પાટડી તાલુકાના નારણપુરાના ચરવા ગયેલી નવ ભેંસોની ચોરી થઈ છે. જે અંગે પશુપાલકે રૂૂ. 1.95 લાખની નવ ભેંસો ચોરાયાની પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે…
View More પાટડીના નારણપુરામાં ચરવા ગયેલી નવ ભેંસોની ચોરી, પશુ પાલકની ફરિયાદPatdi
પાટડી નજીક બોલેરો-સુપર કેરી વચ્ચે અકસ્માત, વેવાઇનું ઘટના સ્થળે મોત
વિરમગામ નજીક પાટડી પાસે સવારે 6:30 વાગ્યે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. શાકભાજી ભરવા જતી સુપર કેરી CNG ગાડી (GJ13 AX 3655) અને મહિન્દ્રા…
View More પાટડી નજીક બોલેરો-સુપર કેરી વચ્ચે અકસ્માત, વેવાઇનું ઘટના સ્થળે મોતપાટડીના માલવણમાં પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવાન સાથે મારામારી
માલવણ ગામમાં એક યુવાન પર ચાર શખ્સોએ જીવલેણ હુમલો કર્યો છે. શરીફખાન મલેક (ઉંમર 32) નામના યુવાને બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ,…
View More પાટડીના માલવણમાં પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવાન સાથે મારામારીપાટડીમાં ફિલ્મી ઢબે બોલેરોનો પીછો કરી પોલીસે બે શખ્સોને 68 કિલો પોષડોડા સાથે ઝડપી લીધા
પાટડી પોલીસે 2 શખસને રૂૂ. 4.63 લાખના 67 કિલો 900 ગ્રામ પોષ ડોડવાના જથ્થા સાથે ઝબ્બે કર્યા છે. જેમાં પાટડી અને બજાણા પોલીસે ફિલ્મી ઢબે…
View More પાટડીમાં ફિલ્મી ઢબે બોલેરોનો પીછો કરી પોલીસે બે શખ્સોને 68 કિલો પોષડોડા સાથે ઝડપી લીધાપાટડીના દસાડામાં વિદ્યાર્થીને ઉઠાવી જઇ આધેડ દ્વારા દુષ્કર્મનો પ્રયાસ
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 50 વર્ષના આધેડે શાળાએ જતી સગીરાનું મોંઢે ડુચો દઈ અપહરણ કરી અવાવરુ જગ્યાએ લઈ ગયો…
View More પાટડીના દસાડામાં વિદ્યાર્થીને ઉઠાવી જઇ આધેડ દ્વારા દુષ્કર્મનો પ્રયાસપાટડીના સડલાની શાળામાં આચાર્યએ છાત્રાઓની છેડતી કર્યાના આક્ષેપ
વાલીઓ સહિત ગ્રામજનોનો શાળામાં હલ્લાબોલ, પોલીસ દ્વારા આચાર્યને લઇ જઇ પૂછપરછ: કડક કાર્યવાહી કરવા માંગ ગુજરાતમા શિક્ષણને કલંકીત કરતા બનાવો સતત વધી રહયા છે. ભેંસાણનાં…
View More પાટડીના સડલાની શાળામાં આચાર્યએ છાત્રાઓની છેડતી કર્યાના આક્ષેપપાટડી તાલુકામાં ખેતરોમાં નર્મદા નીર ફરી વળ્યા
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં નર્મદા કેનાલના પાણીએ ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી છે. કમાલપુર ગામના ખેતરોમાં કેનાલનું પાણી ફરી વળતાં 500થી વધુ વીઘા જમીનમાં ઊભા…
View More પાટડી તાલુકામાં ખેતરોમાં નર્મદા નીર ફરી વળ્યાપાટડીના વણોદમાં કંપનીના કર્મચારીઓએ 46.52 લાખની ઉચાયત કરતા પોલીસમાં ફરિયાદ
પાટડીના વણોદમાં આવેલી કંપનીના એકાઉન્ટન્ટ, મેનેજર અને ટ્રાન્સપોર્ટના માલિકે ભેગા મળી રૂૂ. 46.52 લાખની છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. જે અંગે કંપનીના…
View More પાટડીના વણોદમાં કંપનીના કર્મચારીઓએ 46.52 લાખની ઉચાયત કરતા પોલીસમાં ફરિયાદપાટડીના અખિયાણા ગામે ઠંડા પીણાની આડમાં 41.46 લાખનો દારૂ-બિયરનો જથ્થો મળ્યો
પાટડી તાલુકાના અખીયાણા ગામ પાસે ઠંડા પીણાની બોટલોની આડમાં વિદેશી દારૂૂની 5,556 બોટલો સાથે ટ્રક ઝડપાઈ હતી. આ દરોડામાં બે આરોપીઓ ઝબ્બે કરાયા હતા. સુરેન્દ્રનગર…
View More પાટડીના અખિયાણા ગામે ઠંડા પીણાની આડમાં 41.46 લાખનો દારૂ-બિયરનો જથ્થો મળ્યોપાટડીમાં ગેસ ગળતરથી બે સફાઇ કામદારનાં મોત મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર પકડાયા
પાટડી નગરપાલિકામાં ફરજ બજાવતા બે કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોના પાંચ મહિના પહેલા ગેસ ગળતરથી મોતના બનાવમાં ફરાર આરોપી ચીફ ઓફિસર મોસમ પટેલની પોલીસે ધરપકડ કરી…
View More પાટડીમાં ગેસ ગળતરથી બે સફાઇ કામદારનાં મોત મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર પકડાયા