આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યંત વિવાદાસ્પદ નિવેદન કરીને ફરી ચર્ચામાં છે. વાસ્તવમાં વસાવાએ બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે ભરૂૂચના નેત્રંગમાં રેલીનું આયોજન કર્યું…
View More વડાપ્રધાન મોદી આદિવાસીઓના હમદર્દ હોય તો મહુડાનો દારૂ-મરઘો પ્રસાદમાં લેવા જોઇએ: વસાવાPolitics
ગાંધીનગરમાં બિહારની જીતના જશ્નમાં પાટીલ ભૂલાયા તો મોદીની મુલાકાતમાં એરપોર્ટ બહાર બિહારીઓ ખડકી દીધા
બિહારની ચૂંટણીમાં એનડીએનો ભવ્ય વિજય થયો. ભાજપને પણ કલ્પના ન હોય તેટલી બેઠકો મળી. બિહારમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે સામે આવ્યો. સ્વાભાવિક છે…
View More ગાંધીનગરમાં બિહારની જીતના જશ્નમાં પાટીલ ભૂલાયા તો મોદીની મુલાકાતમાં એરપોર્ટ બહાર બિહારીઓ ખડકી દીધાઅલ્પેશ ઠાકોરને ડે.CM બનાવવા બેઠકો થઈ છતાં કાપી નખાયા: ઋષિભારતી
રજૂઆતો અને પ્રયાસો થયા પણ ધ્યાને ન લેવાયા તેનું દુ:ખ, 20 ટકા સમાજ ડબલ ઢોલકી જેવો છે ઠાકોર સમાજના સામાજિક કાર્યક્રમમાં બાપુએ રાજકીય ભડાકા…
View More અલ્પેશ ઠાકોરને ડે.CM બનાવવા બેઠકો થઈ છતાં કાપી નખાયા: ઋષિભારતીશુક્રવારથી બે મહિના સુધી કોંગ્રેસ કાઢશે જન આક્રોશ યાત્રા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં 5 ફેઝમાં ગુજરાતના દરેક જિલ્લામાં યાત્રા ફરશે, ગામડે ગામડે સભાઓ કરી સરકારને ભીડવશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ ગુજરાતની યાત્રા કરશે.…
View More શુક્રવારથી બે મહિના સુધી કોંગ્રેસ કાઢશે જન આક્રોશ યાત્રાજનાદેશ સ્વિકારવાના બદલે વોટ ચોરી, ચૂંટણીમાં અનિયમિતતાઓનું નાડુ પકડી રાખતી કોંગ્રેસ
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક હવે પૂર્ણ થઈ ગઈ છે. રાહુલ ગાંધી બેઠક પછી તરત જ ત્યાંથી નીકળી ગયા. ત્યારબાદ કે.સી. વેણુગોપાલ…
View More જનાદેશ સ્વિકારવાના બદલે વોટ ચોરી, ચૂંટણીમાં અનિયમિતતાઓનું નાડુ પકડી રાખતી કોંગ્રેસબિહારમાં સરકાર રચવા કવાયત: નીતિશના નેતૃત્વ મામલે અટકળો
જેડીયુ (85) કરતાં ચાર બેઠકો વધુ મળતાં ભાજપ જ કિંગમેકર: સીએમના નિવાસસ્થાને મુલાકાતીઓનો ઘસારો: પક્ષના નેતાએ કહ્યું, નીતિશ સિવાય બીજા નામની કલ્પના પણ કરી શકાય…
View More બિહારમાં સરકાર રચવા કવાયત: નીતિશના નેતૃત્વ મામલે અટકળોએવા લોકોના હાથમાં પાવર છે જે જમીની વાસ્તવિકતાથી દૂર છે
બિહારમાં રકાસ બાદ કોંગ્રેસના નેતૃત્વ સામે મુમતાઝ પટેલે ઉઠાવ્યા સવાલ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય બાદ પાર્ટીના દિગ્ગજ નેતા દિવંગત અહેમદ પટેલની પુત્રી મુમતાઝ…
View More એવા લોકોના હાથમાં પાવર છે જે જમીની વાસ્તવિકતાથી દૂર છેભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ નવો પક્ષ રચશે, વડોદરામાં 40 બેઠક લડવાની જાહેરાત
વડોદરામાં વાઘોડિયાના ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે નવો પક્ષ રચવાની જાહેરાત કરી છે. તેમણે કાલે વડોદરામાં ચૂંટણી અધિકારી સાથે મુલાકાત કરી હતી. તેઓ હવે આગામી…
View More ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ નવો પક્ષ રચશે, વડોદરામાં 40 બેઠક લડવાની જાહેરાતખેડૂતોના દેવા માફ નહીં થાય તો ગામેગામ આંદોલન: ચાવડા
દ્વારકા ખાતે કોંગ્રેસ આયોજીત ‘ખેડૂત આક્રોશ યાત્રા’નું સમાપન ગુજરાતના ખેડુતોના હક અને પ્રશ્નોને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા 6 નવેમ્બરે સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રાની…
View More ખેડૂતોના દેવા માફ નહીં થાય તો ગામેગામ આંદોલન: ચાવડાઆમઆદમી પાર્ટીને ફાવી ગયું, વધુ પાંચ સ્થળે ‘ખેડૂત મહાપંચાયત’નું આયોજન
ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્ને આમ આદમી પાર્ટીએ લડી લેવાની જાહેરાત કરી છે. આગામી સમયમાં રાજ્યમાં વધુ 5 ખેડૂત મહાપંચાયત યોજવાની જાહેરાત કરવામાં આવી છે.નોંધનીય છે કે,…
View More આમઆદમી પાર્ટીને ફાવી ગયું, વધુ પાંચ સ્થળે ‘ખેડૂત મહાપંચાયત’નું આયોજન