અમેરિકા-ઈઝરાયલ વર્સીસ ઈરાનના યુદ્ધમાં ગાજ્યા મેઘ વરસ્યા નહીં જેવો ઘાટ થઈ ગયો. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે 24 કલાક પહેલાં જ કરેલી પ્રેસ કોન્ફરન્સમાં હુંકાર કરેલો…
View More ઇરાન-અમેરિકા પાક.નું કહ્યું કરે એ ભારત માટે ગંભીર સંકેત છેpakistan news
‘અમેરિકાએ પાકિસ્તાન ઉપયોગ કર્યો છે’ ઇઝરાયલી રાજદૂતે શહબાઝ શરીફની પોલ ખોલી
અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામ બાદ પણ તણાવ ચાલુ છે .લેબનોન પર ઈઝરાયલના ઘાતક હુમલા બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલ્યાના થોડા જ…
View More ‘અમેરિકાએ પાકિસ્તાન ઉપયોગ કર્યો છે’ ઇઝરાયલી રાજદૂતે શહબાઝ શરીફની પોલ ખોલીયુ.એ.ઇ. કદાચ ભારતનો ભાગ ન બની જાય, શરીફે મજાક ઉડાવી
પાકિસ્તાને કોની કોની પાસેથી મદદ લીધી છે, અને કેટલી લીધી છે. તે તો કદાચ પાકિસ્તાન પોતે જ ભૂલી ગયું છે. તેવામાં ઈરાન યુદ્ધ ફાટી નીકળ્યું.…
View More યુ.એ.ઇ. કદાચ ભારતનો ભાગ ન બની જાય, શરીફે મજાક ઉડાવીપોતાનો ‘ચૌધરી’ બતાવતા શાહબાઝની ટ્વિસ્ટ ઉપર અપમાનજનક મશ્કરીઓ
પોસ્ટની એડિટ હિસ્ટ્રીએ પાક વડાનો ભાંડો ફોડ્યો અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ વચ્ચે પોતાને ‘ચૌધરી’ બતાવવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની મૂર્ખામીનો ભાંડો…
View More પોતાનો ‘ચૌધરી’ બતાવતા શાહબાઝની ટ્વિસ્ટ ઉપર અપમાનજનક મશ્કરીઓસ્વયં ભૂખમરાથી પીડાતા પાક.ની ભારતને નવી હાસ્યાસ્પદ ધમકી!
અમેરિકા-ઈઝરાયલ વર્સીસ ઈરાન યુદ્ધના કારણે આખી દુનિયા તણાવમાં છે ત્યારે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ભારત પર હુમલાની ધમકી આપીને નવો પલિતો ચાંપ્યો છે. આસિફે…
View More સ્વયં ભૂખમરાથી પીડાતા પાક.ની ભારતને નવી હાસ્યાસ્પદ ધમકી!પાકિસ્તાન દ્વારા 45 દિવસનો યુદ્ધ વિરામનો પ્રસ્તાવ; ઇરાનની સહમતી માટે રાહ
હવે હુમલા થશે તો ખાડી દેશોના ઓઇલ-ડિસેલિનેશન પ્લાન્ટ ઉડાવી દેવાની ઇરાનની ધમકી મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે પાકિસ્તાનની આગેવાનીમાં મીડિયેશન ટીમે યુએસ અને…
View More પાકિસ્તાન દ્વારા 45 દિવસનો યુદ્ધ વિરામનો પ્રસ્તાવ; ઇરાનની સહમતી માટે રાહIPLને પછાડવાના સપના જોતા પાકિસ્તાનને મોટો ફટકો, વધુ બે ખેલાડીઓએ PSL છોડી
પાકિસ્તાન ક્રિકેટને એક મોટો ફટકો લાગ્યો છે, કારણ કે ઘણા ખેલાડીઓ હવે Indian Premier League તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે અનેPakistan Super League માંથી…
View More IPLને પછાડવાના સપના જોતા પાકિસ્તાનને મોટો ફટકો, વધુ બે ખેલાડીઓએ PSL છોડીપાક.માં હિન્દુત્વ પર ફરી એક હુમલો કૃષ્ણ-ગોપીઓની મૂર્તિની તોડફોડ
અપરાધીઓની ધરપકડ કરવા સ્થાનિક હિન્દુઓની રજૂઆત પાકિસ્તાનમાં લઘુમતીઓ – ખાસ કરીને હિન્દુઓ – ને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. દેશની આર્થિક રાજધાની કરાચીમાં, એક…
View More પાક.માં હિન્દુત્વ પર ફરી એક હુમલો કૃષ્ણ-ગોપીઓની મૂર્તિની તોડફોડપેટ્રોલિયમ તંગી વચ્ચે પાકિસ્તાનના પાટનગરમાં રેલ-બસ પ્રવાસ મફત
સિંધ પ્રાંતમાં દરેક મોટર સાઇકલ માલિકોને મહિને રોકડા 2000 આપશે સરકાર પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે, પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઝડપથી વધારો થયો…
View More પેટ્રોલિયમ તંગી વચ્ચે પાકિસ્તાનના પાટનગરમાં રેલ-બસ પ્રવાસ મફતપાકિસ્તાનના મેદાનમાં ડેવિડ વોર્નર અને મોઇનઅલી વચ્ચે ચકમક
આઉટ થવા મુદ્દે પરિસ્થિતિ તંગ થતા ડિરેક્ટરે દોડવું પડયું પાકિસ્તાન સુપર લીગમાં ગુરુવારે રાવલપિંડીઝ સામેની મેચમાં કરાચી કિંગ્સના કેપ્ટન ડેવિડ વોર્નર ( અને આ જ…
View More પાકિસ્તાનના મેદાનમાં ડેવિડ વોર્નર અને મોઇનઅલી વચ્ચે ચકમક