મોરબીમાં રથયાત્રાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે એક મોટું કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન…
View More મોરબીમાં રથયાત્રા પૂર્વે હિસ્ટ્રીશિટરો અને ગુનેગારોના ઘરે જઇને ખબર પૂછતી પોલીસmorbi news
મોરબીમાં સત્યાગ્રહ પાર્ટ-3, ખેડૂતોએ વિશાળ રેલી કાઢી ખાંડા ખખડાવ્યા
વીજ લાઇનના વળતર મુદ્દે નવી લડાઇ, 365 ગ્રામ પંચાયત દ્વારા સરકારના પરિપત્રનો વિરોધ મોરબીના જેતપર ગામે વીજલાઈન વળતર મુદે ઉપવાસ આંદોલન પાર્ટ 2 પૂર્ણ થયા…
View More મોરબીમાં સત્યાગ્રહ પાર્ટ-3, ખેડૂતોએ વિશાળ રેલી કાઢી ખાંડા ખખડાવ્યામોરબીમાં ખેડૂતોની વિશાળ કૂચ, 300થી વધુ ગામોનો સરકારી પરિપત્ર સામે વિરોધ
સમગ્ર ગુજરાતમાં જે ખાનગી કંપનીના વીજપોલ ખેડૂતોના ખેતરની અંદર ઉભા કરવામાં આવી રહ્યા છે તેના માટે સરકાર દ્વારા વળતરની નવી નીતિ જાહેર કરીને પરિપત્ર પણ…
View More મોરબીમાં ખેડૂતોની વિશાળ કૂચ, 300થી વધુ ગામોનો સરકારી પરિપત્ર સામે વિરોધમોરબીમાં ઈલક્ટ્રિક તાર પર બેઠેલા કબૂતર પકડવા જતાં ધો.1ના છાત્રનું વીજશોકથી મોત
મોરબીમાં રહેતો અને ધો.1માં અભ્યાસ કરતો 12 વર્ષનો બાળક ઈલેકટ્રીક તાર પર બેઠેલા કબુતર પકડવા જતો હતો ત્યારે વીજ પોલને અડતાની સાથે જ કરંટ લાગતાં…
View More મોરબીમાં ઈલક્ટ્રિક તાર પર બેઠેલા કબૂતર પકડવા જતાં ધો.1ના છાત્રનું વીજશોકથી મોતમોરબીના પીપળી પાસે બાઇક ખાડામાં ખાબકતા ચાલકનું મોત
જેતપર મોરબી રોડ પર પીપળી ગામ નજીક બાઈક ચાલક રોડ સાઈડમાં આવેલ ખાડામાં પડ્યો હતો બાઈક સહીત નીચે પડી જતા યુવાનને માથામાં ગંભીર ઈજા પહોંચતા…
View More મોરબીના પીપળી પાસે બાઇક ખાડામાં ખાબકતા ચાલકનું મોતમોરબી જિલ્લામાં ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ; ચક્કાજામની ખેડૂતોની ચીમકી
નોટિસ આપ્યા વગર જમીનની માપણી શરૂ કરાતા દેકારો પીપળીયા ચાર રસ્તાથી માળિયા સુધી ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જશાપર ગામ નજીકથી ગોલાઈ કાપીને સીધો નવો બાયપાસ બનાવવાની…
View More મોરબી જિલ્લામાં ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ; ચક્કાજામની ખેડૂતોની ચીમકીમોરબીના ફડસર ગામેથી 5.41 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
ફડસર ગામની સીમમાં આવેલ ખરાબમાં એક ઇસમેં ઈંગ્લીશ દારૂૂનો જથ્થો છુપાવી રાખ્યો હતો અને સગેવગે કરે તે પૂર્વે પોલીસ ટીમે રેડ કરી ખરાબામાં છુપાવી રાખેલ…
View More મોરબીના ફડસર ગામેથી 5.41 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયોમોરબીમાં ખેડૂત આંદોલન પાર્ટ-3: આવતીકાલે ખેડૂતોની પદયાત્રા
મહેન્દ્રનગર ચોકડીથી કલેકટર કચેરીએ જઇ આવેદનપત્ર અપાશે, સરકારના પરિપત્રનો વિરોધ આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર કાંતિભાઇ અમૃતિયાના ભાઇના સ્ટોનક્રશર ઉપર સરકારી દરોડા ખેડૂત આંદોલન પાર્ટ-2 પૂર્ણ…
View More મોરબીમાં ખેડૂત આંદોલન પાર્ટ-3: આવતીકાલે ખેડૂતોની પદયાત્રામોરબીમાં મગફળીના ગોડાઉનમાં ભભૂકેલી આગમાં 1.59 લાખ ગુણી બળીને ખાખ
મોરબીના રફાળેશ્વર ગામ નજીક આવેલ મગફળીના ગોડાઉનમાં તા. 04 જુલાઈના બપોરના આગ લાગી હતી મોરબી ફાયર ટીમો દોડી ગઈ હતી અને મેજર કોલ જાહેર કરતા…
View More મોરબીમાં મગફળીના ગોડાઉનમાં ભભૂકેલી આગમાં 1.59 લાખ ગુણી બળીને ખાખમોરબી પંથકમાં અકસ્માતના બનાવોમાં યુવાન સહિત ત્રણના મોત
મોરબી તાલુકા પંથકમાં અકસ્માતના ત્રણ બનાવો નોંધાયા છે ત્રણ અકસ્માતના બનાવમાં યુવાન અને પૌઢ સહીત ત્રણ વ્યક્તિના મોત મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ…
View More મોરબી પંથકમાં અકસ્માતના બનાવોમાં યુવાન સહિત ત્રણના મોત