મોરબીમાં ગોડાઉનમાંથી 76.39 લાખનો દારૂ ઝડપાયો

  દારૂનું કટિંગ થાય તે પૂર્વે જ SMCનો દરોડો: 1.11 કરોડના મુદ્દામાલ સાથે 4 શખ્સોની ધરપકડ, સાતના નામ ખુલ્યા   મોરબીના શનાળા ગામની સીમમાં સ્ટેટ…

View More મોરબીમાં ગોડાઉનમાંથી 76.39 લાખનો દારૂ ઝડપાયો

મોરબીના ક્ધયા છાત્રાલય રોડ પર બીભત્સ ચેનચાળા કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

  મોરબીના નવા બસ સ્ટેન્ડ થી ક્ધયા છાત્રાલય રોડ પર એક શખ્સ વિદ્યાર્થીનીઓ નીકળે ત્યારે જાહેરમાં બિભત્સ ચેનચાળા કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા…

View More મોરબીના ક્ધયા છાત્રાલય રોડ પર બીભત્સ ચેનચાળા કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

મોરબી માળિયા હાઈવે પરથી 660 લિટર દારૂ ભરેલ કાર ઝડપાઈ

કાર સહિત રૂા. 4.92 લાખનો મુદ્દામાલ જપ્ત મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમમાં પાટીદાર ટાઉનશીપ સામે મોરબી માળીયા નેશનલ હાઇવે ઉપરથી મારૂૂતી સુઝુકી કારમાંથી દેશીદારૂૂ લીટર…

View More મોરબી માળિયા હાઈવે પરથી 660 લિટર દારૂ ભરેલ કાર ઝડપાઈ

મોરબી નજીક ટ્રકમાંથી લાખો રૂપિયાના કોલસાની ચોરી કરનાર ચાર શખ્સો ઝડપાયા

મોરબી જિલ્લામાં સિરામિક ઉદ્યોગ ખૂબ ફુલ્યો ફાલ્યો છે ત્યારે કારખાનામાં કોલસાની જરૂૂર પડતી હોય છે ત્યારે મોરબીમાં ઓઈલ, ડીઝલ બાદ હવે કોલસા કૌભાંડ સામે આવ્યું…

View More મોરબી નજીક ટ્રકમાંથી લાખો રૂપિયાના કોલસાની ચોરી કરનાર ચાર શખ્સો ઝડપાયા

સામખિયાળી પાસેથી 5.15 લાખના ચોરાઉ ભંગાર સાથે મોરબીના ત્રણ ઝબ્બે

8.15 લાખનો મુદ્દામાલ જપ્ત : ત્રણની પૂછતાછ લાકડિયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સામખિયાળી મોરબી હાઇવે પર શંકાસ્પદ લાગતા ટેમ્પોને રોકી તેમાં ભરેલા શંકાસ્પદ ચોરી કે છળકપટથી…

View More સામખિયાળી પાસેથી 5.15 લાખના ચોરાઉ ભંગાર સાથે મોરબીના ત્રણ ઝબ્બે

ટંકારાના કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવી છ લાખ પડાવનાર મહિલા સહિત ચાર ઝડપાયા

  મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવીને 6 લાખ રૂૂપિયા પડાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે…

View More ટંકારાના કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવી છ લાખ પડાવનાર મહિલા સહિત ચાર ઝડપાયા

મોરબીમાં બેફામ કારચાલકે બે બાઇકચાલકોને ઉલાળતા ઇજાગ્રસ્ત

  મોરબીમાં અવારનવાર ઓવર સ્પીડે ગાડી હંકારી અકસ્માત સર્જવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે મોરબીના રાજપર રોડ પર એક કાર ચલા કે ઓવર સ્પીડે…

View More મોરબીમાં બેફામ કારચાલકે બે બાઇકચાલકોને ઉલાળતા ઇજાગ્રસ્ત

મોરબી મનપા દ્વારા નાના માણસોના દબાણનું ડિમોલિશન, મોટા સામે આંખ આડા કાન…!

મોરબી મહાનગરપાલિકા દ્વારા ગઈ કાલે સનાળા રોડ ઉપર દબાણ કરતા ઉપર ડિમોલેશન બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું જો કે પ્રજા એ મહાનગરપાલિકાનું આ કામ વખાણ્યું…

View More મોરબી મનપા દ્વારા નાના માણસોના દબાણનું ડિમોલિશન, મોટા સામે આંખ આડા કાન…!

મોરબીમાં ઉતરાયણ લોહિયાળ બની : 90 પક્ષી ઘાયલ, વાંકાનેરના યુવાનને ગંભીર ઈજા

  મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન મોરબી જિલ્લામાં પતંગની દોરીથી થયેલી દુર્ઘટનાઓએ ચિંતાજનક સ્થિતિ સર્જી છે. જિલ્લામાં એક જ દિવસમાં 90થી વધુ પક્ષીઓ દોરીની ચપેટમાં આવ્યા છે,…

View More મોરબીમાં ઉતરાયણ લોહિયાળ બની : 90 પક્ષી ઘાયલ, વાંકાનેરના યુવાનને ગંભીર ઈજા

મોરબીના ટીંબડી ગામ પાસે કોલસાના ઢગલામાં દટાઇ જવાથી બાળકીનું મોત

  મોરબી માળિયા હાઇવે રોડ ઉપર ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ દાદા કોલ નામના કારખાનામાં કોલસાનો ઢગલો કરેલો હતો અને ત્યાં પાર્ટીશન લગાવવામાં આવ્યું હતું…

View More મોરબીના ટીંબડી ગામ પાસે કોલસાના ઢગલામાં દટાઇ જવાથી બાળકીનું મોત