ભારત સરકારે પાકિસ્તાનની યૂ ટ્યુબ ચેનલ પર લગાવી રોક, પહેલગામ હુમલા પર અસત્ય ફેલાવવાનો આરોપજમ્મુ અને કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને…
View More પાકિસ્તાની પ્રોપોગેન્ડા ભારતમાં નહીં ચાલે!!! ભારત સરકારે 17 પાકિસ્તાની યુટ્યુબ ચેનલ પર મુક્યો પ્રતિબંધpakistan
ભારત સામે પડતા નહીં, ખાવા ખીચડી પણ નહીં રહે: પાક. PMને ભાઇની સલાહ
પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે આતંકવાદીઓને સુરક્ષિત આશ્રય આપનાર પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂૂ કરી છે. ત્યાંના શાસકો ગુસ્સે છે અને ભારતને વળતી કાર્યવાહીની…
View More ભારત સામે પડતા નહીં, ખાવા ખીચડી પણ નહીં રહે: પાક. PMને ભાઇની સલાહભારતે પાક.ને આપ્યો 500 મિલિયન ડોલરનો ઝટકો: ભારતના વેપારી મંડળે વેપાર બંધ કર્યો
પહલગામમાં આતંકી હુમલો થયા બાદ આતંકીઓને છાવરતું પાકિસ્તાન એક પછી એક મુશ્કેલીમાં મુકાઈ રહ્યું છે. હુમલા બાદ ભારત સરકારે દેશમાંથી પાકિસ્તાનીઓને ખદેડવાની, સિંધુ…
View More ભારતે પાક.ને આપ્યો 500 મિલિયન ડોલરનો ઝટકો: ભારતના વેપારી મંડળે વેપાર બંધ કર્યોયુધ્ધના ઓછાયા વચ્ચે તુર્કી પાક.ની મદદે; શસ્ત્રો ભરેલા સાત વિમાનો મોકલ્યા
ભારતની જંગની તૈયારીઓ વચ્ચે પાકિસ્તાનમાં ભારે હડકંપ મચેલો છે. તેણે તુર્કી સહિત મિત્ર દેશો પાસે મદદ માંગી છે. ભારે સૈન્ય સામગ્રી લઈ જવામાં સક્ષમ…
View More યુધ્ધના ઓછાયા વચ્ચે તુર્કી પાક.ની મદદે; શસ્ત્રો ભરેલા સાત વિમાનો મોકલ્યાસતત ચોથા દી’એ પાક.ગોળીબાર વચ્ચે દિલ્હીમાં બેઠકોનો દોર
પૂંછ સેક્ટરમાં પહેલીવાર ટાર્ગેટેડ ફાયરિંગથી તણાવ વધ્યો: સીડીએસ અનિલ ચૌહાણ સાથે મંત્રણા બાદ સંરક્ષણ પ્રધાનની મોદી સાથે મુલાકાત: અમેરિકાની બન્ને દેશોને સાથે મળી ઉકેલ લાવવા…
View More સતત ચોથા દી’એ પાક.ગોળીબાર વચ્ચે દિલ્હીમાં બેઠકોનો દોરફરી એકવાર LOC પર પાકિસ્તાનની નાપાક હરકત, સતત ચોથા દિવસે સીઝ ફાયરનું કર્યું ઉલ્લંઘન
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ નિયંત્રણ રેખા (LoC) પર તણાવ વધી ગયો છે. પાકિસ્તાન દ્વારા વારંવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવી…
View More ફરી એકવાર LOC પર પાકિસ્તાનની નાપાક હરકત, સતત ચોથા દિવસે સીઝ ફાયરનું કર્યું ઉલ્લંઘનપહેલગામ હુમલા બાદ આર્મીની નર્સિંગ વેબસાઇટ પર પાક.નો સાયબર હુમલો
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા અને ત્યારબાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ લીધેલા કડક નિર્ણયોના પગલે, હવે સાયબર મોરચેથી પણ પાકિસ્તાનની હરકત સામે આવી…
View More પહેલગામ હુમલા બાદ આર્મીની નર્સિંગ વેબસાઇટ પર પાક.નો સાયબર હુમલોબલૂચિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મીનો મોટો હુમલો: પાકિસ્તાનના 10 સૈનિકોના ડૂચા નીકળી ગયા
બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના પર મોટો હુમલો થયો છે. બલૂચ લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે તેણે ક્વેટા નજીકના માર્ગત વિસ્તારમાં પાકિસ્તાની સેના પર હુમલો કરીને…
View More બલૂચિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મીનો મોટો હુમલો: પાકિસ્તાનના 10 સૈનિકોના ડૂચા નીકળી ગયા‘જો ભારત પાણી રોકશે તો…’, ભારતના નિર્ણય પર પાકિસ્તાનના પીએમ શાહબાઝની પોકળ ચીમકી
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વધી રહ્યો છે. બંને દેશોએ એકબીજા વિરુદ્ધ અનેક જાહેરાતો કરી છે, જેમાંથી ભારત દ્વારા…
View More ‘જો ભારત પાણી રોકશે તો…’, ભારતના નિર્ણય પર પાકિસ્તાનના પીએમ શાહબાઝની પોકળ ચીમકીસતત બીજા દિવસે સરહદે પાક.નો ગોળીબાર
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં પર્યટક હોટસ્પોટ પર 26 નાગરિકોના નરસંહારને લઈને બંને દેશો વચ્ચે તણાવ વધી જતાં પાકિસ્તાની સૈનિકોએ ગઈકાલે રાત્રે નિયંત્રણ રેખા પાર ભારતીય…
View More સતત બીજા દિવસે સરહદે પાક.નો ગોળીબાર