8 કોર્પોરેટરો ચૂંટાયા છતા કમિટીમાં સ્થાન ન મળતા લોકોમાં ભારે રોષ: સોશિયલ મીડિયામાં વિરોધના સૂર ઉઠ્યા મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચુંટણી પૂર્ણ થયા બાદ મેયરના નામોની…
View More મોરબી મનપાના હોદ્દેદારોમાં સતવારા સમાજને ક્યાંય સ્થાન ન મળતા નારાજગીmorbi
રાજકોટ, મોરબી અને જેતલસરમાં 12 મોબાઈલ ચોરી કરનારની ધરપકડ
રાજકોટ, મોરબી, જેતલસર અને વેરાવળ સહિતના અલગ-અલગ 12 જેટલા સ્થળોએથી કિંમતી મોબાઈલ ફોનની ચોરી કરનાર એક રીઢા ગુનેગારને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પોલીસે…
View More રાજકોટ, મોરબી અને જેતલસરમાં 12 મોબાઈલ ચોરી કરનારની ધરપકડમોરબીના મોટા દહિસરામાંથી જુગાર રમતા છ શખ્સો પકડાયા
મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે માળિયા મિયાણા તાલુકાના મોટા દહિસરા ગામની સીમમાં રેઇડ પાડીને જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા છ પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે…
View More મોરબીના મોટા દહિસરામાંથી જુગાર રમતા છ શખ્સો પકડાયામોરબીમાં કલરકામ કરતાં બે મજૂરને લાઈટનો વાયર હટાવવા મુદ્દે 7 શખ્સે માર માર્યો
મોરબીમાં કલર કામ કરતાં બે મજુરને અજાણ્યા શખ્સોેએ લાઈટનો વાયર હટાવવાનું કહી પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા બન્ને યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યા…
View More મોરબીમાં કલરકામ કરતાં બે મજૂરને લાઈટનો વાયર હટાવવા મુદ્દે 7 શખ્સે માર માર્યોમોરબીના રફાળેશ્ર્વરમાં યુવતીએ એસીડ ગટગટાવી જીવન ટૂંકાવ્યું
મોરબી અને વાંકાનેરમાં અપમૃત્યુના બે બનાવમાં બેનાં મોત નીપજ્યા હતા. રફાળેશ્વર ગામમાં એક 18 વર્ષની શ્રમિક યુવતીએ અગમ્ય કારણોસર એસિડ ગટગટાવી લેતા સારવાર દરમિયાન તેનું…
View More મોરબીના રફાળેશ્ર્વરમાં યુવતીએ એસીડ ગટગટાવી જીવન ટૂંકાવ્યુંમોરબીમાં લેન્ડગ્રેબીંગના આરોપીની ધરપકડ, 10 મહિના પછી ગેરકાયદેસર ઠેરવતી હાઇકોર્ટ
મોરબીમાં જમીન કબજે કરવાના કૌભાંડમાં આરોપીની ધરપકડના લગભગ 10 મહિના પછી, ગુજરાત હાઈકોર્ટે તેની ધરપકડ ગેરકાયદેસર ઠેરવી છે અને તેને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો…
View More મોરબીમાં લેન્ડગ્રેબીંગના આરોપીની ધરપકડ, 10 મહિના પછી ગેરકાયદેસર ઠેરવતી હાઇકોર્ટમોરબી પંથકમાં 24 કલાકમાં અપમૃત્યુની ત્રણ ઘટના: પરિણીતા સહિત ત્રણના મોત
મોરબી પંથકમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ અલગ-અલગ અપમૃત્યુની ઘટનાઓ સામે આવી હતી. જેમાં એક બનાવમાં એપાર્ટમેન્ટના સાતમા માળેથી નીચે પટકાતાં પરિણીતાનું મોત નીપજ્યું હતું, જ્યારે…
View More મોરબી પંથકમાં 24 કલાકમાં અપમૃત્યુની ત્રણ ઘટના: પરિણીતા સહિત ત્રણના મોતવીજકાપ-ડીઝલની અછતથી મોરબીનો સિરામિક ઉદ્યોગ ભાંગી પડવાની ભીતિ
સિરામિક ઉદ્યોગો PGVCLને કુલ રેવન્યુમાં 30 ટકાથી વધુ હિસ્સો આપવા છતા સુવિધા શૂન્ય: ઉદ્યોગોને બચાવવા સિરામિક એસો.ની સરકાર સમક્ષ માંગ મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલમાં મોટી…
View More વીજકાપ-ડીઝલની અછતથી મોરબીનો સિરામિક ઉદ્યોગ ભાંગી પડવાની ભીતિમોરબીમાં થયેલી રૂા.8.38 લાખની લૂંટનો ભેદ ખુલ્યો, 3ની ધરપકડ
મોબાઈલની દુકાન ચલાવતા શખ્સે રાજસ્થાનથી માણસો બોલાવી લૂંટને અંજામ આપ્યો મોરબી તાલુકાના સરતાનપર રોડ પર બે દિવસ પૂર્વે ધોળે દિવસે લૂંટની ઘટના બની હતી જેમાં…
View More મોરબીમાં થયેલી રૂા.8.38 લાખની લૂંટનો ભેદ ખુલ્યો, 3ની ધરપકડમોરબી જિલ્લામાં કાળચક્ર ફરી વળ્યું 24 કલાકમાં અપમૃત્યુના 4 બનાવો
મોરબી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુના બનાવોમાં ચારના મોત નીપજ્યા હતા. જેમાં મોરબી અને વાંકાનેરમાં બે વ્યક્તિઓ અચાનક બેભાન થઈ ગયા બાદ મોતને…
View More મોરબી જિલ્લામાં કાળચક્ર ફરી વળ્યું 24 કલાકમાં અપમૃત્યુના 4 બનાવો