પડધરી પોલીસ સ્ટેશનમાં ખાણ-ખનીજ વિભાગ દ્વારા બિનઅધિકૃત રેતી ખનન મામલે ડિટેઈન કરી પોલીસ કસ્ટડીમાં સોંપાયેલું ડમ્પર પોલીસની નજર સામેથી જ ડુપ્લીકેટ ચાવી વડે ચોરી…
View More પડધરી પોલીસ સ્ટેશનમાં ડીટેઇન કરેલ ડમ્પર ઉઠાવી જવાનો પ્રયાસ, ચાર સામે ફરિયાદPaddhari
પડધરી પાસે અકસ્માત: જીરું વેચવા રાજકોટ યાર્ડમાં આવતા વૃદ્ધનું બાઈક સ્લીપ થતા ઘવાયા
માર્ગ પર પશુ આડું આવતા બાઈક સ્લિપ થયું; ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખસેડાયા રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના વિસામળ ગામે રહેતા અને ખેતીકામ કરી…
View More પડધરી પાસે અકસ્માત: જીરું વેચવા રાજકોટ યાર્ડમાં આવતા વૃદ્ધનું બાઈક સ્લીપ થતા ઘવાયાપડધરી નજીક અકસ્માતની હારમાળા સર્જી ફરાર થયેલા બે બુટલેગર સહિત 4ની ધરપકડ
પડધરી તાલુકાના સરપદડ, રાદડ, હિંદડ અને ઈટાળા રોડ પર ગઈકાલે સાંજે એક બલેનો કારના ચાલકે પૂરપાટ વેગે કાર હંકારી આતંક મચાવ્યો હતો. બેફામ બનેલા કાર…
View More પડધરી નજીક અકસ્માતની હારમાળા સર્જી ફરાર થયેલા બે બુટલેગર સહિત 4ની ધરપકડપડધરીમાં નિવૃત્ત ફૌજીનું એટીએમ કાર્ડ બદલી રૂા.56 હજારની ઠગાઇ
પડધરીના હડમતીયા(જં)ના વતની અને પડધરી રહેતા નિવૃત ફૌજીને એટીએમમાં રૂૂપિયા ઉપાડવા ગયા ત્યારે ગઠીયાએ એટીએમ કાર્ડ બદલી નાખી નિવૃત ફૌજીના એકાઉન્ટ માંથી રૂૂ.56 હજારની રકમ…
View More પડધરીમાં નિવૃત્ત ફૌજીનું એટીએમ કાર્ડ બદલી રૂા.56 હજારની ઠગાઇપડધરીના ખજૂરડી ગામે ખેત મજૂર પરિવારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂા.1.70 લાખની ચોરી
પડધરીના ખજૂરડી ગામે રહેતા અને ખેત મજુરી કરતા પરિવારની ઓરડીમાં તસ્કરો ત્રાટક્યા હતા.ઓરડીમાં ખેત મજુરીના રાખેલા રૂૂ.20 હજાર રોકડા અને રેતીના ઢગલામાં છુપાવેલ દાગીના સહીત…
View More પડધરીના ખજૂરડી ગામે ખેત મજૂર પરિવારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂા.1.70 લાખની ચોરીપડધરી પાસેથી રૂ.5 લાખના દારૂ સાથે રાજકોટના શખ્સની ધરપકડ
પડધરીના રંગપર નજીકથી પોલીસે રૂૂ.5 લાખના દારૂૂ ભરેલી બોલેરો પીક-અપ સાથે રાજકોટના બુટલેગરની ધરપકડ કરી છે. રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ જીલ્લાના પોલીસ અધિક્ષક…
View More પડધરી પાસેથી રૂ.5 લાખના દારૂ સાથે રાજકોટના શખ્સની ધરપકડપડધરીમાં ખૂંટિયાએ ઢીંક મારતા વૃધ્ધ ઇજાગ્રસ્ત
રાજકોટ જિલ્લાના પડધરીમાં રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે. ગઇકાલે બપોરના સમયે પડધરીમાં ચાલીને જઇ રહેલા વૃધ્ધને ખુંટીયાએ ઢીક મારતા વૃધ્ધ ગંભીર રીતે ઘવાયા…
View More પડધરીમાં ખૂંટિયાએ ઢીંક મારતા વૃધ્ધ ઇજાગ્રસ્તપડધરીના સાલપીપળિયા ગામે વાડીમાં દારૂ ઉતરે તે પહેલા પોલીસ ત્રાટકી, 3.51 લાખનો મુદ્દામાલ જપ્ત
પડઘરી તાલુકાના સાલ પીપળીયા ગામે વાડીએ દારૂૂનો જથ્થો ઉતારે તે પૂર્વે પડધરી પોલીસે દરોડો પાડી તુફાન માંથી દારૂૂનો જથ્થો ઝડપી લીધો હતો. ગાડીમાં દારૂૂ છુપાવવા…
View More પડધરીના સાલપીપળિયા ગામે વાડીમાં દારૂ ઉતરે તે પહેલા પોલીસ ત્રાટકી, 3.51 લાખનો મુદ્દામાલ જપ્તપડધરીની ખેતીની જમીનમાં રેવન્યુ રેકર્ડમાં પાડવામાં આવેલી વેચાણ નોંધ રદ કરવા હુકમ
પડધરી તાલુકાના દહીસરડા (આજી) ગામના રેવન્યુ સર્વેની ખેડવાણ અમુક જમીન મુળ ખેડુત દિનેશભાઈની માલીકીની આવેલ હતી. જે જમીન અંગેનું સાટાખત તા.15/ 04/ 2025નાં રોજ મુળ…
View More પડધરીની ખેતીની જમીનમાં રેવન્યુ રેકર્ડમાં પાડવામાં આવેલી વેચાણ નોંધ રદ કરવા હુકમપડધરીના તડઘરીમાં 15 વર્ષ પૂર્વે કરેલી છેડતી મામલે માથાકૂટ, બે ભાઈઓ ઉપર હુમલો
ચાર દિવસ પહેલાં થયેલ ઝઘડામાં છ શખ્સોનો બે ભાઈઓ પર સશસ્ત્ર હુમલો પડધરીના તડઘરી ગામે હોટેલે ચા પિતા બે ભાઈઓ પર છ શખ્સોએ સશસ્ત્ર હુમલો…
View More પડધરીના તડઘરીમાં 15 વર્ષ પૂર્વે કરેલી છેડતી મામલે માથાકૂટ, બે ભાઈઓ ઉપર હુમલો