યુપી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હીમાં મંત્રીઓના કારના કાફલામાં 50 ટકા ઘટાડો, જાહેર કાર્યક્રમો પર લગામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના…
View More ભાજપના 5 રાજ્યોમાં ઇંધણ બચાવવા કડક નિયમો લાગુPolitics
તમિલનાડુમાં મહારાષ્ટ્રવાળી, AIADMKના બે ભાગલા
30 ધારાસભ્યોનું મુખ્યમંત્રી થલાપતિ વિજયને સમર્થન, સરકારમાં જોડાવાના પણ સંકેત તમિલનાડુમાં નવી સરકાર બનતાની સાથે જ મોટા રાજકીય ઉલટફેરના સંકેત મળી રહ્યા છે. લાંબા સમયથી…
View More તમિલનાડુમાં મહારાષ્ટ્રવાળી, AIADMKના બે ભાગલાસોનું ન ખરીદો, પેટ્રોલ ઓછું વાપરો, આ વડાપ્રધાનની નિષ્ફળતા છે: રાહુલ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા, તેમણે નાગરિકોને સોનાની ખરીદી મુલતવી રાખવા, ઇંધણનો વપરાશ ઘટાડવા અને વિદેશ પ્રવાસ…
View More સોનું ન ખરીદો, પેટ્રોલ ઓછું વાપરો, આ વડાપ્રધાનની નિષ્ફળતા છે: રાહુલએબાર બાંગ્લા શુરૂ હોલો ‘મોદી-અધિકારી’ જુગ
કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં લાખોની જનમેદની ઉમટી, મોદી-શાહ-રાજનાથ સહિત 20 રાજ્યોના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઐતિહાસિક શપથગ્રહણ સમારોહ યોજાયો આજે 9 મે 2026ના રોજ પશ્ચિમ બંગાળમાં એક…
View More એબાર બાંગ્લા શુરૂ હોલો ‘મોદી-અધિકારી’ જુગપશ્ચિમ બંગાળમાં આજથી ભાજપ સરકાર!! શુભેન્દુ અધિકારી આજે લેશે CM પદની શપથ, PM મોદી પણ હાજર રહેશે
બંગાળના રાજકારણમાં આજનો દિવસ ઐતિહાસિક બનવાનો છે. રાજ્યના ઇતિહાસમાં પહેલી વાર ભાજપ સરકાર સત્તા સંભાળવા માટે તૈયાર છે. સુવેન્દુ અધિકારી આજે બપોરે 11 વાગ્યે…
View More પશ્ચિમ બંગાળમાં આજથી ભાજપ સરકાર!! શુભેન્દુ અધિકારી આજે લેશે CM પદની શપથ, PM મોદી પણ હાજર રહેશેનિશાંતની રાજકારણમાં એન્ટ્રી: જેડીયુનો વંશવાદ ચાલે?
બિહારમાં આખરે ભાજપના સમ્રાટ ચૌધરી મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું અને તેમાં ઊડીને આંખે વળગે એવી વાત નીતીશ કુમારના પુત્ર નિશાંત કુમારની કેબિનેટ મિનિસ્ટર તરીકે શપથવિધિ…
View More નિશાંતની રાજકારણમાં એન્ટ્રી: જેડીયુનો વંશવાદ ચાલે?ઊલટી ગંગા, ભાજપને ‘પક્ષપલટા’નો ડર, ચૂંટાયેલા સભ્યોને ગાંધીનગર લઇ ગયા
ગુજરાતમાં સ્થાનિક, રાજ્ય કે કેન્દ્રની ચૂંટણી પહેલાં રાજ્યના વિપક્ષના નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાઈને ’પક્ષપલટો’ કરવાના સમાચાર રાજ્યની પ્રજા માટે કોઈ નવી વાત નથી રહી.…
View More ઊલટી ગંગા, ભાજપને ‘પક્ષપલટા’નો ડર, ચૂંટાયેલા સભ્યોને ગાંધીનગર લઇ ગયાછ દાયકા બાદ રાજ્યભરમાંથી કોંગ્રેસનો કાંકરો નીકળી જશે
26 જૂને ભાજપના 3 અને કોંગ્રેસના છેલ્લા સાંસદ શક્તિસિંહ ગોહિલની મુુદ્દત પૂરી ભાજપના રામભાઇ મોકરિયા, રમીલાબેન બારા અને નરહરિ અમીન પણ થશે નિવૃત્ત, રીપીટ થાની…
View More છ દાયકા બાદ રાજ્યભરમાંથી કોંગ્રેસનો કાંકરો નીકળી જશેગુજરાતની ચૂંટણીઓના પરિણામો અંગે ‘આપ’ દ્વારા પણ સમીક્ષા શરૂ
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રવક્તા ચિત્રેશ અનાજવાલાએ આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત સમીક્ષા બેઠક પર વાત કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી દ્વારા…
View More ગુજરાતની ચૂંટણીઓના પરિણામો અંગે ‘આપ’ દ્વારા પણ સમીક્ષા શરૂ‘વંદેમાતરમ્’ની રચના રવિન્દ્રનાથ ટાગોરે કરી: ભાજપ પ્રમુખે ફરી બાફ્યું
ગાંધીનગરમાં કમલમ ખાતે (ચોથી મે) પાંચ રાજ્યોની ચૂંટણી જીતની ઉજવણીના કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ રાષ્ટ્રીય ગીત ’વંદે માતરમ્’ના રચયિતા તરીકે બંકિમચંદ્ર ચેટર્જીના…
View More ‘વંદેમાતરમ્’ની રચના રવિન્દ્રનાથ ટાગોરે કરી: ભાજપ પ્રમુખે ફરી બાફ્યું