મૂળ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ચીડિવાવ ગામના વતની અને હાલ લાલપુર તાલુકાના મીઠોઈ ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા દેવરાજભાઈ પાલાભાઈ ખટાણા નામના 29…
View More લાલપુરના મીઠોઇ ગામમાં લગ્ન નહીં થતા યુવાનની આત્મહત્યાLalpur
લાલપુરના રાફુદડમાં ત્રાસ ગુજારી પરિણીતાને ઘરમાંથી કાઢી મુક્યાની રાવ
પતિ સહિત સાસુ-સસરા, મામાજી સામે ફરિયાદ જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતી અને લાલપુર તાલુકાના રાફુદડ ગામમાં પરણાવેલી એક પરણીતાને તેણીના સાસરિયાઓએ મારકુટ કરી ત્રાસ ગુજારી…
View More લાલપુરના રાફુદડમાં ત્રાસ ગુજારી પરિણીતાને ઘરમાંથી કાઢી મુક્યાની રાવલાલપુરના સીંગચમાં કરિયાવર બાબતે સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાત
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સિંગચ ગામમાં રહેતી સતવારા જ્ઞાતિની પરણીતા દહેજ ના ખપરમાં હોમાઇ છે. પોતાના દહેજ ભૂખ્યા સાસરીયાઓના ત્રાસના કારણે તેણીએ ગળાફાંસા દ્વારા આત્મહત્યા…
View More લાલપુરના સીંગચમાં કરિયાવર બાબતે સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાતલાલપુર ચોકડી પાસે ટ્રકે બાઇકને અડફેટે઼ લેતા 100 મીટર સુધી ઢસડાયું
જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે અંગ્રેજી નવા વર્ષના પ્રારંભની સાથે જ અકસ્માત સર્જાયો હતો. પરંતુ વાહનચાલકનો તેમાં બચાવ થયો છે. પુરપાટ ઝડપે લાલપુર…
View More લાલપુર ચોકડી પાસે ટ્રકે બાઇકને અડફેટે઼ લેતા 100 મીટર સુધી ઢસડાયુંલાલપુરના નવાગામમાં પંચાયત દ્વારા લગાવેલ સીસીટીવીમાં તોડફોડ
લાલપુર તાલુકાના નવાગામમાં ગ્રામ પંચાયત દ્વારા સ્વભંડોળમાંથી ખરીદ કરેલા સીસીટીવી કેમેરાઓ પૈકીના બે સીસીટીવી કેમેરામાં ગામનાજ એક શખ્સ દ્વારા તોડફોડ કરી નખાઈ હતી, જ્યારે એક…
View More લાલપુરના નવાગામમાં પંચાયત દ્વારા લગાવેલ સીસીટીવીમાં તોડફોડલાલપુરના સણોસરા ગામે કુવામાં ઝંપલાવી યુવતિનો આપઘાત
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરા ગામમાં રહેતી એક અપરણીત યુવતીએ પોતાની બીમારીથી કંટાળી જઇ કુવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે…
View More લાલપુરના સણોસરા ગામે કુવામાં ઝંપલાવી યુવતિનો આપઘાત