કચ્છ જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અંજારમાં સગી માતા પર પુત્રએ બળાત્કાર કર્યો હતો. હવે આ કેસમાં માતાનું નિધન થઈ જતા આ બનાવ…
View More અંજારમાં પુત્રના દુષ્કર્મનો ભોગ બનેલી માતાનું મોત, બનાવ રેપ વિથ મર્ડરમાં પલટાયોKutch
84 વર્ષની વૃદ્ધ માતા ઉપર 50 વર્ષના કપાતરે આચર્યું દુષ્કર્મ
કચ્છના અંજારમાં માતા-પુત્રના પવિત્ર સબંધોને લજવતો અને ભદ્ર સમાજને શર્મસાર કરતી એક ઘટના બની છે. પુત્રએ 84 વર્ષની વૃદ્ધ માતા ઉપર દુષ્કર્મ આચરી મો કાળુ…
View More 84 વર્ષની વૃદ્ધ માતા ઉપર 50 વર્ષના કપાતરે આચર્યું દુષ્કર્મકચ્છના તેરા ગામે બીએસએફમાં ફરજ બજાવતી યુવતીનો આપઘાત
અબડાસા તાલુકાના તેરા ગામમાં રહેતા અને અગાઉ ભુજ બીએસએફમાં ફરજ બજાવતા 27 વર્ષીય મહિલા જવાને કોઈ કારણોસર પોતાના ઘરે જ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો…
View More કચ્છના તેરા ગામે બીએસએફમાં ફરજ બજાવતી યુવતીનો આપઘાતરાપરના ગેડી ગામે વાડીના ભૂગર્ભ ટાંકામાં સંતાડેલો 6.ર8 લાખનો દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો
રાપર તાલુકામાં પેટ્રોલિંગ કરી રહેલી પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળેલી બાતમીના આધારે પાડેલા દરોડામાં ગેડી ગામની સીમમાં આવેલી વાડીમાં ભૂર્ગભ ટાંકામાં સંતાડેલો…
View More રાપરના ગેડી ગામે વાડીના ભૂગર્ભ ટાંકામાં સંતાડેલો 6.ર8 લાખનો દારૂ-બીયરનો જથ્થો ઝડપાયોકચ્છમાં રાષ્ટ્રપતિની મુલાકાત ટાણે વિકાસ ઢાંકી દેવાયો
રાષ્ટ્રપતિની ગુજરાત-કચ્છની મુલાકાત ટાણે VIP ક્લચર જોવા મળ્યું હતું. ઝેડ પ્લસ સિક્યોરિટી અને પ્રોટોકોલની આડમાં સરકારે બે દિવસ માટે ધોળાવીરાની સાઈટ સામાન્ય લોકો માટે…
View More કચ્છમાં રાષ્ટ્રપતિની મુલાકાત ટાણે વિકાસ ઢાંકી દેવાયોકાલે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ કચ્છના પ્રથમવાર પ્રવાસે
ધોરડોના સફેદ રણ, ભુજનું સ્મૃતિવન, ધોળાવીરાની મુલાકાત, ટેન્ટમાં રાત્રિ રોકાણ કરશે, તડામાર તૈયારીઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આગામી 28મી ફેબ્રુઆરીએ પ્રથમવાર કચ્છના પ્રવાસે આવી રહ્યા છે.…
View More કાલે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ કચ્છના પ્રથમવાર પ્રવાસેઆગામી 5 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં કાળઝાળ ગરમી
રાજકોટ 37.5 સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર: હજુ 2-3 ડિગ્રી તાપમાન વધશે રાજયમાં આગામી બે દિવસ ગરમીથી શેકાવું પડશે અને સાથે સાથે વાદળછાયું વાતાવરણ રહેશે…
View More આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં કાળઝાળ ગરમીકચ્છ રાજવી પરિવારના પ્રીતિ દેવીની માતાના મઢમાં પતરી વિધિની અપીલ સુપ્રીમે ફગાવી
માતાના મઢ ખાતે આસો નવરાત્રી દરમિયાન કરવામાં આવતી ચામર-પતરી વિધિ અંગે ભુજ કોર્ટે વર્ષ 2021માં આપવામાં આવેલા ચુકાદાને ગુજરાત હાઇકોર્ટ દ્વારા રદ્દબાતલના હુકમને કચ્છના રાજવી…
View More કચ્છ રાજવી પરિવારના પ્રીતિ દેવીની માતાના મઢમાં પતરી વિધિની અપીલ સુપ્રીમે ફગાવીકચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત: 7નાં મોત
32ની કેપેસિટી વાળી બસમાં 40 લોકો હતા સવાર; 20 જેટલા મુસાફરોને ઇજા, મૃત્યુઆંક વધવાની આશંકા રાજયમા વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ દરરોજ જીવલેણ…
View More કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત: 7નાં મોતકચ્છમાં ચોરાઉ ડીઝલ સાથે ત્રણ ઝડપાયા
સામાન્ય રીતે ગાંધીધામથી સામખિયાળી વચ્ચેના હાઇવે પર વાહનોમાંથી ચોરીના અવાર-નવાર બનાવો બહાર આવતા હોય છે. આ પ્રકારની ચોરીની ઘટનાઓ હવે ભુજ-ખાવડા ધોરીમાર્ગ પર પણ શરૂૂ…
View More કચ્છમાં ચોરાઉ ડીઝલ સાથે ત્રણ ઝડપાયા