ટ્રમ્પના જમાઇ તથા સ્ટીવ વિટકોફ અને ઇરાનના અબ્બાસ અરાગચી વચ્ચે વાટાઘાટ પર જગતની નજર અમેરિકા અને ઇરાન વચ્ચે આજે પાકિસ્તાનમાં યોજાઇ રહેલી દ્વિતીય શાંતિ વાર્તા…
View More ઇસ્લામાબાદમાં ઇરાન-અમેરિકાની વાટાઘાટનો બીજો રાઉન્ડ શરૂpakistan news
મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપમાં પાકિસ્તાનને નોએન્ટ્રી, શેડ્યૂલ જાહેર
ભારત અને પાકિસ્તાનવચ્ચે ચાલી રહેલા રાજકીય તણાવની અસર હવે રમતગમતના ક્ષેત્રમાં પણ પડી ગઈ છે. ભારતમાં આગામી મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપમાંથી પાકિસ્તાનને બાકાત રાખવાના સમાચારથી રમતગમત…
View More મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપમાં પાકિસ્તાનને નોએન્ટ્રી, શેડ્યૂલ જાહેરઠંડા પડતા યુદ્ધ વચ્ચે ઇસ્લામાબાદમાં સોમવારે US-ઇરાનની બીજી મંત્રણા
અગાઉની મંત્રણા નિષ્ફળ ગયેલી હોવાથી બન્ને પક્ષો પર આ વખતે દબાણ મધ્ય-પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા ભયાનક તણાવ વચ્ચે શાંતિની આશાનું એક કિરણ દેખાયું…
View More ઠંડા પડતા યુદ્ધ વચ્ચે ઇસ્લામાબાદમાં સોમવારે US-ઇરાનની બીજી મંત્રણાફાઇટર જેટ મોકલતા સાઉદી અરેબિયા રાજી રાજી, પાકિસ્તાનને 8 બિલિયન ડોલરની ખેરાત જાહેર
બિલિયન ડોલર આપી પણ દીધા, કંગાળ પાકિસ્તાનને હાલ પૂરતી લાઇફલાઇન મળી સાઉદી અરેબિયાએ પાકિસ્તાન માટે 8 બિલિયન ડોલરના નાણાકીય સહાય પેકેજની જાહેરાત કરી છે. આ…
View More ફાઇટર જેટ મોકલતા સાઉદી અરેબિયા રાજી રાજી, પાકિસ્તાનને 8 બિલિયન ડોલરની ખેરાત જાહેરતોયબાનો સહસ્થાપક આતંકવાદી હમઝા અજ્ઞાત ગોળીબારમાં મરાયો
ભારત તરફ શંકાની સોય: કાશ્મીરમાં અનેક હુમલાઓનો માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદનો રાઇટ હેન્ડ હતો પાકિસ્તાનમાં ફરી એકવાર ’અજ્ઞાત બંદૂકધારી’ સક્રિય થયા હોવાના સમાચાર સામે આવ્યા…
View More તોયબાનો સહસ્થાપક આતંકવાદી હમઝા અજ્ઞાત ગોળીબારમાં મરાયોશાંતિમંત્રણા પાર્ટ-2 : ટપાલી અસીમ મુનીર ટ્રમ્પનો સંદેશો લઇ તહેરાન પહોંચ્યા
દબાણ કે યુદ્ધ દ્વારા પરમાણુ ઉર્જાના શાંતિપૂર્ણ ઉપયોગનો ઇરાનનો અબાધિત અધિકાર કોઇ છીનવી શકે નહીં: ઇરાનિયન સરકારનો પુનરોચ્ચાર પાકિસ્તાન સેનાએ જણાવ્યું છે કે ગૃહમંત્રી મોહસીન…
View More શાંતિમંત્રણા પાર્ટ-2 : ટપાલી અસીમ મુનીર ટ્રમ્પનો સંદેશો લઇ તહેરાન પહોંચ્યાપાકિસ્તાનની મધ્યસ્થી નિષ્ફળ જતાં હવે પુતિન મેદાનમાં
ઇરાની રાષ્ટ્રપતિ સાથે વાત કરી: આજે ટ્રમ્પ સાથે વાત કરશે રશિયન વડા: યુધ્ધ અટકાવવા છેલ્લી ઘડીના પ્રયાસો અમેરીકાના અહંકાર અને ભારેખમ શરતોની ઇરાનની જિદ વચ્ચે…
View More પાકિસ્તાનની મધ્યસ્થી નિષ્ફળ જતાં હવે પુતિન મેદાનમાંકહેતા ભી દિવાના, સુનતા ભી દિવાના: પાક.ની ત્રણ નોબેલ પ્રાઇઝની ડિમાન્ડ
પાકિસ્તાનની પંજાબ એસેમ્બલીમાં એક ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે જેમાં વડા પ્રધાન શેહબાઝ શરીફ, આર્મી ચીફ અસીમ મુનીર અને વિદેશ પ્રધાન ઇશાક ડારને નોબેલ શાંતિ…
View More કહેતા ભી દિવાના, સુનતા ભી દિવાના: પાક.ની ત્રણ નોબેલ પ્રાઇઝની ડિમાન્ડપાક.માં ઇરાન-અમેરિકાની શાંતિવાર્તા પહેલાં કુવૈતમાં ભેદી ડ્રોન દ્વારા હુમલો
નેશનલ ગાર્ડ ફેસિલિટી તોડી પડાઇ, ઇરાને ઇઝરાયલ-યુએસ ઉપર આરોપ લગાવ્યો યુએસ અને ઈરાન વચ્ચે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં યોજાનારી મહત્વની વાતચીતના માત્ર એક દિવસ પહેલાં જ કુવૈત…
View More પાક.માં ઇરાન-અમેરિકાની શાંતિવાર્તા પહેલાં કુવૈતમાં ભેદી ડ્રોન દ્વારા હુમલોશાંતિ અંગે શંકાના વાદળો વચ્ચે પાક.માં મંત્રણાનો ધમધમાટ
લેબેનોનથી ડહોળાયેલા યુધ્ધવિરામને પુન: લાગુ કરવાની મથામણ : અમેરિકી ઉપરાષ્ટ્રપતિ વાન્સના અભિગમ પર નજર, ઈરાનનું પ્રતિનિધિ મંડળ મોડું પહોંચતા યજમાન-અતિથિ ચિંતિત અખાતી યુધ્ધમાં ઈઝરાયેલે લેબેનોન…
View More શાંતિ અંગે શંકાના વાદળો વચ્ચે પાક.માં મંત્રણાનો ધમધમાટ