પેકેજ મંજૂર કરી 10 હજાર કરોડનું રાહત પેકેજ મંજુર…
View More ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા તો ખેડૂતોનો શું વાંક? ગોહિલઇશારામાં સમજી જજો, જરૂર પડે તો બલિદાન આપી દઇશ: અલ્પેશ ઠાકોર
કોંગ્રેસના નેતાઓ સાથે સમાજના કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યના સૂચક વિધાનો, મંત્રી મંડળમાં ફેરફારો બાદ વાણી પરિવર્તન, છતાં નારાજગી નહીં હોવાનો સૂર ગુજરાતમાં પ્રધાન મંડળમાં ફેરફારો બાદ…
View More ઇશારામાં સમજી જજો, જરૂર પડે તો બલિદાન આપી દઇશ: અલ્પેશ ઠાકોરસરકારે વારંવાર મીટિંગો કરી પણ હજુ નકકી નથી થયું કેટલું અને કયારે વળતર આપવું
જનતાના પ્રશ્નો ઉઠાવતા ગોપાલ ઈટાલિયાએ ખેડૂતોના વળતર મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, સરકાર વારંવાર મીટિંગ પર મીટિંગ કરી રહી છે, પરંતુ…
View More સરકારે વારંવાર મીટિંગો કરી પણ હજુ નકકી નથી થયું કેટલું અને કયારે વળતર આપવુંરાહુલે બ્રાઝિલિયન મોડેલ ગણાવી તે પિંકી નીકળી!
મતદાર ઓળખકાર્ડમાં ખોટો ફોટો છપાયો હોવાનો ખુલાસો કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મત ચોરીના મુદ્દા અંગે બુધવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા.…
View More રાહુલે બ્રાઝિલિયન મોડેલ ગણાવી તે પિંકી નીકળી!કુદરત રૂઠી… સરકાર જૂઠી, ખેડૂતોનું સંપૂર્ણ દેવુ માફ-નહીં તો ભાજપ સાફ: કોંગ્રેસ
સોમનાથ મહાદેવના આશિર્વાદ લઇ કોંગ્રેસની 13 દિવસની કિસાન જનઆક્રોશ યાત્રાનો આરંભ ગુજરાતના સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદ (માવઠા)ને કારણે ખેડૂતોના મગફળી, કપાસ અને…
View More કુદરત રૂઠી… સરકાર જૂઠી, ખેડૂતોનું સંપૂર્ણ દેવુ માફ-નહીં તો ભાજપ સાફ: કોંગ્રેસઆભાર કિશોરભાઇ કાનાણી ; સાવરકુંડલામાં બેનરો લાગ્યા
ભાજપની આંતરિક લડાઇમાં મધરાત્રે બેનર કોણ મારી ગયું ? કોઇને ખબર નથી કમોસમી વરસાદમાં ખેડૂતોને પાકમાં થયેલા નુકસાનની સહાય અને દેવા માફી મામલે અમરેલી જિલ્લો…
View More આભાર કિશોરભાઇ કાનાણી ; સાવરકુંડલામાં બેનરો લાગ્યા